Archive

Tag: killed

કોલંબિયામાં એન્જિનમાં ખરાબી થવાના કારણે વિમાન ક્રેશ, મેયર સહિત 14ના મોત

કોલંબિયામાં વિમાની દુર્ઘટનામાં એક મેયર અને તેમના પરિવાર સહિત ૧૪ લોકોના મોત થયા છે. અમેરિકા દ્વારા બનાવવામાં આવેલા ડગલસ ડીસી-૩ વિમાન સાથે આ દુર્ઘટના ઘટી હતી.  લેટિન અમેરિકી દેશ કોલંબિયામાં શનિવારે એક વિમાની દુર્ઘટના ઘટી હતી જેમાં મેયર અને તેમના…

કોલંબિયામાં વિમાન દુર્ઘટનામાં 12 લોકોનાં મોત

કોલંબિયામાં એક વિમાન દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થઈ ગયા. નાગરિક સુરક્ષા આપાત સેવાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આપાતકાલીન સેવાએ જણાવ્યું કે ડગલસ ડીસી-3 વિમાન દેશના મધ્ય-પૂર્વમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ વિમાનમાં બે એન્જિન લાગેલા હતા. તેમણે એ…

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના પુલવામા પાસે આવેલા ત્રાલમાં સેનાએ અથડામણ દરમ્યાન એક આતંકવાદીને ઠાર કર્યો. વહેલી સવારે સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ સેનાએ ત્રાલમાં આતંકવાદીના ઠેકાણાનો ઘેરાવ કરી સમગ્ર વિસ્તામાં સર્ચ  ઓપરેશન હાથ ધર્યુ. અથડામણના કારણે ત્રાલમાં ઈન્ટરનેટ…

પુલવામા હુમલા બાદ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર

પુલવામા હુમલા બાદ એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન પર  આકરા પ્રહાર કર્યા. ઓવૈસીએ જણાવ્યુ કે, જૈશ એ મહંમદનો વડો મસૂદ અઝહર શૈતાનનો ચેલો છે. જેણે આપણા 40 જવાનને મોતને ઘાટ ઉતારી આતંકવાદી હુમલાની જવાબદારી લીધી. આ લોકો જૈશ એ મહંમદ…

ગૃહમંત્રાલયે ઘાટીમાં સેનાની 100 કંપનીને તૈનાત કરી, અનેક વિસ્તારમાં કલમ 144 લાગુ, ઈન્ટરનેટ સેવા બંધ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે ઘાટીમાં સુરક્ષા વધારી. ગૃહમંત્રાલયે ઘાટીમાં સેનાની 100 કંપનીને તૈનાત કરી છે. સુરક્ષા દળોને તૈનાત કરવા અંગેની માહિતી જમ્મુ કાશ્મીરના ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને ડીજીપીને ફેક્સ દ્વારા આપવામાં આવી છે. જો…

હિમાચલ પ્રદેશની ચીન-ભારત સરહદે હિમસ્ખલન, સેનાના 6 જવાનોનાં મોત થયા હોવાની શક્યતા

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ચીન-ભારત સરહદે હિમસ્ખલનને કારણે ભારતીય સેનાના ૬ જવાનોનાં મોત થયા હોવાની શક્યતા છે.  કિન્નોરના ડેપ્યુટી કમિશનર ગોપાલ ચાંદે જણાવ્યું હતું કે એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે અન્ય પાંચ જવાનો લાપતા છે.  કિન્નોરના સુપ્રિટેન્ડેન્ટ ઓફ…

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં આ થયો ચોકાવનારો ખુલાસો

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો. મળતી માહિતી પ્રમાણે પુલવામા હુમલામાં આતંકવાદીઓને આરડીએક્સ પાકિસ્તાન આર્મી પાસેથી  મળ્યો હતો. જેનો ઉપયોગ આત્મઘાતી હુમલા માટે કરવામાં આવ્યો. જેમા સીઆરપીએફના 40 જેટલા જવાન શહીદ થયા. તપાસ દરમ્યાન એજન્સીઓનો દોવા…

40 જવાનોની શહાદત બાદ વધુ એક મોટી જાનહાનિ, મેજર અને ચાર જવાનો શહીદ, રાશિદ ગાઝી સહીત 3 આતંકી ઠાર

પુલવામામાં થોડા દિવસ પહેલા જ થયેલા આતંકી હુમલામાં ૪૦ જેટલા જવાનો શહીદ થયા છે ત્યારે હવે ફરી આ જ વિસ્તારમાં આતંકી હુમલો થયો છે. સોમવારે થયેલા આ આતંકી હુમલામાં એક મેજર અને ચાર જવાનો શહીદ થયા છે. જ્યારે સામેપક્ષે સૈન્ય…

