GSTV

Tag : Kutch

એક તરફ અફાટ રણ તો બીજી બાજુ કાદવનું સામ્રાજ્ય, સરક્રીકના આ વિસ્તારમાં પણ જવાનો બજાવે છે અડગ સેવા

Vishvesh Dave
કચ્છ સાથે પાકિસ્તાની સરહદી વિસ્તાર પાણી ઉપરાંત જમીન સાથે જોડાયેલો છે. જેમાં સરક્રિક એવો વિસ્તાર છે. જ્યાં કાદવનું સામ્રાજ્ય છે. તો સાથે જ કચ્છના અફાટ...

માઠી અસર / કોરોનાકાળમાં કચ્છના હસ્તકલા ઉદ્યોગને મોટો ફટકો, સરકારને કરી આ અપીલ

GSTV Web Desk
કોરોનાની માઠી અસર કચ્છના હસ્તકલા ઉદ્યોગ પર પડી છે. કોરોના મહામારીના કારણે હસ્તકલા ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે. કારીગરો દ્વારા તેયાર કરવામાં આવેલ હસ્તકલાની...

કચ્છ / દલિત પરિવાર પર થયેલા હુમલાની રાજ્ય સરકારે લીધી ગંભીરતાથી નોંધ, ઘટનામાં સંડોવાયેલા સામે થશે કડક કાર્યવાહી

GSTV Web Desk
કચ્છના ભચાઉના નેર ગામે દલિત પરિવાર પર થયેલા હુમલાની ઘટનાની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે અને હુમલાનો ભોગ બનનારા 6 લોકોને રાજ્ય સરકારે 21...

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

GSTV Web Desk
માતાના મઢમાં વર્ષોથી કરવામાં આવતી ચામર-પત્રી વિધિ અંગે ભુજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આ વિધીનો એકમાત્ર અધિકાર કચ્છનાં રાજવી પરિવારનાં મોભી...

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

GSTV Web Desk
કોરોના રસીકરણને લઈ કચ્છના અબડાસા પ્રાંત-અધિકારીએ નવું ફરમાન જાહેર કર્યું છે. નલિયા સહિતના વિસ્તારોમાં લારી-ગલ્લા વાળા ધંધાર્થીઓને કોરોનાની રસી ફરજિયાત લેવા જણાવ્યું છે. અને કહ્યું...

મોટા સમાચાર/ મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાની કિંમત 3000 કરોડથી પણ વધુ, તપાસમાં NIA ઝંપલાવે તેવી શક્યતા

Bansari
કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા ડ્રગ્સ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુન્દ્રાથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાની કિંમત સાડા ત્રણ હજાર કરોડ કરતા પણ વધુ...

ધરા ધ્રુજી/ કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, વધુ મોટો ધરતીકંપ આવવાની શક્યતા, લોકો ભયભીત

Bansari
કચ્છ ની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. કચ્છમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજી ઉઠી છે. કચ્છના ધોળાવીરા વિસ્તારમાં બપોરે 12.08 કલાકે 4.1 ની...

ગુજરાત / કચ્છના એક માણસે 200 બિલાડીઓ માટે બનવ્યો કેટ ગાર્ડન, ACરૂમ સાથે મળે છે આ સુવિધા

Vishvesh Dave
એક બિલાડી પ્રેમીએ ગુજરાતના કચ્છમાં બિલાડીઓ માટે 500 ચોરસ યાર્ડનો બગીચો ઉભો કર્યો છે. કચ્છના ગાંધીધામ શહેરમાં રહેતા કસ્ટમ હાઉસ એજન્ટ ઉપેન્દ્ર ગોસ્વામીએ 2017 માં...

ખેતીની વાત: દેશનું એકમાત્ર સ્થળ જયાં ૧૦૦ ટકા ડ્રીપ ઈરીગેશન અને મલ્ચીંગ પધ્ધતિથી ઉછરાય છે બરહી ખારેક, ગુજરાતને મળ્યું છે આ સન્માન

Vishvesh Dave
ખેતી અને પશુપાલનમાં વિશ્વ જેને અનુસરે છે એવા ઈઝરાયેલ દેશની બાગાયત ખેતી પદ્ધતિ ભારતે પણ અપનાવી છે. વિશેષ ગુજરાતમાં જોઇએ અને એમાંય વિષમ આબોહવા વાળા...

પ્રથમ જીવંત નંદી મંદિર ગુજરાતના આ શહેરમાં, રખડતા ભટકતા ૬૦૦ જેટલા ગૌવંશને અહીં અપાય છે મ્યુઝિક થેરાપી

Vishvesh Dave
વિશ્વની કદાચ સૌ પ્રથમ જીવંત નંદી શાળા તથા રખડતા, ભટકતા નંદી (આંખલા)ને આશરો મળે એવા હેતુ આજથી વર્ષ અગાઉ પુર્વ કચ્છના અંજાર શહેર મધ્યે વીડી...

