GSTV
Home » Keshod

Tag : Keshod

ફેસબુક પર સરકાર વિરોધી અપશબ્દો લખતાં પહેલાં ચેતજો, 24 કલાકમાં બીજી પોલીસ ફરિયાદ

Nilesh Jethva
કેશોદમાં પોલીસે એક યુવક વિરૂધ્ધ આઇટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધી છે. ફેસબુક પર સરકાર વિરૂધ્ધ અપશબ્દો ભરી પોસ્ટ મુકતા ફરીયાદ કરવામાં આવી હતી. કેશોદમાં રહેતા

કેશોદના વેપારીને કંપનીના લોગોવાળી ઠંડાપીણાની બોટલનો ઉપયોગ કરવો પડ્યો ભારે, કંપનીએ નોંધાવી ફરિયાદ

Nilesh Jethva
કેશાદના વેપારી વિરૂધ્ધ ઠંડા પીણાની એક કંપનીએ કોપીરાઇટ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી છે. પોલીસે કંપનીના લોગોવાળી 300 ભરેલી બોટલ, 564 ખાલી બોટલ, 30 ખાલી કેરેટ

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva
કેશોદના નોંજણવાવ ગામમાં આવેલી સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત થયા છે. મેંદરડા તાલુકાના અણિયારા ગામના 3 કિશોર સાબલી નદીમાં ન્હાવા પડતા તેમના મોત નિપજ્યા

કેશોદમાં જમીન બાબતે ખેલાયો ખુની ખેલ, સગા ભાઈએ જ બહેનની કરી આવી હાલત

Nilesh Jethva
કેશોદમાં જમીનના ડખ્ખા બાબતે મહિલાની તેમના ભાઇ, ભાભી, ભત્રીજા દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેમાં શકમંદ તરીકે 5 આરોપીઓ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.

કેશોદની ખાનગી હોસ્પિટલમાં મહિલાના ગળામાંથી ચેનની ચીલ ઝડપ, દર્દીની સુરક્ષા સામે સવાલો

Nilesh Jethva
કેશોદના રેલવે મથક નજીક આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે મહિલાના ગળામાંથી અજાણ્યો શખ્સ ચેનની ચીલ ઝડપ કરી નાસી છુટ્યો હતો. મહિલાએ બૂમો પાડતા સ્થાનિક લોકોએ અજાણ્યા

કેશોદમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા, 40 લાખની કિંમતનો દારૂ પકડાયો

Mayur
કેશોદના માણેકવાડા ગામ નજીકની વાડીમાંથી મોડી રાત્રે પોલીસે 40 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. જોકે ત્યાં રહાલે ત્રણેય શખ્સો નાસી જવામાં સફળ થયા હતા. નાના

ઘોડા ભાગ્યા પછી તબેલાને તાળા, પુરાવા સગેવગે થયા બાદ રાતભર માર્કેટયાર્ડમાં રોકાઈને ભર્યો પહેરો

Arohi
કેશોદના તુવેરકાંડ મામલે પુરાવાઓ સગેવગે કરવાની પેરવી કરતા ફરી ખેડૂત આગેવાનો સક્રિય બન્યા છે અને રાતભર માર્કેટયાર્ડમાં રોકાઈને પહેરો ભર્યો હતો. કેશોદમાં હલકી કક્ષાની તુવેરની

તુવેરકાંડમાં પોલીસને મળી મોટી સફળતા, ત્રીજા આરોપીની કરી ધરપકડ

Nilesh Jethva
રાજ્યનાં બહુચર્ચીત તુવેરકાંડમાં પોલીસે ત્રીજા આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુંસાર પોલીસે જયેશ લખમણ ભારથી બાવાજી નામના યુવકની ધરપકડ કરી છે. આ આરોપીએ કેશોદની

કેશોદમાં બાપ-બેટાએ લાખોનું ફૂલેકું ફેરવ્યું, ખેડૂતોને આવ્યો માથે ઓઢીને રોવાનો વારો

Nilesh Jethva
કેશોદમાં વેપારી પિતા પુત્રએ અનેક ખેડૂતો સાથે છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગિરિશ ગોટેચા અને તેના પુત્ર હિરેન ગોટેચાએ પહેલા ખેડૂતો સાથે વિશ્વાસ કેળવીને

કેશોદ તુવેરકાંડનો ઝડપાયો એક આરોપી,કર્યો આ ખુલાસો

pratik shah
રાજ્યમાં મગફળી કાંડ પછી વધુ ચર્ચિત તુવેરકાંડમાં પોલીસને મળી સફળતા, જેમાં એક આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે કેશોદ તુવેર ભેળસેળકાંડમાં લાંબા સમય બાદ

