Corona Virus : ભારત સરકારનો મોટો નિર્ણય, કોરોના રેપિડ એન્ટિજેન ટેસ્ટિંગ કીટની નિકાસ પર પ્રતિબંધ
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જણાય છે. તે જ સમયે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને દેશભરમાં ચિંતાનું વાતાવરણ છે. દરમિયાન, એક મોટો નિર્ણય...