રાજકારણ / ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં? ચોંકાવનારો સર્વે આવ્યો સામે
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને રાજનીતિ ગરમાઇ છે. ત્યારે ખોડલધામની પોલિટિકલ સમિતિના સર્વેની કામગીરી અંત તરફ છે. નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઇએ...