સરમુખત્યાર કિમ જોંગ ઉનની બહેને દક્ષિણ કોરિયાને આપી ચેતવણી: જો હુમલો થશે તો ઉત્તર કોરિયા પરમાણુ શસ્ત્રોથી આપશે જવાબ
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે દક્ષિણ કોરિયાને પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેણે કહ્યું, ‘અમે યુદ્ધની વિરુદ્ધ છીએ. પરંતુ જો...