પરિવર્તન : 2 એપ્રિલે ભગવંત માન અને કેજરીવાલ આવશે ગુજરાત, ઈન્દ્રનિલ રાજ્યગુરુ AAPમાં જોડાય તેવી શક્યતા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ભાવનગરનાં પ્રભારી પદેથી રાજીનામું આપ્યું છે. આ સાથે તેઓ કોંગ્રેસ...