પુલવામા હુમલાનો આક્રોશ વ્યકત કરતા પીએમ મોદીએ કહ્યું જે આગ તમારા દિલમાં છે, તે મારા દિલમાં પણ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારને ૩૩ હજાર કરોડથી પણ વધારે રૂપિયાની પરિયોજનાઓ ભેટ આપી હતી. આ કાર્યક્રમમાં NDAના સાથીદાર નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાને પુલવામા હુમલામાં ૪૦ જવાન શહીદ થયા તેનો બદલો લેવા માટે સરકાર પર દબાણ કર્યુ હતું.  કાર્યક્રમમાં…

મસૂદ અઝહરે ભત્રીજાના મોતનો બદલો લેવા આતંકીઓને કહ્યું, પાક. સૈન્યની હોસ્પિટલમાંથી ઓડિયો ક્લિપ કરી જારી

કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલાનો માસ્ટરમાઇન્ડ મસૂદ અજહર પાકિસ્તાનના રાવલપીંડી સ્થિત સૈન્ય હોસ્પિટલમાં બેસીને આતંકીઓને કમાન્ડ આપતો હતો. મસૂદે એક ઓડિયો ક્લિપ જારી કરીને આતંકીઓને આ હુમલાનો આદેશ આપ્યો હતો.  જેણે કાશ્મીરના પુલવામામાં…

રાજૌરીમાં આતંકીઓએ મૂકેલા બોમ્બને ડિફ્યૂઝ કરવા જતાં વિસ્ફોટ, મેજર શહીદ, 7મી માર્ચે થવાન હતા લગ્ન

પુલવામા હુમલા બાદ નાપાક પાકિસ્તાને શનિવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ IED નામના બોમ્બ ફિટ કર્યા હતા. આ અંગેની માહિતી મળતા તેને ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  મેજર ચિત્રેશ બિષ્ટ બોમ્બ ડિફ્યુજલ ગ્રુપની આગેવાની…

પુલવામા હુમલાના અન્ય આતંકીઓ વિરુદ્ધ અભિયાન, આત્મઘાતી હુમલાખોરને મદદ કરનાર આતંકી ગાઝી રાશીદ નાસી છુટ્યો

કાશ્મીરમાં સૈન્યએ ઓપરેશન 25 હાથ ધર્યું છે, પુલવામામાં આતંકીઓએ જે હુમલો કર્યો તે બાદ કેટલાક આતંકીઓ નાસી છુટ્યા છે, જેમાં આત્મઘાતી હુમલાખોરને મદદ કરનારો આતંકી ગાઝી રાશીદ નાસી છુટ્યો છે. જેને પકડવા માટે સૈન્યએ ઓપરેશન ૨૫ તૈયાર કર્યું છે. સૈન્યનું…

સીઆરપીએફના જવાનોના હુમલા બાદ શોપિયાંના પોલીસ સ્ટેશન ઉપર પણ આતંકી હુમલો

જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી મોડી સાંજે શોપિયાંના પોલીસ સ્ટેશન ઉપર પણ એક આતંકવાદી હુમલો થયો હતો, પણ પોલીસે હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી શરૂ કરી દેતા આતંકવાદીઓ નાસી છૂટ્યા હતા. પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને…

દિલ્હીના કરોલ બાગની ચાર માળની હોટેલમાં ભીષણ આગ, 17ના મોત, 35 ઈજાગ્રસ્ત

મધ્ય દિલ્હીના કરોલ બાગમાં ચાર માળની હોટેલમાં ભીષણ આગ લાગતા બાળકો સહિત ૧૭ લોકોના મોત થયા છે અને ૩૫ લોકો ઘાયલ થયા છે.  દેશની રાજધાનીના મધ્યમાં આવેલ અર્પિત પેલેસ હોટેલના બીજા માળે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી….

