GSTV

Tag : Knee Pain

હેલ્થ ટીપ્સ / શુ તમે પણ ગોઠણના દુખાવાથી પરેશાન છો? કયારેય ન કરતા આ છ ભૂલો નહિ તો…

Mansi Patel
માનવીના શરીરનો સમગ્ર ભાર તેના પર ઘૂંટણ પર ટકેલો હોય છે. તેમાં થતી મામુલી પરેશાનીને સતત અવગણવી ભારે પડી શકે છે. જેનો અનુભવ રાશેલ પિપ્લીકા...

કામના સમાચાર/ સંધિવા રોગમાં ભારતને મળી મોટી સફળતા, આખા શરીરમાં નહીં થાય હવે સાઈડઈફેક્ટસ

Bansari
સંધિવાની દવાની સાઈડ ઈફેક્ટથી ઘણી વખત દર્દીઓ પરેશાન થઈ જાય છે. ભારતના વિજ્ઞાનિકોએ સંધિવાની દવાથી થતી સાઈડ્સ ઈફેક્ટ રોકવા માટે દવા આપવાની પદ્ધતિમાં સુધારો કર્યો...

શિયાળામાં દુખાવા લાગે છે શરીરના સાંધાઓ, એડવાન્સમાં જ કરો આ તૈયારીઓ મળશે રાહત

Bansari
સાંધાના દુખાવાથી લડી રહેલા લોકો માટે શિયાળાની ઋતુ મુશ્કેલી પેદા કરી શકે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં શરીરમાં સોજો આવવાનું શરૂ થઇ...

ઓપરેશન વિના ઘૂંટણના દુખાવામાંથી છૂટકારો અપાવશે આ ઘરેલૂ નુસ્ખા, તમે પણ અજમાવી જુઓ

Bansari
આજે આપણે એક એવા રોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે રોગ આજકાલ નાના-મોટા સર્વેમાં આશ્ચર્યજનક રીતે જોવા મળી રહ્યો છે, જેનું નામ છે...

ઘુંટણના દુખાવાથી પરેશાન છો? આ કસરત આપશે રાહત

Bansari
સવારમાં જોગિંગને ઘુટણ અને હીપ્સના દુખાવામાં રાહત આપતી કસરત માનવામાં આવે છે. કારણ કે જોગિંગ કરવાથી ઘુટણ અને હીપ્સની માંસપેશીઓમાં લોહીનું ભ્રમણ ઝડપથી થાય છે....

હદય અને ફેફસા માટે જોખમકારક છે સાંધાનો દુખાવો

Bansari
શું તમને કમરમાં દુખાવો છે? પીઠ અને સાંધામા દુખાવાને કારણે રાત્રે બરાબર સૂઈ નથી શકાતું ? જો સાંધાના દુખવાને કારણે રાત્રિ દરમિયાન ૩-૪ વાર તમારી...

નિયમિત ખાઓ એક અખરોટ, ઘૂંટણનો દુખાવો થઇ જશે દૂર

Bansari
ઘૂંટણનો દુખાવો આ સમસ્યા તો આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. ખાસ કરીને વધતી વયના લોકોમાં આ પરેશાની વધુ સાંભળવા મળે છે.  આ દર્દથી રાહત મેળવવા...

ઘૂંટણના દુખાવાને છૂમંતર કરી દેશે આ ઘરગથ્થુ ઉપાયો, અજમાવી જુઓ

Bansari
જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો છે તો આ ઉપાયો ઘણી રાહત અપાવી શકે છે. આવો જાણીએ ક્યા છે એ ઉપાય કપડાને ગરમ પાણીમાં પલાળીને બનાવેલ...
Do NOT follow this link or you will be banned from the site!