કોર્પોરેશનની રહેમ નજર હેઠળ ચાલતા ગેરકાયદે બાંધકામથી લોકોમાં રોષ, ફાયર વિભાગની ગાડી પણ નથી આવી શકતી અંદર
અમદાવાદના કોટ વિસ્તારમાં સાંકડા રસ્તા- દબાણ – ગેરકાયદે બાંધકામને પગલે ઇમરન્જસી સેવા ફાયર બ્રિગેડ ઝડપથી પહોંચી શકતું નથી. કોટ વિસ્તારના રહીશોમાં આ મુદે મહાનગરપાલિકા સામે...