રાજકોટ / કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરાના વિવાદ વચ્ચે કોળી સમાજની બેઠક યોજાઈ, આગામી વિધાનસભા ચૂંટણીને લઈ લેવાયો આ નિર્ણય
કોળી આગેવાન કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્ય છે. ત્યારે આ બંને નેતાઓના વિવાદ વચ્ચે આજરોજ રાજકોટ ખાતે...