Archive

Tag: Kite Festival

પતંગોત્સવના નામે માત્ર ધુમાડો અને ધુમાડો, આ ખર્ચાની યાદી જોઈશો તો ચીડાઈ જશો

રાજ્ય સરકારે પતંગોત્સવના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો છે. સરકારે વિધાનસભામાં આપેલા જવાબ મુજબ વર્ષ 2018 અને 2019માં 10 જગ્યાઓ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પાછળ વર્ષ 2017-18માં કુલ 823.75 લાખ જ્યારે 2018-19 માં 887.19 લાખનો…

લોહીયાળ મકરસંક્રાતિ : પતંગની દોરીએ પક્ષીઓ સાથે માણસોની પણ જીવાદોરી કાપી નાખી

ફરી એક વખત ઉતરાયણની મઝા સજામાં પલટી ગઈ. લપેટ અને ખેચના નારા વચ્ચે માત્ર વૃદ્ધો જ નહીં યુવાનોની જીવાદોરી પણ કપાઈ ગઈ. અત્યાર સુધી આપણે પક્ષીઓની ચિંતા કરતા હતા જે કરવી જરૂરી હતી પણ મકરસંક્રાંતિ આવી ત્યાં સુધી માણસોનું શું…

મેવાણીના ઘરે પહોંચેલા હાર્દિકે કહ્યું 10 ટકા લોલીપોપ, તો પ્રવીણ રામની છે આવી માગણી

પાસના કન્વીનર હાર્દિક પટેલે અમદાવાદના મેઘાણીનગરમાં ઉતરાયણની ઉજવણી કરી. હાર્દિક પટેલ સાથે અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાસના કન્વીનરોએ પણ પતંગ ચગાવી હતી. હાર્દિક અને જિગ્નેશે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું…

પતંગ લૂંટી ગઈ જીંદગી: ઉત્તરાયણ પર્વના દિવસે આ તમામ પરિવાર માટે બની ગયો માતમ

ઝાલોદ તાલુકાના હડમત ખુંટા ગામે વીજ વાયર તૂટતા લાલુ ડામોર નામના 10 વર્ષીય બાળકનું મોત થઇ ગયું. ધોરણ-5માં ભણતો વિદ્યાર્થી પતંગ લૂંટવા જતાં આ કરૂણ બનાવ બન્યો હતો. પતંગની દોર 11 કેવીની હેવી વીજ લાઈનમાં ફસાતા વાયર તૂટતા બાળક ગંભીર…

પતંગની મોજ માણી પરંતું જુઓ દોરાથી કેટલા જીવ ગયા અને ધીંગાણા પણ થયા

નસવાડીના ચામેઠાથી વેલપુર જતા બાઈક સવારના ગળામાં દોરી વાગતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. અને ખાડામાં પડ્યો હતો. અન્ય બે વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે નસવાડી સીએસસી સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. કેશોદના ખીરસરા ગામે બાળકી અગાસી પરથી પટકાતા…

ચશમા પહેરીને અમિત શાહે પતંગ ચડાવી અને આ દિગ્ગજ નેતાએ પકડી ફિરકી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની મજા માણી. અમિત શાહ નવા વાડજના સ્વામિનારાયણ પાર્કમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. અમિત શાહનું આગમન થતાં જ આસપાસના ધાબા પરના પતંગરસિયાઓએ ઉત્સાહભેર અને ચિચિયારીઓ સાથે તેમનું સ્વાગત કર્યું. ધાબા પર…

દેશના તમામ સાંસદોએ બીજાની પતંગ સાથે રાજનીતિમાં કરવું પડશે ખેંચતાણ, બાકી છેલ્લી ઉત્તરાયણ

મકરસંક્રાંતિ પર્વની સુરતીલાલાઓ ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે. ત્યારે રાજકારણીઓ પણ પતંગ ચગાવવામાંથી કેવી રીતે પાછળ રહી જાય. સુરતના સાંસદ દર્શના જરદોષે પણ તેમના પરિવારજનો સાથે હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. દર્શના જરદોષ બોલીવુડના ગીતો પર થિરકતા અને પતંગ ચગાવતા…

ઉંધીયુ લેવા જઈ રહેલા બે યુવાનોના ગળામાં ભરાઈ પતંગની દોરી, ગળુ ચીરાઈ ગયું

અમદાવાદ જિલ્લાના ધોળકા – ખેડા હાઈવે પર બાઇક પર જતા યુવાનનો પતંગની દોરીએ જીવ લીધો છે. ખેડાના પાલ્લા ગામના બે યુવાનો બાઇક લઇ ધોળકા ઉંધીયુ લેવા જઈ રહ્યા હતા તે દરમ્યાન રામપુર ગામ પાસે પસાર થતા હતા ત્યારે પતંગની દોરી…

