પાંડેચરીમાં સરકાર અને ગર્વનર વચ્ચે વિવાદ વકર્યો : નાયબ રાજ્યપાલ કિરણ બેદીએ વિધાનસભાને સંબોધન ટાળી દીધુ
પુડ્ડુચેરીના નાયબ રાજ્યપાલ કિરણ બેદીએ સોમવારે વિધાનસભા સત્ર શરૂ થતાં પહેલા ગૃહને સંબોધન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. બેદી કહે છે કે બજેટ મંજૂરી માટે...