સ્વાસ્થ્ય સાથે ચેડાં / કુંભ દરમિયાન કોરોના ટેસ્ટમાં મોટા પાયે ફરજીવાડાના આરોપ, તપાસ માટે ડીએમે બનાવી સમિતિ
હરિદ્વારમાં યોજાયેલા કુંભ 2021 દરમિયાન ભક્તો અને મુસાફરો તેમજ ન્હાવા માટે આવેલા સ્થાનિક લોકોની કોરોની તપાસમાં મોટા પ્રમાણમાં લાપરવાહી થઇ હોવાના આક્ષેપો લાગ્યા છે. કોરોના...