આ 8 દેશોમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફરીથી રીલીઝ થશે, જાણો 25 વર્ષ પહેલા આ ફિલ્મે કેટલી કમાણી કરી હતી
શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ 20મી ઓક્ટોબરના રોજ 25 વર્ષની યાત્રા પૂર્ણ કરી હતી. મુંબઈના મરાઠા મંદિરમાં 1200 સપ્તાહ પૂરા કરનારી...