બંગાળ ચૂંટણીમાં BJPનું રાજકીય હથિયાર બનશે CAA? નાગરિકતા કાયદો ક્યાં સુધીમાં થશે લાગૂ, જેપી નડ્ડાએ આપ્યા આ સંકેત
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પશ્ચિમ બંગાળથી જાહેર કર્યું છે કે, કોરોના રોગચાળાને કારણે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના અમલમાં વિલંબ થયો છે. હવે નાગરિકતા સુધારા કાયદો ખૂબ...