Archive

Tag: Kedarnath

કેદારનાથમાં હિમવર્ષાના કારણે આ લોકોની હાલત જોઈ તમે જવાનું માંડી વાળશો

હિમવર્ષાથી કેદારનાથ બેહાલ થયું છે. કેદારનાથમાં માઈનસ 17 ડિગ્રી તાપમાનથી પીવા લાયક પાણી પણ થીજી ગયું છે. હિમવર્ષાથી પાંચ ફૂટ બરફનાં થર અને પુન:ર્નિર્માણનું કામ ઠપ થયું છે. કેદનારનાથ સહિત ચોપતા, દગલવિડા અને તુંગનાથમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. ગત્ત…

ના હોય! આ હેન્ડસમ હંક સાથે સારાનું ‘સેટિંગ’ કરાવી રહ્યો છે રણવીર સિંહ, વિશ્વાસ ન હોય તો જોઇ લો Video

તમને ‘કૉફી વિથ કરણ 6’નો તે એપિસોડ તો યાદ જ હશે જેમાં સારા અલી ખાન પિતા સૈફ અલી ખાન સાથે પહોંચી હતી. આ શૉમાં સારાએ કહ્યુ હતુ કે, તે ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનું કી ટીટું કી સ્વીટી’ના લીડ એક્ટર…

ફિલ્મ ‘કેદારનાથ’ પર આ રાજ્યમાં મૂકાયો પ્રતિબંધ, લવ જેહાદનો લાગ્યો આરોપ

ઉત્તરાખંડમાં સારા અલી ખાન અને સુશાંતસિંહ રાજપુતની ફિલ્મ કેદારનાથ પર રોક લગાવી દેવામાં આવી છે. ફિલ્મ પર લવ જેહાદ, ભગવાનનું અપમાન અને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મનો વિરોધ કેદારનાથ મંદિરના પુજારીઓ કરી રહ્યા છે. ગુરૂવારે ઉત્તરાખંડ…

સારાની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથને ગુજરાતમાં લાગશે ઝટકો, આ છે મોટું કારણ

બોલિવૂડ ફિલ્મ કેદારનાથના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. આ અરજી  અાંતરરાષ્ટ્રીય  હિન્દૂ સેના દ્વારા દાખલ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય  હિન્દૂ સેનાનો આક્ષેપ છે કે, ફિલ્મમાં વાંધાજનક દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે. ફિલ્મમાં લવ-જેહાદને પ્રોત્સાહન અને હિન્દુઓની લાગણી દુભાય…

ભાજપના નેતાએ કેદારનાથ ફિલ્મ પર પ્રતિબંધની કરી માગ, હિંદુઓની ભાવનાને મજાક બનાવાઇ છે

ભાજપના નેતાએ કેદારનાથ ફિલ્મ પર પ્રતિબંધની કરી માગ, હિંદુઓની ભાવનાને મજાક બનાવાઇ છે ભાજપના નેતા અજેન્દ્ર અજયે ઉત્તરાખંડમાં તીર્થ-પુરોહિતો પર બનેલી ફિલ્મ કેદારનાથ પર પ્રતિબંધની માગણીના સૂરમાં સૂર પુરાવ્યો છે. ઉત્તરાખંડ ભાજપના મીડિયા રિલેશન્સ ટીમ સાથે જોડાયેલા એજેન્દ્ર અજયે કેન્દ્રીય…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથના દર્શને, જવાનો સાથે દિવાળીના પર્વની કરશે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીનું સ્વાગત કરવમાં આવ્યુ હતું. પીએમ મોદીએ અહી કેદારનાથના દર્શન અને પૂજા અર્ચન કરી કેદારનાથનો અભિષેક પણ કર્યો હતો. પીએમ મોદીના કાર્યક્રમને ધ્યાનમા રાખીને કેદારનાથમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી  દેવામાં આવી…

સિમ્બા અને કેદારનાથની કશ્મકશમાંથી સારાને મળ્યો છૂટકારો, પહેલા રિલીઝ થશે આ ફિલ્મ

સારા અલી ખાન કઇ ફિલ્મથી ડેબ્યુ કરશે તેની કશ્મકશ હતી, પણ હવે સારા અલી ખાન સુશાંત સિંહ રાજપૂત સાથેની ફિલ્મ કૈદારનાથથી જ ડેબ્યુ કરવાની છે તે ફાઇનલ થઇ ગયું છે. કૈદારનાથ ફિલ્મનું પહેલું પોસ્ટર રિવીલ કરવામાં આવ્યું છે, જેમાં સારા…

પીએમ મોદી કેદારનાથ મંદિર જાય તેવી શક્યતા, જાણો શું હોઈ શકે જવા પાછળનું કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠી નવેમ્બરે પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જાય તેવી સંભાવના છે. તેઓ કેદારનાથ ખાતે પુનર્નિમાણ યોજનાની સમીક્ષા કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી છઠ્ઠી નવેમ્બરે સવારે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચીને ત્યાંથી એક હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ…

