Archive

Tag: Kutchh

રાપરના ધારાસભ્ય સંતોકબેનના રાજીનામાની વાતો અફવા નીકળી

ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠક વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબહેને રાજીનામું આપ્યુ હોવાના અહેવાલને વિધાનસભાના અધ્યક્ષે ફગાવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યુ કે, મને સંતોકબહેનનું રાજીનામું મળ્યુ નથી. અને તેમણે હજી સુધીમાં કોઈપણ પ્રકારનું રાજીનામું આપ્યુ નથી. આ પહેલા એવો દાવો કરવામાં…

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે કચ્છની દરિયાઈ સરહદ પર હાઈ એલર્ટ

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને કચ્છની દરિયાઈ સરહદે હાઈ એલર્ટ અપાયુ છે. ઈન્ટેલિજેન્સ ઈનપુટ બાદ કચ્છની દરિયાઈ સરહદની સુરક્ષા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને કચ્છના બંદરોની સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. પૂર્વ કચ્છમાં સંવેદનશીલ મથકો પર સુરક્ષા વધારવામાં…

એરસ્ટ્રાઈક બાદ કચ્છમાં પાકિસ્તાનની અવળચંડાઈ : ડ્રોન મોકલ્યું, ભારતે ભુક્કા બોલાવ્યા

એક તરફ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને એરસ્ટ્રાઈક કરી છે. તો બીજી તરફ કચ્છ ખાતે શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. અબડાસાના તુંધાતડ ગામ પાસે મિલીટ્રી કેમ્પ પાસેથી સંદિગ્ધ પાકિસ્તાની ડ્રોન દેખાતા તેને તોડી પાડવામાં આવ્યુ છે. ઘટનાની જાણ થતા…

Happy Valentine Day : યુવક- યુવતી સાથે ઝડપાઈ જતા થાંભલે બાંધી ઢોર માર માર્યો

આ વીક વેલેન્ટાઈનનું છે. વસંતનું છે અને પ્રેમની મૌસમ અત્યારે યુવા હૈયાઓમાં પૂરબહારમાં ખીલી છે. એ વચ્ચે બે પ્રેમી જોડાનો એક વિડીયો વાયરલ થયો છે. કચ્છમા સોશિયલ મીડિયામાં યુવકને માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કચ્છના…

વરસાદ ખેંચાતા કચ્છના માલધારીઓ સાણંદમાં, પણ આટલી બધી સંખ્યામાં ?

વરસાદ ખેંચાતા હિજરત કરીને સાણંદના ગામોમાં ધામા નાખનારા કચ્છી માલધારીઓની સંખ્યા વધી રહી છે. અને તેના કારણે સમસ્યા સર્જાઈ છે. સાણંદ તાલુકાના ઈયાવા-વાસણા-વિચોચન નગર સહિતના વિસ્તારમાં કચ્છમાંથી હિજરત કરીને આવેલા માલધારીઓએ વસવાટ કરી રહ્યા છે. આ લોકો એક બે નહી…

કચ્છના 2 ધારાસભ્યો ભાજપમાં જોડાતા હોવા મામલે થયો ખુલાસો, આ ધારાસભ્યે કહ્યું મારા પર છે દબાણ

ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા આશા પટેલ ભાજપમાં જોડાવવા અંગે ગોળ ગોળ જવાબ આપ્યો છે. તેઓએ કોંગ્રેસમાં પ્રજાના કામ ન થતા હોવાનું કારણ આપી રાજીનામુ તો આપ્યુ છે.જોકે ભાજપમાં જોડાશે કે તેમ તેના પર હાલ તો ના કહી જોકે,…

VIDEO : આઠ દિવસ સુધી પાણી ન મળતા મહિલાઓએ કોન્ટ્રાક્ટરની ચપ્પલથી ધોલાઈ કરી નાખી

કચ્છના મુન્દ્રાના બારોઇ ગામે પાણી માટે મહિલાઓ રણચંડી બની અને પંચાયતના કોન્ટ્રાક્ટરની ચપ્પલથી ધોલાઇ કરી નાખી. આઠ-આઠ દિવસ સુધી પાણી ન મળતા મહિલાઓ કોન્ટ્રાક્ટરને ઘેરી વળી હતી અને તેની સામે આક્રોશ ઠાલવ્યો હતો. બનાવની જાણ થતા સરપંચ ત્યાં દોડી આવ્યા…