ખાડીયામાં રૂપાણી સાહેબ પતંગ ચગાવવા ચડ્યા, પેચ લડાવવા જતા પોતાનો જ પતંગ કપાઈ ગયો

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદના ખાડિયામાં ઉત્તરાણ મનાવી. સીએમ રૂપાણી તેમના પત્ની સાથે ઉત્તરાયણ મનાવવા અમદાવાદ શહેરની ઐતિહાસિક ખાડિયાની પોળમાં આવ્યા. જ્યાં તેમણે પતંગબાજી કરી. અમદાવાદમાં પતંગરસિયાઓ માટે ખાડિયા હોટ ફેવરિટ સ્થળ છે. ત્યારે અહીં સીએમ રૂપાણીએ પણ પતંગ ચગાવવાની મજા…

અમદાવાદઃ આ ટ્રસ્ટની માનવતાના કારણે પક્ષીઓને જીવન મળી રહ્યા છે

ઉતરાયણનું પર પશુપક્ષીઓ માટે સજા બની જતું હોય છે. જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટમાં પતંગ દોરીથી ઘાયલ થયેલા આ પક્ષીઓને જોઇને સ્પષ્ટપણે લાગે કે તેઓ કેવા ફફડે છે. ખડે પગે ઉભેલા આ ડોકટરો છેલ્લા એક મહિનાથી અહિયાં આવે છે સતત બાર કલાકથી…

14 જાન્યુઆરીએ કાપ્યો છે….ગુંજ સાંભળવા મળશે, પરંતુ જો આવું કર્યું તો ગયા

બસ હવે થોડી જ કલાક અને કાય્પો છે ને બૂમો સંભળાશે. આવતીકાલે ઉતરાયણ છે અને ઉતરાયણની પૂર્વ સંધ્યાએ બજારો જાણે ખરીદદારોથી ઉભરાઇ છે. તો કેટલાક લોકો માટે તો આજનો દિવસ પણ ઉતરાયણ સમાન જ બની ગયો હતો. ઉતરાયણની ખરીદીથી બજારો…

અમિત શાહ આવી રહ્યા છે ગુજરાત, શું પતંગ ચડાવશે કે રાજનીતિના કન્ની બાંધશે

આમ તો લોકસભાની ચૂંટણી અને ઉતરાયણ બંનેને થોડી વાર છે. પણ હાલ તો રાજકારણમાં એકબીજાની પતંગ કાપવાની હોડ શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજકારણની પતંગોના પેચની વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉતરાયણના પર્વને લઇને ગુજરાત આવી રહ્યા છે. અમિત શાહ…

જો તમે આ સમયે પતંગ નહીં આકાશમાં ચડાવો તો હજારો પક્ષીઓનો જીવ બચી જશે

ઉતરાયણની મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ બનતી હોય છે. જેથી જામનગરમાં ઉત્તરાયણ પૂર્વે કોલેજના વિદ્યાર્થીઓને સેફ ઉતરાયણ માટે અવેરનેસ અપાઇ છે. જામનગરમાં DKV કોલેજમાં કરૂણા હેલ્પ લાઇન અને લાખોટા નેચર ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને પતંગ દોરીથી કેવી રીતે પક્ષીઓ ઘાયલ થાય…

આ સરકાર શું ખાલી દેખાડા કરે છે! પહેલા પતંગ મહોત્સવ અને પછી જીવદયાની વાત

14 જાન્યુઆરીએ મકરસંક્રાતિનો દિવસ આવી રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં લોકો પતંગ આકાશમાં ચડાવીને પોતાનો દિવસ પસાર કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે આકાશમાં પક્ષીઓ ઈજા પામી રહ્યા છે. અને ચાઈનિઝ દોરીના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે. તે…

સુરતઃ 14 અને 15 તારીખે બાઈક ચાલકો આ રસ્તાઓ પરથી નહીં થઈ શકે પસાર

સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉત્તરાયણ દરમિયાન બનતા અકસ્માતના બનાવોને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. 14 તારીખથી 15 તારીખ સુધી રાત્રીનાં બાર વાગ્યા સુધી શહેરના ઓવરબ્રિજ ટુ-વ્હીલર વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામાંનો ભંગ કરનાર સામે કાયદાકીય રીતે પગલાં…

ગુજરાતની છબી માત્ર ખાખરા અને પાત્રાથી નથી, ઉત્સવોમાં પણ છે આપણી આગવી ઓળખ

અમદાવાદમાં એનઆઈડીની પાછળ રિવરફ્રન્ટમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ ઓપી કોહલીની હાજરીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પતંગોત્સવને ખુલ્લો મુક્યો. 45 દેશોના 151 પતંગબાજોએ ભાગ લીધો છે. ત્યારે સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતનો પતંગોત્સવ હવે ગુજરાતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ તરીકે…

