કેવડિયા: પ્રોબેશનર્સ આઇએએસ અધિકારીઓને પીએમ મોદીનું સંબોધન, સિવિલ સેવાના નવા અધિકારીઓને આપ્યો આ ખાસ સંદેશ
પીએમ મોદીએ સિવિલ સર્વિસીઝ પ્રોબેશનર્સને સંબોધ્યા. જેમાં પીએમ મોદીએ સરદાર પટેલને દેશની સિવિલ સર્વિસના જનક કહ્યા અને સિવિલ સેવાના નવા અધિકારીઓને કહ્યું કે દેશના નાગરિકોની...