કાશ્મીરના પુલાવામામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં વહેલી સવારે આતંકવાદી અને સેના વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો. સેનાએ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી આ અથડામ રત્નીપુરા વિસ્તારમાં થઈ છે. સેના પર આતંકવાદીઓએ ફાયરિંગ કરતા સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બે જેટલા આતંકવાદીને…

નાઇજીરિયાના રન નગરમાં બોકો હરામના આતંકીઓએ કર્યો હુમલો, 60ના મોત

ચાલુ સપ્તાહની શરૃઆતમાં ઉત્તરપૂર્વ નાઇજીરિયાના  આંતરિયાળ રન નગરમાં બોકો હરામના આતંકીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા ૬૦ નાગરિકો માર્યા ગયા હોવાનું એમેનેસ્ટી ઇન્ટરનેશનલે આજે કહ્યું હતું. માનવ અધિકાર માટેની સંસ્થાના નાઇજીરિયાના ડાયરેકટર ઓસાઇ ઓજીઘોએ કહ્યું હતું કે  ઓછામાં ઓછા ૬૦ લોકો…

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 2 આરોપીઓની ધરપકડ

પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે 17 દિવસ બાદ સત્તાવાર 2 આરોપીઓની ધરપકડ કરી છે.  સીઆઈડી ક્રાઈમે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે જયંતી ભાનુશાળી, છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી વચ્ચે ગંભીર મતભેદો હતા. આ મતભેદોને કારણે જ જયંતી…

અફઘાનિસ્તાનના ગુપ્તચર સ્થળો પર તાલિબાને કર્યો હુમલો, આશરે 100ના મોત

અફઘાનિસ્તાનના ગુપ્તચર સ્થળો પર તાલિબાને કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૬૫ લોકોનાં મોત થયા છે તેમ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું છે.  કારમાં બેસીને આવેલા બંદૂકધારીઓએ ગોળીબાર શરૂ કર્યો તે પહેલા આતંકવાદીઓએ વિસ્ફોટકો ભરેલ વાહન ઉડાવી દીધું હતું.   વારદાક પ્રાંતની પ્રાંતીય કાઉન્સિલના ડેપ્યુટી…

જલ્લીકટુ સ્પર્ધાએ નવો જ ગીનીઝ રેકોર્ડ કર્યો સ્થાપિત, જાણો કેટલા આખલાઓ થયા સામેલ

તામીલનાડૂના પુડુકોટ્ટલ જિલ્માં વિરાલીમલાઇ ખાતે  આંખલાને પકડવાની જલ્લીકટુ  સ્પર્ધા જોનાર બેના મોત થયા હતા, એમ સત્તાવાળાઓએ આજે કહ્યું હતું. આ વખતે સૌથી વધુ ૧૩૫૩ આંખલાઓને રમતમાં ઉતારતા એક નવો જ ગીનીઝ રેકોર્ડ સ્થાપિત થયો હતો. ત્રિચી જિલ્લાના ૩૫ વર્ષના રામુ…

કેન્યાના નૈરોબીમાં આતંકી હુમલો, 15ના મોત

કેન્યાના નૈરોબીમાં આતંકીઓએ હુમલો કર્યો હતો, જેને પગલે ૧૫ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે સામેપક્ષે હુમલાખોર ચાર આતંકીઓને પણ ઠાર મારવામાં આવ્યા હતા. આતંકીઓએ વિસ્ફોટક સામગ્રી અને ગોળીબારથી આ હત્યા નિપજાવી હતી. આ હુમલો નૈરોબીમાં આવેલી હોટેલના કોમ્પ્લેક્સમાં થયો હતો. આ…

જમ્મુ કાશ્મીરમાં સેનાએ અલ બદ્ર આતંકી જૂથના ટોચના કમાન્ડરને કર્યો ઠાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓએ અલ બદ્ર નામના આતંકવાદી જૂથના ટોચના કમાન્ડર ઝિનત -ઉલ-ઇસ્લામ અને તેના સાથીદારને ઠાર મારવામાં સફળતા મળી હતી. પોલીસ અને સેનાએ ગુપ્ત બાતમીના આધારે કુલગામ જિલ્લામાં આ ઓપરેશન હાથ ધર્યું હતું. ઝિનતના મોત પછી દક્ષિણ કાશ્મીરના શોપિયાન જિલ્લામાં…

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 1000થી વધુ લોકોની હત્યા, સરેરાશ રોજની ત્રણ હત્યા, આ શહેરો ટોચ પર

યુપી અને બિહારની જેમ ખૂન બળાત્કાર અને જાહેરમાં મારામારી કરવી એ બાબત સાવ સામાન્ય બની ગઈ છે ભાજપના વરિષ્ઠ નેતા જયંતિ ભાનુશાળીની ટ્રેનની અંદર ગોળી મારી ઘાતકી હત્યા કરાતા ગુજરાત સલામત રાજ્ય હોવાના સરકારના દાવા પોકળ સાબિત થયા છે. ઉત્તર…