આજથી અમદાવાદમાં 30મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોસ્તવ શરૂ

ઉત્તરાયણ એટલે પતંગોત્સવ જેની ગુજરાતીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં આજથી 30માં આંતરરાષ્ટ્રીય પતંગમહોસ્તવ શરૂ થયો છે. એનઆઈડીની પાછળ રિવરફ્રન્ટ પાસે પતંગમહોત્સવ યોજાયો છે. રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યપ્રધાન વિજય…

આવતીકાલથી 45 દેશોના 151 પતંગબાજોની ચગશે અમદાવાદમાં પતંગ, આવી છે તૈયારી

ઉત્તરાયણ એટલે લોકો પતંગોત્સવ. જેની ગુજરાતીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. તો રાજ્ય સરકાર પણ દર વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાનો પતંગોસ્તવનું આયોજન કરે છે. ત્યારે આ વખતે આવતીકાલથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોમહોત્સવની શરૂઆત થશે. જે 14 જાન્યુઆરી સુધી ચાલશે. ગુજરાત અને તેમાંય…

પતંગની દોરીથી ગળું કપાતાં ગુજરાતમાં પ્રથમ મોત, વાહન ચલાવતાં રાખો સાવધાની

હાટકેશ્વર બ્રિજ પરથી પસાર થતા એક્ટિવા ચાલક યુવકને પતંગની દોરી ગળામાં વાગતા તેનું સારવાર દરમિયાન એલ.જી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હોવાનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. વિંઝોલ ગામ પાસે આવેલા આયોજન નગરમાં રહેતો મેહુલ દિનેશભાઇ ડાભી (ઉ.વ.૨૨) ગત શુક્રવારે સાંજે ૫ઃ૩૦ કલાકે…

પતંગને આકાશમાં લહેરાવવાનો આનંદ તો બધા લે છે પણ તેની પાછળ આ લોકોની લાગે છે મહામહેનત

મકર સંક્રાતીને થોડા દિવસો બાકી છે. ત્યારે પતંગના કારીગરો પતંગ બનાવામાં વ્યસ્ત બની ગયા છે. અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં ખૂબજ મોટા પ્રમાણમાં પતંગ તૈયાર કરવામાં આવે છે. ઉતરાયણ એટલે પતંગનું પર્વ પતંગના આ પર્વ માટે મહિનાઓ પહેલા તૈયારી શરૂ થઇ જતી…

રાજ્યમાં રણોત્સવ, ૫તંગોત્સવ અને નવરાત્રિ પાછળ 4,174 લાખનો ખર્ચ !

રાજ્યમાં ઉજવવામાં આવતા ઉત્સવો પાછળ કરોડોનો ખર્ચ થયો છે. વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન આ ખર્ચનો ખુલાસો થયો છે. રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રીના ખર્ચ પાછળ 4 હજાર 174.81 લાખનો ખર્ચ થયો છે. જેમાં ઉત્સવો પાછળ 3 હજાર 783.68 લાખ અને રાજ્યબહારથી…

આજે દેશભરમાં મકરસંક્રાંતિની ઉજવણી, દાન સહિત ગંગામાં સ્નાનનું વિશેષ મહત્વ

દેશભરમાં આજે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. મકરસંક્રાંતિના દિવસે દાન સહિત ગંગામાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલુ છે. ત્યારે વારાણસીમાં માઘ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા પહોંચ્યા છે. એક અંદાજ મુજબ વારાણસીમાં 75 લાખ શ્રદ્ધાળુઓ સ્નાનનો લાભ…

દેશના પ્રથમ અને દુનિયાના બીજા પતંગ મ્યુઝીયમમાં 200થી વધુ કલાત્મક પતંગોનો સંગ્રહ

ઉત્તરાયણ પર પતંગના પેચ લડાવવા પતંગરસિયાઓ થનગની રહ્યા છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું પતંગ મ્યુઝિયમ આવેલું છે. જેમાં 30 વર્ષથી પણ જૂના 200થી વધુ કલાત્મક પતંગોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ચાલો, મકરસંક્રાંતિએ આપણે પણ લટાર મારીએ…

પુણ્ય કમાવવા મકરસક્રાંતિએ ગાયને ખવડાવતી વખતે આ ધ્યાન રાખ્યું તો પાપમાં પડશો

મકરસંક્રાતિ પર્વ પર પતંગ ઉડાડવાની સાથે દાન-પુણ્ય કમાવાનો મહિમા પણ રહેલો છે. પરંતુ આ દિવસે ગાયને ઘાસ અને રાંધેલું અનાજ ખવડાવવાને કારણે ગાયનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે. આથી તમે પણ ગાયને ઘાસચારો અને અનાજ તો ખવડાવો પણ જરૂર પૂરતો. દાન…