Archive

Tag: Kuvarji Bavaliya

ભાજપે લીધો બંન્ને હાથમા લાડવો, પાટીદારો સાથે આ રીતે OBC વોટબેંક પર કરી લીધી ફેવરમાં

ભાજપે ચૂંટણી જીતવા પાટીદાર મતદારો પર દારોમદાર ન રાખતા ઓબીસી વોટબેંક પર પણ નજર ઠેરવી છે. કઈ બેઠકો પર ઓબીસી મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે છે તેના પર નજર કરીએ. કુંવરજી બાવળિયાના પ્રવેશથી સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર બેઠક…

કુંવરજી બાવળીયા કરી રહ્યાં છે લોકસભા માટે તડામાર તૈયારીઓ

કોળી સમાજના અગ્રણી અને રાજ્ય સરકારમાં કેબીનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ સોમનાથની મુલાકાત લીધી. તેમણે વેરાવળ સરકીટ હાઉસમાં ગીર સોમનાથ જિલ્લાના કોળી સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહિતના કોળી સમાજના…

બાવળિયાએ લોકસભાની ચાલુ કરી તૈયારી, ચોટીલામાં આ તારીખે કરશે શક્તિ પ્રદર્શન

સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાશે. 2જી ફેબ્રુઆરીએ ચોટીલામાં મહાસંમેલન મળશે. આ સંમેલનની અધ્યક્ષતા ખુદ કુંવરજી બાવળિયા કરશે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, આ સંમેલનમાં સમાજનાં લોકોને આગળ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં લોકોને આમંત્રણ…

મોદીએ Tweet કરેલી એક તસવીરનું ગઈકાલે ગુજરાતમાં રિએક્શન આવ્યું

ગુજરાતમાં ભાજપમાં જૂથબંધી જોરદાર વકરી હોવાનું તાજુ ઉદાહરણ ગઈકાલની ઘટના હતી. બાવળિયાને નાયબ મુખ્યમંત્રી પદે બેસાડી નીતિન ભાઈને લોકસભા લડાવવાની ચાલી રહેલી હવા એ એક માત્ર મોદીએ tweet કરેલી તસવીરને આધારે ચાલી હતી. ઘણા નેતાઓને બાવળિયાનું કદ વધી ગયું હોવાનો…

કમુરતામાં કોઈ દિવસ અવસર ન આવે પણ કુંવર આવ્યા : જીતુભાઇ વાઘાણી

જસદણમાં વિજયસભા સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ રાજીવ સાતવનું નામ લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ ચૂંટણી માટે લોકોને છેતરે છે. અને માત્ર જુઠ્ઠાણુ ફેલાવવાનું કામ કોંગ્રેસ કરતી હોવાનો આક્ષેપ જીતુ વાઘાણીએ લગાવ્યો છે. તેઓએ નવું જસદણ વિકાસના…

જસદણ જીતનો સૌથી વધુ ફાયદો બાવળિયાને જ થશે, બની ગયા ભાજપના કદાવર નેતા

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવજી બાવળિયાની જીત થઈ છે ત્યારે આ જીતની ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાર્ટી કાર્યકરોએ ઉજવણી કરી હતી. કમલમ ખાતે પાર્ટી કાર્યકરોએ ફટાકડા ફોડીને, જીતની ઉજવણી કરી હતી.તો ત્યાં પહોંચેલા સીએમ વિજય રૂપાણીનું મોં…

કુંવરજી કરોડપતિ છે તો નાકિયા છકડો ચલાવે છે એટલે નથી ભીખારી, બંને સામે છે ફોજદારી કેસ

5 રાજ્યોમાં ભાજપની અાબરૂનું ધોવાણ બાદ મોદીના હોમગ્રાઉન્ડમાં વધુ અેક જસદણમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં હાર થઈ તો મોદી, અમિત શાહનું અાબરૂનું દેશમાં ધોવાણ થશે. આ ચૂંટણીમાં સૌથી વધુ ગુમાવવું પડશે તો બાવળિયાએ. બાવળિયા હાલમાં ચેલા કરતાં…

કાર્યકરોની અટકાયતથી લઇ ઓડિયો ક્લિપ વાઇરલ સુધી કંઇક આવો રહ્યો જસદણ ચૂંટણીનો ઘટનાક્રમ

