ખેડૂતોની દશ દિવસની હડતાલ વચ્ચે રાહુલ ગાંધીની મધ્યપ્રદેશના મંદસૌર ખાતે કિસાન રેલીYugal ShrivastavaJune 6, 2018June 6, 2018દેશભરમાં ચાલી રહેલી ખેડૂતોની દશ દિવસની હડતાલ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના મંદસૌર ખાતે કિસાન રેલીમાં સંબોધન કરવાના છે. ગત વર્ષ આજના દિવસે જ...