રામપરા ગામેથી પકડાયેલા 750 તુવેરના કટ્ટા કેશોદ લવાય તે પહેલા જ…

Nilesh Jethva
ગુજરાતમાં મગફળીકાંડ બાદ તુવેરકાંડ ગાજ્યું છે. કેશોદમાં તુવેરકાંડનુ જ્યાં પગેરું મળ્યું તે મેંદરડા તાલુકાના રામપરા ગામેથી પકડાયેલા 750 તુવેરના કટ્ટા કેશોદ લવાય તે પહેલા જ

મોકડ્રિલઃ કેશોદ એરપોર્ટ બીનવારસી બેગમાં બોંબ મળી આવ્યો

Nilesh Jethva
કેશોદ એરપોર્ટ પર સંદિગ્ધ બોંબ હોવા અંગેની મોકડ્રિલ યોજાઇ હતી. જીલ્લા તાલુકા પોલીસ સ્ટાફ, એમ્બ્યુલન્સ, બોમ્બ સ્ક્વોડ, ફાયર ફાઇટરની ટીમ તાત્કાલીક એરપોર્ટ ખાતે દોડી આવી

કેશોદમાં વરરાજા વગરની જાન જેવો ઘાટ, વિસ્તારના ઉમેદવાર ન પહોંચતા આ બે નેતાઓએ રિબિન કાપી નાખી

Arohi
કેશોદમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વરરાજા વગરની જાન જેવો ઘાટ સર્જાયો હતો. રમેશ ધડૂકના ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, રાજ્ય સરકારના

શાળામાં એવું શું હતું કે બંધ થતા વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા આંસુ સારવા લાગ્યાં

Alpesh karena
કેશોદના શેરગઢ ગામે કુમાર શાળાને બંધ કરી કન્યાશાળામાં મર્જ કરવા જિલ્લાધિકારીએ આદેશ કર્યો છે. ત્યારે કુમારશાળા બંધ થતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ચોધાર આંસુએ રડી

લ્યો…બોલો પેશ કદમીની જમીન પર બાંધકામની શરૂઆત, અનેે મામલતદાર કચેરી દોડતી

Shyam Maru
કેશોદમાં મામલતદાર કચેરીના પાછળના ભાગે આવેલા રેવન્યુ વિભાગની ઉદ્યોગનગરની જમીનમાં કેટલાક લોકોએ પેશકદમી કરી બાંધકામ શરૂ કરતા તંત્ર દોડતું થયું છે. ઉદ્યોગનગર વિસ્તારમાં આશરે 40

કેશોદની કોર્ટે મજૂરી કામ કરતા આ પ્રૌઢને ૩ વર્ષની સજા ફટકારી, કારણ આવો નશો

Shyam Maru
કેશોદની કોર્ટે મજૂરી કામ કરતા પ્રૌઢને પ્રોહિબીશન એકટ હેઠળ ૩ વર્ષની સજા ફટકારી હતી. ઉતાવળિયા નદી કાંઠે રહેતા રમેશભાઇ રાવલિયાને ૯ મહિના પહેલા કેફી પીણું

LRD પરીક્ષામાં મુસાફર અને કંડક્ટર વચ્ચે એવી બબાલ થઈ કે પોલીસ બોલાવી પડી

Shyam Maru
રાજયમાં યોજાયેલી એલઆરડીની પરીક્ષા આમતો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. પણ કેટલીક જગ્યાએ ઉમેદવારોએ હેરાન થવાનો વારો આવ્યો હતો. ત્યારે અમદાવાદથી વેરાવળ જઇ રહેલી એસટીમાં

કેશોદમાં ખાનગી પેઢીનો મગફળીનો જથ્થો સ્થગિત કરી દેવાયો, કારણ છે હિસાબ

Shyam Maru
૩ વર્ષનો હિસાબ રજુ ન કરતા APMC કેશોદ દ્વારા ખાનગી પેઢીનો મગફળી જથ્થો સ્થગિત કરાયો છે. પટેલ વલ્લભદાસ એન્ડ કંપનીના ગોડાઉન રહેલ મગફળીનો જથ્થો સ્થગિત

કેશોદ : મૃત અને વિદેશમાં રહેતા લોકોના નામે રાશન ઉપાડી લેતા હોવાનો આરોપ લાગ્યો

Mayur
કેશોદના કેવદ્રા ગામે સસ્તા ભાવની દુકાનમાંથી ગેરહાજર રાશન ધારકોના ખાતામાંથી રાશન ઉપાડી લેવાતું હોવાના આરોપ સાથે ગ્રામજનોએ મિટિંગ યોજી હતી. મિટીંગમાં સામાજીક કાર્યકરે જુદા જુદા નામો

કેશોદના આધેડ યુવતી સાથે લગ્નના ચક્કરમાં હની ટ્રેપમાં ફસાયા, 1.60 લાખ જતાં દોડ્યા પોલીસ સ્ટેશને

Arohi
કેશોદમાં હની ટ્રેપનો મામલો સામે આવતા ચકચાર મચી છે. કેશોદના મોટી ઘંસારીમાં આધેડ સાથે લગ્નની લાલચ આપી યુવતી અને તેના સાગરિતોએ 1.60 લાખ રૂપિયા ખંખેર્યા.

