અંબાજી/ કોરોનાના કારણે ખોડિયાર જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી, માતાજીનો હવન કરવામાં આવ્યો
યાત્રાધામ અંબાજીમાં ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી. જો કે કોરોનાની મહામારીને કારણે ફક્ત માતાજીની પૂજા અને હવન કરવામાં આવ્યો. અંબાજીમાં દર વર્ષે ખોડિયાર જયંતિ નિમિતે...