આસામ-કેરળમાં જીતવા કોંગ્રેસ ગેહલોત-બઘેલના શરણે, આ બે સીએમને સોંપાઈ આ જવાબદારી
કોંગ્રેસે આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં બે મહત્વનાં રાજ્યો કેરળ અને આસામમાં જીતવા બે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે આસામ,...