અમદાવાદ / ખેડા બાયપાસ હાઇવે પર અકસ્માતમાં ચાર યુવકોના મોત મામલે સૌથી મોટો ખુલાસો, એક્સિડન્ટ નહીં અદાવતમાં રાખી કરવામાં આવી હતી હત્યા: પોલીસ પણ ચોંકી
ખેડાના નડિયાદ અમદાવાદ નેશનલ હાઇવે 8 પર થયેલા અકસ્માતનો બનાવ હત્યામાં ફેરવાયો છે. અમદાવાદના ચાર યુવકોનાં મૃત્યુ અકસ્માતમાં નહીં પરંતુ તેમની હત્યા થઈ હોવાનું બહાર...