જસદણ ચૂંટણીમાં સમગ્ર દિવસ દરમિયાન નાટકિય ઘટનાક્રમ રહ્યો હતો. શરૂઆતથી જ વહેલી સવારમાં લોકોની વોટ માટે લાંબી લાઇનો લાગી ગઇ હતી. કુંવરજી અને અવસર નાકિયાએ પોતાની કુળદેવીના દર્શન કરી વોટીંગ કરવા માટે નીકળ્યા હતા. જ્યાં મીડિયા સમક્ષ તેમણે જીતનો વિશ્વાસ…

જસદણ : કોંગ્રેસ જ નહીં ગુજરાત ભાજપમાં પણ નથી ચાલી રહ્યું બધુ ઠીક

જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20મીએ મતદાન થવાનું છે ત્યારે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતાડવા અને નાક બચાવવા મતદારોને પોતાના તરફ આકર્ષી રહ્યાં છે. અને એડીચોટીનું…

જસદણ પેટા ચૂંટણી : ભાજપે સરકારી તંત્રનો ઉપયોગ કરતાં કોંગ્રેસ પહોંચી ચૂંટણીપંચમાં

જસદણની પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે. બંનેએ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ ગ્રાન્ટેડ શાળામાં ચૂંટણી કાર્યાલય શરૂ કરતા કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કોંગ્રેસની ફરિયાદ છે કે ભાજપ, જસદણની પેટાચૂંટણી…

બાવળિયાને જીતાડવા ભાજપના આ સ્ટાર પ્રચારકો જસદણ ખૂંદી વળશે, જાહેર થયું લિસ્ટ

જસદણની પેટા ચૂંટણીમાં પ્રચારની કોઈ કચાશ ન રહે તે માટે ભાજપ દ્વારા ફિલ્મસ્ટાર સહિતના ૩૫ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. પરેશ રાવલ, સ્મૃતિ ઈરાની સહિતના 35 પ્રચારકોનું લિસ્ટ જિલ્લા ચૂંટણી તંત્રને સુપ્રત કરી દેવાયું છે. કોંગ્રેસ પણ આ…

જસદણમાં હવે 5 કોળી ઉમેદવારો મેદાને, ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બગડ્યા

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સાત અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. એટલે હવે પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. આ બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કુંવરજી…

જસદણમાં એક ઉમેદવારે ખેંચ્યું ફોર્મ પરત, કોંગ્રેસનું ફેસબુક પેકેજ થયું હેક

જસદણ વિધાનસભાનીપેટા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે એક ઉમેદવાર મહેશગીરી ગોસ્વામીએ ફોર્મ પાછું ખેચ્યું છે. એટલે હાલ 14 ઉમેદવારો મેદાને જંગમાં છે. જોકે સાંજે ચાર સુધીમાં જસદણમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જસદણ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે…

જસદણમાં પટેલોના મતની બાવળિયાને નથી ગરજ, કહીં દીધું કંઇક આવું

જસદણ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરજસ્ત રસાકસી જામી છે. રૂપાણી અને ભાજપ સરકાર માટે નાકનો સવાલ છે. કોંગ્રેસ પણ ચૂંટણી જીતવા માટે મરણિયા પ્રયાસો કરી રહી છે. જસદણ પેટા ચૂંટણીમાં બન્ને પક્ષે પ્રચાર પ્રસાર જોર શોરથી ચાલી રહ્યો…

કોંગ્રેસે જસદણ બેઠક માટે સસ્પેન્શ જાળવ્યું : આ 5 દાવેદારોએ લીધા ફોર્મ, કરાવી નોટરી

એક તરફ જસદણ વિધાનસભા પેટાચૂંટણીને લઇને ભાજપના ઉમેદવાર નક્કી છે. પરંતુ કોંગ્રેસ હજુ સુધી પોતાનો ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસ જસદણ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને લઇને અસમંજસમાં છે. પેનલમાં મોકલેલા પાંચેય દાવેદારોને ફોર્મ તૈયાર રાખવા હાઇકમાન્ડે આદેશ આપ્યો છે. ઉમેદવારોની…

બાવળિયાએ શુભ મુહૂર્તમાં ભર્યું ફોર્મ, મોદી સરકારના 2 કેન્દ્રિય મંત્રીઓ રહ્યાં હાજર

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાએ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. બાવળીયાએ પક્ષ પલટો કરતા જસદણ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે….

