ફિલ્મની ક્રૂ ટીમ અંતિરક્ષમાં શૂટિંગ કરવા ગઈ, આવું કરનારો રશિયા પહેલો દેશDamini PatelOctober 6, 2021October 6, 2021રશિયા સ્પેસમાં ફિલ્મ શૂટિંગ કરનારો સૌપ્રથમ દેશ બનશે. રશિયન અભિનેતા અને ફિલ્મ ડિરેક્ટર મંગળવારે સૌપ્રથમ સ્પેસ શૂટિંગ માટે અવકાશમાં પહોંચી ગયા છે. આ પ્રોજેક્ટના લીધે...