બોલીવુડની દુનિયામાં બ્રેક-અપ પોસ્ટ ટ્રેન્ડમાં, સામંથા થી લઈને કાયરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ લખી પોસ્ટ પર આ વાત
દંભ અને દેખાડાની દુનિયા જીવતા સ્ટાર્સ પોતાનાં દિલની વાત કહેવા માટે સોશિયલ મીડિયાાનો સહારો લઇ રહ્યા છે. લાખો પ્રશંસકો ધરાવતા સ્ટાર્સ વાસ્તવિક જિંદગીમાં એકલવાયાપણું અનુભવતા...