જસદણની ચૂંટણીમાં ઉમેદવાર મામલે કોંગ્રેસ કન્ફ્યૂઝ, દાવેદારોને હાઈકમાન્ડે આપ્યા આવા આદેશ

એક તરફ જસદણ વિધાનસભા પેટાચૂંટણીને લઇને ભાજપના ઉમેદવાર નક્કી છે. પરંતુ કોંગ્રેસ હજુ સુધી પોતાનો ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસ જસદણ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને લઇને અસમનજંસમાં છે. પેનલમાં મોકલેલા પાંચેય દાવેદારોને ફોર્મ તૈયાર રાખવા હાઇકમાન્ડે આદેશ આપ્યો છે. ઉમેદવારોની…

”ઓપરેશન જસદણ” : કોંગ્રેસનો આ પ્લાન સફળ રહ્યો તો ભાજપના મંત્રી બાવળિયા ઘરભેગા થશે

જસદણ પેટા ચૂંટણીને ઉમેદવારનું નામ જાહેર કરવાને લઈને કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સામે આવી છે. જોકે કોંગ્રેસે કોળી સમાજમાંથી જ ઉમેદવાર પસંદગી કરવાનું મન બનાવ્યુ છે. પક્ષ છોડી ભાજપમાં પ્રવેશી કેબિનેટ મંત્રી બનેલા કુંવરજીભાઇ બાવળિયાને કોઇપણ ભોગે હરાવવા કોંગ્રેસ કટીબદ્ધ બની…

જસદણ : ભાજપ માટે રાહ નથી આસાન, કોંગ્રેસને પણ છે આ ડર

જસદણ પેટાચૂંટણી કોંગ્રેસ-ભાજપ માટે રાજકીય પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતાં જાય છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાતાં જાય છે. અત્યારે એવી પરિસ્થિતી છેકે, કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા માટે પેટાચૂંટણી જીતવી આસાન રહી નથી.જસદણ પેટા…

જસદણમાં બાવળિયા સામે કોંગ્રેસ મજબૂત કોળી નેતા ઉતારશે, આ છે દાવેદાર

રાજકોટના જસદણની પેટાચૂંટણી જાહેર થઈ છે. ત્યારે હવે કોંગ્રેસ સફાળી જાગી છે અને આજે રાજકોટમાં કોંગ્રેસની બેઠક યોજાવવાની છે.જેમા જસદણમાં ભાજપના કુંવરજી બાવળિયા સામે કોને ઉમેદવાર બનાવવા તેના પર ચર્ચા થશે. આ સિવાય જસદણ બેઠક જીતવા રણનીતિ ઘડવામાં આવશે. સુત્રના…

જસદણ જીતવા બાવળિયા આજે કોંગ્રેસને ભોંયભેગી કરી દેશે, ભાજપે ખેલ્યો માસ્ટર સ્ટ્રોક

જસદણ પેટાચૂંટણી જીતવા બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે જસદણમાં ભાજપનું સ્નેહમિલન યોજાઈ રહ્યું છે. જેમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી સહિતના પ્રધાનો હજાર રહેવાના છે. રૂપાણીને તાબડતોડ દિલ્હીનું તેડું હોવાથી તેઓ દિલ્હી જઈ રહ્યાં છે. આ સ્નેહમિલન…

જસદણની પેટા ચૂંટણી જીતવા કુંવરજી બાવળિયાએ ભાજપને આપ્યો આ પ્લાન

ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી જસદણ બેઠક જીતવા બેઠકોનો દોર શરૂ થયો છે. મોડી રાત્રે ચાર સિનિયર નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં આયાતી કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા હતા. સિનિયર નેતાઓએ કુંવરજી બાવળિયાનો અભિપ્રાય લીધો…

જસદણ : પાટીદાર સમાજ છે હુકમનો અેક્કો, ભાજપને લાગી રહ્યો છે આ ડર

જસદણ બેઠક પરનો જંગ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે ત્યારે જસદણ બેઠક પર અનેક સમીકરણો એવા છે કે જે સત્તાધારી પક્ષને નુકસાન કરી શકે છે અને કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે. આવો જોઇએ…

