Russia-Ukraine/ સ્મશાન બન્યું યુક્રેનનું Mariupol શહેર, રશિયાએ મચાવી ભારે તબાહી 5000 લોકોના ગયા જીવ
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે 34મો દિવસ છે. યુક્રેન હવે રશિયાના અવિરત હુમલાઓથી સ્તબ્ધ છે. ઘણા શહેરો નાશ પામ્યા છે. પરંતુ સૌથી મોટી દુર્ઘટના...