કેશોદમાં મગફળી ખરીદી સમયે પોતાના જ કર્મચારી પર હાથ ઉપાડ્યો, કારણ બન્યું આ

Shyam Maru
કેશોદના માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીએ પોતાના જ કર્મચારી પર હાથ ઉપાડવાની ઘટના બની છે. કેશોદના માર્કેટીંગ યાર્ડમાં મગફળી નોંધણીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે તેવા સમયમાં

આ બે અલગ-અલગ જિલ્લામાં અચાનક કાર સળગવાની દુર્ઘટના

Shyam Maru
કેશોદના અજાબ ગામે કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં સવાર મુસાફરો સમય સુચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા. જેથી કોઇ જાનહાની થઇ નહોતી. આગમાં સળગેલી

જૂનાગઢના કેશોદમાં ઈન્ચાર્જ પીઆઈ બન્યા સિંઘમ : વકીલને માર મારતાં પહોંચ્યો હોસ્પિટલ

Arohi
જૂનાગઢના કેશોદમાં ઈન્ચાર્જ પીઆઈએ વકીલને માર માર્યા હોવાનો આરોપ લાગ્યો છે અને એડવોકેટ પરેશ બાકોત્રાં કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.વકીલને માર મારવાના બનાવને લઈને

કેશોદમાં જો સમયસર પોલીસ ન આવી હોત તો આ યુવકનો જાન ખતરામાં હતો

Shyam Maru
કેશોદ બોમ્બે પ્રોવિઝનની બાજુમાં એક અજાણ્યા યુવકને લોકોએ ચોર સમજીને ઢોર માર માર્યો. પોલીસે તાત્કાલીક ભીડની ચુંગાલમાંથી આ યુવકને છોડાવ્યો હતો. અને સિવિલ હોસ્પિટલ લઇને

કેશોદના અક્ષયગઢમાં શરદપૂનમ નિમિત્તે યોજાનાર મેળામાં આ વર્ષે છે ખાસ તૈયારી

Shyam Maru
જૂનાગઠ જિલ્લાના કેશોદમાં આવેલા અક્ષયગઢમાં શરદપૂનમ નિમિત્તે મેળો યોજાશે. ત્રણ દિવસ યોજાનારા આ મેળામાં અંદાજે પાંચ લાખ લોકો ભાગ લેશે. ત્યારે તેને લગતી તમામ તૈયારીઓ

જૂનાગઢના કેશદમાં અસામાજિક તત્વોનો આતંક, વેપારીઓએ રાખ્યું બંધ

Shyam Maru
જૂનાગઢના કેશોદમાં અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરતાં વેપારી મહામંડળે બંધ પાળ્યો હતો. જેને પગલે કેશોદના બજારોમાં બંધની અસર જોવા મળી હતી. કેશોદ-માંગરોળ રોડ પર સજ્જડ

સૌરાષ્ટ્રને સરકારની દિવાળી ભેટ : 15થી 20 મીનિટમાં અમદાવાદ પહોંચી જશો

Mayur
સૌરાષ્ટ્ર પાસે એરપોર્ટના નામે ખાવા પુરતુ રાજકોટનું એરપોર્ટ છે. વર્ષો પહેલા કેશોદ એરપોર્ટ હતું, પરંતુ પ્રવાસીઓની તંગીના કારણે તેને બંધ કરવું પડ્યું, પરંતુ હવે ગુજરાત

15 નવેમ્બરથી ફરી ધમધમતુ થશે કેશોદ એરપોર્ટ

Hetal
કેશોદ એરપોર્ટ 15 નવેમ્બરથી ફરી ધમધમતુ થશે. ટ્રુ જેટ કંપની દ્વારા 72 સીટવાળું વિમાન કેશાદ અમદાવાદ આવન જાવન કરશે. ભારત સરકારના ઉડાન અંતર્ગત નાનામાં નાનો

કેશોદઃ 70 વર્ષ જુનું વૃક્ષ વીજ પોલને સાથે લઈ ધરાશાયી, વાહનોનો બોલાવી દીધો ખુરદો

Arohi
કેશોદ શરદચોકની બાજુમાં એક વિશાળ વૃક્ષ ધારાશાયા થવાને કારણે એક છકડો રીક્ષા અને સ્કુટર દટાયા છે અને એક વીજ પોલ પણ ધરાશાયી થયેલ છે. ધરાશાયી

કેશોદમાં એક મહિનામાં ચોરીના સંખ્યાબંધ બનાવો, પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ

Hetal
કેશોદમાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં છે. છેલ્લા એક મહિનામાં ચોરીના સંખ્યાબંધ બનાવો બન્યાં છે. ત્યારે પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. છેલ્લાં 10
Do NOT follow this link or you will be banned from the site!