હવે આ શહેર જવું હશે તો પડશે મુશ્કેલી, અમદાવાદ સહિત 6 શહેરોમાંથી આવતી ફ્લાઇટ્સ પર મુકાયો પ્રતિબંધ
દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ફેલાઈ રહ્યું છે.જેના કારણે કલકત્તામાં 6 શહેરોમાંથી આવતી ફલાઈટ પર જે રોક લગાવામાં આવી હતી તેની મુદતને વધારી દેવામાં આવી...