બેન્કો નાણાંથી છલોછલ: કોરોના સંક્રમણના સમયમાં પણ કચ્છીઓએ વિદેશથી ઠાલવ્યા રૂપિયા, થાપણોમાં 20 ટકાનો વિક્રમી વધારો

Vishvesh Dave
છેલ્લા પાંચ વર્ષમાં 67 હજાર કરતાં વધુ ડિપોઝીટ, છેલ્લા બે વર્ષમાં 3400 કરોડ વધી હોવાનો અંદાજ વૈશ્વિક મહામારી વચ્ચે લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યાં છે...

કચ્છમાં કૃષિ ક્રાંતિ / એક વર્ષમાં પોણા બે લાખ ટન ખારેકનું ઉત્પાદન, ખેડૂતો માટે આવકની અઢળક તકો

Vishvesh Dave
કચ્છની કેસર કેરીની હવે સીઝન લગભગ પૂર્ણ થઈ ચુકી છે. અને હવે બજારમાં કેરીની જગ્યાએ કચ્છી ખારેકની બોલબાલા જોવા મળે છે. કચ્છનું કલ્પવૃક્ષ ગણાતી કચ્છી...

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel
ત્રણ વર્ષ પહેલા ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જીલ્લાના ગામડાઓમાં દુષ્કાળના કારણે ઘાસચારાની તીવ્ર તંગી ઉભી થવા પામી હતી. જેને કારણે પશુધન પર સંકટ ઉભું...

વસુંધરાના વ્હાલા-દવલા / બે સદી પહેલા બનેલી એ ઘટનાએ કચ્છની જાહોજલાલી છીનવી લીધી હતી

Bansari
કચ્છના પાણીદાર લોકોને પાણી માટે કાયમ ટળવળવું પડે છે એ હકીક્ત છે પરંતુ બે સદી અગાઉ સુકા ગણાતા આ મુલકમાં પાણીના લીધે જાહોજલાલી હતી ૧૬...

ડુગોંગનો ભારતમાં ચાર કરોડ વર્ષ જૂનો ઇતિહાસ, કચ્છ વિસ્તારમાં મળેલા દરિયાઈ ગાયોના અવશેષો પર શોધ કરી રહ્યા છે IITના પ્રોફેસર

Bansari
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) રુડકીના વૈજ્ઞાનિકો કચ્છ વિસ્તારમાંથી મળેલા દરિયાઈ ગાયના અવશેષો પર શોધ કરી રહ્યા છે. તેમાં જાણવા મળ્યું કે ભારતમાં ડુગોંગનો ઇતિહાસ...

પાકિસ્તાનની અવળચંડાઇ: કચ્છ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 4 બોટ સાથે 20 માછીમારોનું અપહરણ

Bansari
કચ્છ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે પાક મરીન દ્વારા ચાંચિયાગીરી કરીને ચાર બોટમાં સવાર 20 માછીમારોનું અપહરણ કરાયું. સૌરાષ્ટ્રની 4 અલગ અલગ બોટમાં સવાર માછીમારોનું અપહરણ કરાયું....

કચ્છ: સાંસદ વિનોદ ચાવડાએ માણી પતંગની મજા, પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી

Pritesh Mehta
ચાલુ વર્ષે ઉત્તરાયણ પર કોરોના મહામારીના કારણે સરકારી ગાઈડલાઇન સખત પણે અમલી હોવા છતાં પણ આજે આકાશમાં રંગબેરંગી પતંગો ઉડી હતી. ત્યારે કચ્છના સાંસદ અને...

ગુજરાતમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી, કચ્છીઓ રહે તૈયાર

Pritesh Mehta
આગામી સમયમાં ફરી એકવાર રાજ્યમાં ઠંડીનું જોર વધશે. કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલા અપરએર સર્ક્યુલેશના કારણે તાપમાન વધ્યું છે. ભેજનું...

ભુજ: સ્થાનિક ચૂંટણીઓને લઈને ભાજપની મહત્વની બેઠક, આગેવાનો સાથે કરી ચર્ચા

pratik shah
આગામી સમયમાં આવનાર ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. જ્યાં એક તરફ કોંગ્રેસ કૃષિ કાયદાને લઈને ભાજપને ઘેરવાની રણનીતિ...