જખૌ નજીક પાંચ બોટ લૂંટાઈ હોવા છતા માછીમારોનું મૌન

જખૌ નજીકની IMBL નજીકથી ચારથી પાંચ જેટલી ભારતીય ફીશીંગ બોટને લુંટી લેવામાં આવતા માછીમારોમાં સનસની ફેલાઈ છે. જોકે બોટ લુંટાઈ હોવા છતાં માછીમારો મૌન સેવી રહ્યા છે. કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને ફીશરીઝ વિભાગના ત્રાસથી બચવા માછીમારો બોલવાનું ટાળી રહ્યા છે….

ઢોર ઢાખરને બચાવવા આ જિલ્લાના માલધારીઓની સાણંદમાં હિજરત

સાણંદ તાલુકાના ગામ ઈઆવા પાસે કચ્છના માલધારીઓ છેલ્લા કેટલાક સમયથી આવેલ છે. પંથકમાં પાણીની અછતને પોતાના જીવન તથા પોતાના ઢોર-ઢાંખરને બચાવવા માલધારીઓ પરિવાર સહિત હિજરત કરીને ઇઆવા આવી પહોંચ્યા. જોકે ઉપર છત અને નીચે જમીન વચ્ચે ખુલ્લામાં જીવી રહ્યા હોવા…

સેક્રેડ ગેમ્સની બીજી સિઝનનું શૂટિંગ કચ્છમાં, સૈફ અલી ખાને બીચ પર કર્યું શૂટિંગ

હિન્દી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા સૈફ અલી ખાન હાલ કચ્છમાં એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહ્યો છે. તેણે માંડવી બીચ તથા શહેરના અલગ અલગ લોકેશન પર શુટિંગ કર્યું. શુટિંગ જોવા તથા અભિનેતાને જોવા દરેક લોકેશન પર લોકોની ભીડ જામી હતી. સૈફ…

આખરે અછતગ્રસ્ત કચ્છમાં સરકારની પહેલી મદદ પહોંચી, ઘાસનો મસમોટો જથ્થો પહોંચ્યો ભુજ

કચ્છમાં નહીવત વરસાદના કારણે અછતની સ્થિતિ વચ્ચે ઘાસનો મસમોટો જથ્થો ભુજ પહોંચ્યો છે. રાજ્ય સરકારે ફાળવેલા ઘાસની રેક ભરેલી પહેલી ટ્રેન આજે ભૂજ રેલવે સ્ટેશન પહોંચી હતી. પ્રથમ રેકમાં 4.5 લાખ કિલો ઘાસનો જથ્થો ભુજ પહોંચતો કરવામાં આવી રહ્યો છે….

વિજય રૂપાણીની કચ્છને અસરગ્રસ્ત જાહેર કરવાની વાતનો ફિયાસ્કો

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની કચ્છને અછતગ્રસ્ત જાહેરાતનો ફિયાસ્કો  થયો છે.  અછતની જાહેર થયાને દોઢ માસ વીત્યા બાદ પણ કચ્છમાં દુષ્કાળની સ્થિતિ યથાવત છે. જેથી અબડાસાના ધારાસભ્ય દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધરણામાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા….

દુકાળની અસર સર્જાતા કચ્છના માલધારીઓ પશુધન લઇ રાજકોટ પહોંચ્યા

કચ્છમાં વરસાદની અછતના કારણે દુકાળની સ્થિતિ પેદા થઈ છે. જેથી કચ્છના માલધારીઓ પશુધન સાથે રાજકોટ પહોંચ્યા. 1200થી વધુ પશુ લઇ માલધારીઓએ રાજકોટમાં ધામા નાખ્યા. માલધારીઓનો આક્ષેપ છે કે, ચાર દિવસથી ગાયોને ઘાસચારો મળ્યો નથી. જેથી જીવદયા પ્રેમીઓએ પશુઓને ઘાસચારો આપી…

