વિશ્વના સૌથી અમીર બેંકર : માથા પર બોલ ના વાગ્યો હોત તો આજે હોત ક્રિકેટર, ઉદય કોટકે સંઘર્ષ કરીને મેળવી છે સફળતા
સફળ ક્રિકેટર બનવા માગતા હતા પરંતુ બેટને બદલે એક બોલ માથામાં વાગ્યો અને પછી આ વ્યક્તિએ ક્રિકેટર બનવાનું સપનું હંમેશા માટે છોડી દીધું. આ પ્રારંભિક...