Archive

Tag: Krunal Pandya

દિનેશ કાર્તિકે કર્યો ખુલાસો, આ કારણે ન્યૂઝીલેન્ડ સામે એક રન લેવાથી કર્યો હતો ઇનકાર

ભારતના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે કહ્યું કે ન્યૂઝીલેન્ડ સામે નિર્ણાયક ત્રીજી ટી-20 મેચમાં કૃણાલ પંડ્યાને એક રન લેવાનો ઇનકાર કર્યા બાદ તેને વિશ્વાસ હતો કે સિક્સર ફટકારવામાં સક્ષમ છે. કાર્તિકે કહ્યું કે, ”145 રનમાં 6 વિકેટ ગુમાવ્યા પછી મેં અને…

INDvNZ : 2nd T20: ન્યૂઝીલેન્ડે ભારતને આપ્યો 159 રનનો ટાર્ગેટ

ઑકલેન્ડમાં રમાઇ રહેલી બીજી ટી-20 મેચમાં ભારતીય ટીમ સામે 159 રનનો ટાર્ગેટ છે. ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે નિરેધારિત 20 ઓવરમાં 158 રન બનાવ્યાં. Innings Break#TeamIndia restrict New Zealand to a total of 158/8 in 20 overs….

મોત અને જીવન વચ્ચે જજુમી રહેલા જેકોબની સારવાર માટે કૃણાલ પંડ્યાએ બ્લેન્ક ચેક મોકલ્યો

અકસ્માતના કારણે જીંદગીની સામે જંગ લડી રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટીનના પરીવારે તેની સારવાર માટે ફંડ એકત્ર કરવાની અપીલ કરી છે. માર્ટિનની સારવાર વડોદરાની હોસ્પીટલમાં ચાલી રહી છે અને તે આ સમયે લાઈફ સપોર્ટ પર છે. તેમનો અકસ્માત ગત…

INDvAUS: કોહલીના વિજયી ચોગ્ગાથી સીડનીમાં જીત્યું ભારત, T-20 સીરીઝ 1-1થી બરાબર

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સીડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન ડે તથા અંતિમ ટી-20 મુકાબલામાં 6 વિકેટે હરાવીને 3 મેચની ટી-20 સીરીઝ 1-1થી સરભર કરી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164…

Video : જ્યારે આ ભારતીય સ્પિનરે ફેંક્યો ખતરનાક બાઉન્સર, જોનાર રહી ગયાં દંગ

કેપ્ટન રોહિત શર્માએ અણનમ 111 રનની શાનદાર ઇનિંગરમ્યા બાદ શાનદાર બોલિંગના દમ પર ભારતને મંગળવારે લખનઉના નવનિર્મિત અટલ બિહારી વાજપાયીસ્ટેડિયમમાં વેસ્ટઇન્ડીઝને 71 રનથી હરાવીને ત્રણ ટી-20 સીરીઝમાં 2-0થી અજેય લીડહાંસેલ કરી લીધી છે. રોહિત પોતાના રંગમાં જોવા મળ્યો. 7 સિક્રસ…

આ ગુજ્જુ ઑલરાઉન્ડર તૈયાર છે T-20માં ધડાકો કરવા, વિન્ડીઝ સામે મળી શકે છે તક

ટીમ ઇન્ડિયાએ વન ડેસીરીઝમાં વેસ્ટઇન્ડીઝને 3-1થી હરાવતાં ધમાકેદાર અંદાજમાં જીત નોંધાવી છે. હવે વનડે સીરીઝ બાદ ભારતે 4 નવેમ્બરથી વેસ્ટઇન્ડીઝ સામે 3 મેચોની ટી-20 સીરીઝ રમશે. ટી-20 સીરીઝમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માટીમની કમાન સંભાળશે….

લંડનમાં પત્ની સાથે વેકેશન મનાવી રહ્યો છે ક્રિકેટર કૃણાલ પંડ્યા, રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા

ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યા પત્ની પંખુડી સાથે લંડનમાં ટાઇમ વિતાવતો જોવા મળ્યો હતો. આ બન્નેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.ખાસ વાત એ છે કે, કૃણાલ પંડ્યાનો ઇંગ્લેન્ડ વિરૂદ્ધ T20 સિરીઝમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.જોકે, તેને ડેબ્યુ કરવાની તક…

ટીમ ઇન્ડિયામાં થઇ નવા ખેલાડીઓની રેગિંગ, Video થઇ રહ્યો છે Viral

ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ પ્રવાસની ધમાકેદાર શરૂઆત કરી છે. માનચેસ્ટરમાં રમાયેલી પહેલી ટી-20 મેચમાં મંગળવારે તેણે યજમાન ટીમને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમ હવે 6 જુલાઇએ કાર્ડિકમાં ઇંગ્લેન્ડને ટક્કર આપશે. પરંતુ તેની પહેલા સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઇ…

હાર્દિકના ભાઇએ લગ્નમાં  કરી સ્પેશિયલ એન્ટ્રી, બુલેટ પર આવી જાન

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં લગ્ન કર્યા હવે હાર્દિક પંડ્યાના ભાઇ કૃણાલ પંડ્યા પણ 27 ડિસેમ્બરે લગ્નનાં બંધનમાં બંધાયો છે. તેણે પંખુડી શર્મા સાથે સાત ફેરા લીધાં છે. મુંબઇ ઇન્ડ્યન્સ તરફથી રમતા કૃણાલે મુંબઇના જૂહુ સ્થિત જેડબલ્યુ મેરિયટ હોટલમાં…

હાર્દિક પંડ્યાએ પિતાને આપી આ ‘સરપ્રાઇઝ ગિફ્ટ’

શ્રીલંકા વિરુદ્ઘ ત્રીજી ટેસ્ટ મેચમાં પોતાના કરિયરની પહેલી સેન્ચુરી લગાવનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના કરિયરને સપોર્ટ કરનાર તેના પિતાને થેંક યૂ કહ્યુ છે. પંડ્યાએ પોતાના પિતાને એક શાનદાર સરપ્રાઇઝ આપી છે. 23 વર્ષીય પંડ્યાએ સતત ટ્વીટ્સ કરીને પોતાના પિતાનો આભાર…