પાકિસ્તાન બ્રિટનમાંથી ખરીદાયેલી સ્નાઇપર ગનનો ઉપયોગ કરી રહ્યું છે ભારતીય સૈનિકો વિરૂદ્ધ

પાકિસ્તાન બ્રિટનમાંથી ખરીદાયેલી લાઇટ સ્નાઇપર ગનનો ઉપયોગ ભારતીય સૈનિકો વિરૂદ્ધ કરી રહ્યું છે. ત્યારે ગુપ્તચર વિભાગના અહેવાલને છેલ્લી કેટલીક ઘટનાઓથી સમર્થન મળ્યું છે. પાકિસ્તાન ભારતીય જવાનોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓની સાથે હથિયારોનો પણ ઉપયોગ કરી રહ્યું છે તે વાત જગજાહેર…

પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં

ભારતની વિરૂદ્ધ પાકિસ્તાન નવા ષડયંત્રમાં લાગી ગયું છે. એક તરફ પાકિસ્તાન લાઇન ઓફ કંટ્રોલ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં છે તો બીજી તરફ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ સરહદ પર રહેલા સુરક્ષાદળોને નિશાન બનાવવા માટે બ્રિટનમાંથી…

હિમાચલ પ્રદેશના સિરમોરમાં એક સ્કૂલ બસ ખાઇમાં ખાબકી, પાંચ બાળકોના મોત

હિમાચલ પ્રદેશના સિરમોરમાં એક સ્કૂલ બસ અનિયંત્રિત થઇને ખાઇમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ડ્રાઇવર અને પાંચ બાળકોના મૃત્યુ નીપજ્યાં છે. જાણવા મળ્યું છે કે આ બસ શનિવારે સવાલે બાળકોને લઇને સ્કૂલે જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.  દુર્ઘટના…

ફૂટપાથનું કામ કરી રહ્યા હતા શ્રમિકો, અચાનક કાર આવી અને રસ્તા પર રમી રહેલા બાળક પર…..

સુરતમાં વેસુના વીઆઇપી રોડ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે છે. એસએમસી કોન્ટ્રાક્ટ હેઠળ ફૂટપાથ પર કામ કરી રહેલા શ્રમિકના એક વર્ષીય બાળકને કાર ચાલક કચડી ફરાર થઇ ગયો હતો. મૃતક બાળકના માતા – પિતા ફૂટપાથનું કામ કરી…

2018માં આટલા આતંકીયો થયા ઠાર, કાશ્મીર ખીણમાં 300થી વધુ સક્રિય

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ ઓપરેશન ઓલઆઉટ હેઠળ ગત આખા વર્ષે આતંકવાદીઓને ઠેકાણે લગાવવા માટે મોટું અભિયાન હાથ ધર્યું છે. સુરક્ષાદળોએ 31 ડિસેમ્બર-2018 સુધીમાં 262 આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા એજન્સીએ ગત એક વર્ષમાં લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ…

જમ્મુ-કાશ્મીરના નૌગામમાં સેનાએ પાકનો હુમલો નિષ્ફળ બનાવ્યો, બે પાક સૈનિકો ઠાર

ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌગમ સેક્ટરમાં પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમ(બાટ)નો હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. સેનાના જણાવ્યા અનુસાર ઘૂસણખોરી કરી રહેલા બે પાકિસ્તાની સૈનિકોને પણ ઠાર મારવામાં આવ્યા છે.  આ દરમિયાન પાકિસ્તાને દાવો કર્યો છે કે કોઇ પણ કારણ ભારતીય સેનાએ…

ભચાઉના ચિરઈ નજીક ટ્રીપલ અકસ્માત, એક જ પરિવારના 10 લોકોના મોત

કચ્છમા ભચાઉના ચિરઈ નજીક ટ્રીપલ અકસ્માતમાં એકજ પરિવારના 10 લોકોના મોત થયા છે અને આજે આ હતભાગીઓની અંતિમ યાત્રા નીકળવાની છે. ત્યારે સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ભુજના કોટિયા પરિવાને ચીરઈ પાસે અકસ્માત નડ્યો હતો. બે ટ્રેલર…

ભારતીય સૈન્યએ પાકિસ્તાનની નાપાક હરકતનો આપ્યો જડબાતોડ જવાબ, 2 ઘુસણખોરો ઠાર

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્યએ ફરી એક વખત પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે. નવા વર્ષે ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ એટલે કે બેટની ટીમના 2 ઘુસણખોરોને સૈન્યના જવાનોએ ઠાર માર્યા છે. એલઓસીના નૌગામ વિસ્તારમાં બેટના ઘુસણખોરો…