ડીજીપી ભાટિયાએ લીધી કચ્છની મુલાકાત, અનેક મુદ્દે જાણકારી મેળવી ગુનાખોરીને નાથવા આપ્યા સૂચનો

pratik shah
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ સરહદી જિલ્લા કચ્છની ત્રિ-દિવસીય મુલાકાત લીધી…જેમાં કચ્છમાં ગુનાખોરી અટકાવવા તેમજ ઓઇલ ચોરી, બાળકો  ગુમ થવા, બાયો ડીઝલ, નાસ્તા ફરતા આરોપીઓને પકડવા...

કચ્છ: ભુજ શહેરનો 473મો સ્થાપના દિવસ ઉજવાયો, કોંગ્રેસી કાર્યકરો ભૂલ્યા ભાન

pratik shah
કચ્છના પાટનગર ભુજ શહેરનો આજે 473 મો સ્થાપના દિવસ છે. ભુજ શહેરની સ્થાપના માગસર સુદ પાંચમ સવંત ૧૬૦૫માં મહારાવ ખેંગારજી પહેલાએ કરી હતી. રાજવી ખેંગારજી...

કચ્છ જિલ્લામાં ત્રણ સ્થળોએ પડી વીજળી, બે લોકોના મોત

GSTV Web News Desk
કચ્છમાં વીજળી પડતાં બે લોકોનાં મોત થયા છે. ભૂજ તાલુકાના પાવર પટ્ટીના ઢોરી ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તો રાપરના પલાસવા ગામમાં...

એક નહીં ગુજરાતના આ જિલ્લામાં મોડી રાતે આવ્યા ભૂકંપના 4 આંચકા, 2.8ની હતી તિવ્રતા

Bansari
ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી...

વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો વધુ એક વીડિયો આવ્યો સામે, આજે લોકોએ માંડવી-ભુજ હાઇવે પર કર્યો ચક્કાજામ

GSTV Web News Desk
કચ્છના રાપરના વકીલ દેવજી મહેશ્વરીની હત્યાની ઘટનાના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હત્યારાએ દેવજી મહેશ્વરી પર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા બાદ નાસી છૂટ્યો...

વકીલ દેવજી મહેશ્વરીની હત્યા મામલે રાજકારણ ગરામાયું, કરણી સેના અને કચ્છ ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેકટરને આપ્યું આવેદન

GSTV Web News Desk
કચ્છના રાપરના વકીલ દેવજી મહેશ્વરીની ઘાતકી હત્યા મુદ્દા કચ્છમાં રાજકીય ગરમાવો છે. ત્યારે આજે કરણી સેના અને કચ્છ ક્ષત્રિય સમાજના આગેવાનોએ બેઠક કરી કલેકટર અને...

કચ્છના આ ગામમાં થયો કોરોના વિસ્ફોટ : એક સાથે 27 કેસ પોઝિટિવ આવતા 6 ઓક્ટોબર સુધી લોકડાઉન જાહેર

GSTV Web News Desk
કચ્છ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે ભુજ તાલુકાના કોટડા ઉગમણા ગામે કોરોનાનો વિસ્ફોટ થયો. એક સાથે ર૭ પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું હતુ. ૬...

કચ્છ: સમીસાંજે અગ્રણી વકીલની હત્યાથી ચકચાર, આ કારણે પરિવારે લાશ સ્વીકારવાનો કર્યો ઇનકાર

Bansari
કચ્છના  રાપરમાં  ગત સમી સાંજે અગ્રણી વકીલ પર છરીથી હુમલો હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.વકીલ દેવજીભાઈ ભાજપના કાર્યાલય બહાર આવી રહ્યા હતા તે...

કચ્છમાં થયેલા ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ, ખેડૂતોને સહાય ચૂકવવા સરકારે 84 ટીમો બનાવી

GSTV Web News Desk
કચ્છમાં સર્વાધિક સચરાચર વરસાદ બાદ પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ થયા છે. કચ્છમાં થયેલી નુકશાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા સરકારે આદેશ કરતા...

કોરોનાકાળ વચ્ચે રણોત્સવની તૈયારીઓ શરૂ, મહામારીને ધ્યાનમાં રાખીને આયોજન પર લેવાશે નિર્ણય

pratik shah
કોરોનાની મહામારી વચ્ચે કચ્છમાં દર વર્ષે યોજાતા પ્રસિદ્ધ રણોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે રણોત્સવની તૈયારીઓની શરૂઆત કરવા માટે મંજૂરી આપી છે. જો...

કચ્છમાં ધોવાય રસ્તાઓ, વરસાદે વિરામ લેતા તંત્રએ શરૂ કર્યું રસ્તાઓનું સમારકામ

pratik shah
કચ્છમાં અવિરત વરસાદે હવે વિરામ લીધો છે. ત્યારે ભારે વરસાદને લીધે ધોવાઇ ગયેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. વરસાદ અને ભ્રષ્ટાચારને કારણે ધોવાયા હતા...
Do NOT follow this link or you will be banned from the site!