ક્યાર વાવાઝોડાના કારણે જામનગરના ચાર તાલુકાઓમાં પડેલા વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાન
ક્યાર વાવાઝોડાની અસર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે. ક્યાર વાવાઝોડાના પગલે જામનગરમાં મંગળવારે ચાર તાલુકાઓમાં અડધાથી એક ઇંચ કરતા પણ વધારે...