ખેડૂતો ખાસ વાંચે/ આ ડોક્યુમેન્ટ વિના નહીં મળે પીએમ કિસાનનો 11મો હપ્તો, જાણો ક્યારે એકાઉન્ટમાં જમા થશે 2000 રૂપિયા
સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. પીએમ કિસાનના રજીસ્ટ્રેશનમાં છેતરપિંડી રોકવા માટે હવે સરકારે લાભાર્થીઓના રાશન કાર્ડને લિંક કરવાનું ફરજિયાત...