કુન્નુર હેલિકોપ્ટર ક્રેશ / પત્ની સાથે સફર કરી રહ્યા હતા CDS બિપિન રાવત, જાણો અન્ય કોણ કોણ હતા સૈન્ય હેલિકોપ્ટરમાં?
તમિલનાડુના કુન્નુરમાં ભારતીય સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ હાજર હતા. બુધવારે તમિલનાડુના જે વિસ્તારમાં આ...