ચકચારી ઘટના/ પ્રેમ સબંધથી નારાજ સગીરાના પરિવારજનોએ યુવક સાથે ન કરવાનું કરી નાંખ્યુ, આખો પરિવાર જશે જેલમાં
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સગીરા સાથે પ્રેમ સંબંધ રાખનારા યુવકનું અપહરણ કરી તેને કેનાલમાં ફેંકી દીધો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સગીરા સાથેના પ્રેમ સંબંધથી નારાજ...