કચ્છ : શિક્ષણ પ્રધાનની શાળા મુલાકાત પહેલા વિદ્યાર્થીઓ પાસે કરાવાઇ સફાઇ

કચ્છના ભૂજ ખાતે એક શાળામાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુલાકાત વિદ્યાર્થીઓ પાસે શ્રમકાર્ય કરાવવામાં આવ્યુ છે. શાળામાં જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેવાના છે. ત્યારે શાળાની સ્વચ્છતા દેખાય તે માટે વિદ્યાર્થીઓ…

કચ્છમાં સરકારની આ યોજનાનો ફિયાસ્કો : કમ્પ્યૂટર્સ છે પરંતુ ઑપરેટર નથી

કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી ઈ ગ્રામ યોજના નિષ્ફળ ગઈ છે. ગામની પંચાયતોમાં  આપવામાં  આવેલા અનેક કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યા છે. ગ્રામ પંચાયતની સેવાનો લાભ ન મળવાના કારણે લોકોમા રોષ ફેલાયો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની તમામ ગ્રામ પંચાયત…

ભ્રષ્ટાચારની ફરિયાદો વચ્ચે સાફ છબી ધરાવતા લતાબેન સોલંકીની ભૂજના પ્રમુખ પદે વરણી

કચ્છના પાટનગર ભુજ નગર પાલિકાના પ્રમુખ પદે સત્તાપક્ષ ભાજપ દ્વારા લતાબેન સોલંકીની વરણી કરવામાં આવી છે.જયારે ઉપપ્રમુખ પદે ડોક્ટર રામ ગઢવીની વરણી કરાઈ છે. ભાજપના સ્થાનિક આગેવાનોએ નવા પ્રમુખ અને ઉપ પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. થોડા દિવસો પહેલા જ પ્રમુખ…

કચ્છની સીવિલમાં છેલ્લા 17 દિવસમાં સુવિધાના અભાવે નવજાત શિશુનાં મોત

કચ્છની એક માત્ર સિવિલ હોસ્પીટલમાં છેલ્લા 17 દિવસમાં સુવિધાના અભાવે મોટાપાયે નવજાત શિશુના મોત નીપજતાં કોંગ્રેસ લઘુમતી મોરચાએ હોસ્પીટલમાં જઈને દેકારો મચાવ્યો હતો.  જી.કે. જનરલમાં આખા કચ્છમાંથી દર્દીઓ આવે છે તેની સામે નવજાત શિશુની સારવાર માટે જયાં રાખવામાં આવે છે…

જખૌના દરિયા કિનારે બે પાકિસ્તાની બોટ સાથે ૧૫ લોકો જડપાયા

કચ્છના દરિયાઇ વિસ્તારમાંથી પંદર પાકિસ્તાનીઓ ઝડપાયા છે. જખૌ દરિયાઇ વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ પકડાઇ હતી. આ બોટમાં પંદર પાકિસ્તાની હતા. તમામની જખૌ બંદર લાવી પૂછપરછ હાથ ધરાઇ હતી. આ તમામ પંદર પાકિસ્તાની માછીમારો હોવાનુ પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યુ છે.  

કેન્દ્રીય સંરક્ષણપ્રધાન સીતારામન આજે આંતરરાષ્ટ્રીય સરહદ સિરક્રિકની મુલાકાત લેશે

દેશનાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન ગુજરાત પ્રવાસ પર છે અને તેઓ આજે આંતરરાષ્ટ્રીય બોર્ડર સિરક્રિકની મુલાકાત લેવાના છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ કચ્છના સિરક્રિક ખાતેથી મોટી સંખ્યામાં પાકિસ્તાની બોટ અને માછીમારો ઝડપાયા હતા ત્યારે નિર્મલા સીતારમન આજે…

આજે અષાઢી બીજના રોજ કચ્છી નવ વર્ષની શરૂઆત

ગગન ગાજે ને મોરલા બોલે, મથેં ચમકે વીજ, હલો પાંજે કચ્છડે મેં આવઈ અષાઢી બીજ આમ કહીને દેશ વિદેશમાં વસતા કચ્છીઓ આજે  એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપે છે.  આજે અષાઢી બીજ છે, કચ્છી નુતન વર્ષનો દિવસ છે. આજે કચ્છમાં તેમજ…