Big Breaking / આંતરરાષ્ટ્રીય કોર્ટના દબાણ સામે ઝુક્યુ પાકિસ્તાન, કુલભૂષણ જાધવને મળી મોટી રાહત
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને એક મોટી રાહત મળી છે. પાકિસ્તાને કુલભૂષણ જાધવને આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણય મુજબ અપીલ કરવાનો અધિકાર આપવા માટે સંસદના...