હાર્દિકના ઉપવાસ અંગે ભાજપ તરફથી પહેલી પ્રતિક્રિયા, માત્ર GSTV પર

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અંગે ભાજપ સરકાર તરફથી પ્રથમ સકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કુંવરજી બાવળીયાએ જીએસટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાર્દિક જે ઉપવાસ કરી રહ્યો છે. તેનો ઉકેલ લાવવા માટે અમારા તરફથી…

નર્મદા કેનાલ મુદ્દે ખેડૂતોએ કુંવરજી બાવળીયાનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ કર્યો

રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાને ખેડૂતોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે. વઢવાણ તાલુકાના આઠથી વધુ ગામોના ખેડૂતોએ નર્મદાની કેનાલમાં પાણી છોડવા કુંવરજીભાઇ બાવળિયાનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી. અને જો આગામી ત્રણ દિવસમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે…

રાજકોટમાં આ નેતા કોંગ્રેસને ભારે પડી ગયા, કોંગ્રેસના કાંગરા ખેરવા સોગઠા ગોઠવાયા

કુંવરજી બાવળીયા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે તેમને રાજકોટ જિલ્લા પંચાયતને હસ્તગત કરવાનું એસાઈમેન્ટ આપવામાં આવ્યું હોવાનો અહેવાલ સૌ પહેલા જીએસટીવીએ પ્રસારીત કર્યો હતો. જીએસટીવીના આ અહેવાલ પર મહોર લાગી. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના કાંગરા ખેરવા માટે બાવળીયાએ એવા સોગઠા ગોઠવ્યા કે…

રાજ્યના મંત્રીમંડળનો કાર્યભાર સંભાળ્યા બાદ કુંવરજી બાવળિયા પહોંચ્યા સોમનાથ મહાદેવના દર્શને

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા મંત્રી  કુંવરજીભાઇ બાવળીયા, ગુજરાત રાજ્યના મંત્રીમંડળનો ચાર્જ સંભાળ્યા પછી સોમનાથ મહાદેવ ના દર્શન નો લ્હાવો લીધો. આ પ્રસંગે મંદિર ના પૂજારી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું. ગંગાજળ અભિષેક , પૂજા સામગ્રી વિગેરે કુંવરજીભાઇ તરફ…

કુંવરજી બાવલિયાને કેબિનેટ પદ આપતા બીજેપીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ, અનેક ધારાસભ્યો નારાજ

કોંગ્રેસનો સાથ છોડીના ભાજપમાં આવનારા કુંવરજી બાવળિયાને કેબિનેટ પ્રધાન પદ આપવામાં આવતા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે..ભાજપના અનેક ધારાસભ્ય, રાજ્યકક્ષાના પ્રધાનો પણ નારાજગી દર્શાવી ચુકયા છે.ખાસ કરીને મધ્ય ગુજરાતના ધારાસસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે. પ્રદેશ બીજેપીના નેતાઓએ…

કુંવરજી બાવળિયાને રૂપાણી સરકારમાં અપાઈ શકે છે ગ્રામ-ગૃહ નિર્માણ અને પાણી પુરવઠા ખાતુ

કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયા આજે રાજ્ય સરકારમાં મહત્વના પદનો ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે. કુંવરજી બાવળિયાને રૂપાણી સરકારમાં ગ્રામ-ગૃહ નિર્માણ અને પાણી પુરવઠા ખાતુ અપાશે તેમ સુત્ર કહી રહ્યા છે.આજે રૂપાણી સરકારની કેબિનેટની બેઠક પણ યોજાઈ.જેમાં તેઓ…

ભાજપ અને બાવળિયા અેક દાયકાથી પૈણું પૈણું કરતા હતા, અાખરે ”બાવળિયા” પર કમળ ખીલ્યું

કુંવરજી બાવળિયા ભાજપ સાથે આજકાલના સંપર્કમાં નથી. તેઓ વર્ષોથી ભાજપના નેતાઓના સંપર્કમાં છે. ઘણીવાર બેઠકો થયા બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં જાઉં-જાઉં કરતા હતા પણ આખરે ભાજપે કોંગ્રેસના કુંવરને કેસરિયો ધારણ કરાવવામાં સફળતા મેળવી લીધી છે સાથે જ પહેલું અસાઈનમેન્ટ પણ…