મારી સાથે સારા અલી ખાનની સરખામણી બંધ કરો

તે વાત સૌકોઇ જાણે છે કે બોલીવુડમાં બે અભિનેત્રીઓ ક્યારેય મિત્ર ન બની શકે. કોઇને કોઇ અભિનેત્રીઓ વચ્ચે થયેલી કેટફાઇટના કારણે ચર્ચાનું બજાર ગરમ તો રહેતું જ હોય છે અને જો તેવામાં કોઇ અભિનેત્રીની સરખામણી અન્ય કોઇ અભિનેત્રી સાથે કરવામાં…

કેદારનાથમાં મંદાકિનીનું વિકરાળ સ્વરૂપ, ભારે વરસાદથી ખતરો વધ્યો

ઉત્તરાખંડના કેદારનાથમાં સતત વરસાદને કારણે પરિસ્થિતિ બગડી રહી છે. કેદારનાથમાં બે દિવસથી સતત વરસાદ ચાલી રહ્યો છે. જેના કારણે અહીંથી વહેતી સરસ્વતી અને મંદાકિની નદીમાં ધસમસતા વહેણ જોવા મળ્યા છે. મંદાકિની નદીએ કેદારનાથ ધામની આસપાસ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે….

સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘કેદારનાથ’ આ તારીખે થશે રીલીઝ

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની સ્ટારર ફિલ કેદારનાથ આ વર્ષના અંતમાં એટલે કે 30 નવેમ્બરે રીલીઝ કરવામાં આવશે. આ સૌથી સારો સમય છે કે કારણકે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન 7 નવેમ્બરે અને શાહરૂખ ખાનની જીરો 21 ડીસેમ્બર થવાની શક્યતા…

ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત કેદારનાથમાં ખરાબ હવામાનને કારણે ફસાયા

કેદારનાથમાં ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત ફસાયા છે. કેદારનાથમાં સતત વરસાદ અને બરફવર્ષાને કારણે હેલિકોપ્ટર ઉડાણ ભરી શકયું નથી. તેથી આ નેતાઓને હવામાનના સાફ થવાનો ઈન્તજાર છે. હવામાન વિભાગની ચેતવણી જોતા વહીવટી તંત્રે કેદારનાથ જનારા તીર્થયાત્રીઓને સોનપ્રયાગ…

શું છે કેદારનાથ મહાદેવનું મહાત્મ્ય ? જાણો રસપ્રદ વિગતો…

સુપ્રસિદ્ધ ચારધામોમાંથી એક ધામ એટલે કેદારનાથ. કેદારનાથ એટલે 12 જ્યોર્તિલિંગોમાંનું એક જ્યોર્તિલિંગ ત્યારે આવો જાણીએ કેદારનાથનું મહત્વ અને ઇતિહાસ. સમુદ્રતળથી 3,593 ફૂટ ઊંચાઈ પર બિરાજમાન છે કેદારનાથ મહાદેવ. કેદારનાથ મહાદેવની સ્થાપના આદિગુરુ શંકરાચાર્યએ કરી છે. વહેલી સવારે શિવ પિંડને પ્રાકૃતિક…

કેદારનાથના કપાટ ખૂલ્યા : VIP કલ્ચર ખતમ, તમામ શ્રદ્ઘાળુ માટે એક જ લાઇન

હર હર મહાદેવ જય કેદારનાથના જયઘોષ સાથે આજે પ્રાતઃ કાળે શુભ મૂર્હુતમાં કેદારનાથ યાત્રાધામના કપાટ ખોલવામાં આવ્યા. આ સમયે મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હિમાલયની ગોદમાં બિરાજમાન કેદારનાથ મહાદેવના દર્શન કરવાની દરેક શિવભક્તની અદમ્ય ઈચ્છા હોય છે. છ માસ…

કેદારનાથ ઘાટીમાં શ્રદ્ધાળુઓનો પ્રચંડ જયઘોષ, ડોલીયાત્રા ગૌરીકુંડ ૫હોંચી

કેદારનાથ ઘાટીમાં બાબા કેદારનાથના જયનાંદ ગૂંજી ઉઠ્યા છે. ગુરૂવારે ઓમકારેશ્વર મંદિરથી શરૂ થયેલી ડોલી યાત્રા મોડી રાત્રે ગૌરીકુંડ પહોચી હતી. સેનાના બેન્ડ અને પારંપરિક વાદ્યો સાથે નિકળેલી ડોલી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. પંચમુખી ડોલીને ફુલનો શ્રૃગાર કરવામાં આવ્યો…

Photos : કેદારનાથમાં વાયુસેનાનું M-17 હેલિકોપ્ટર ક્રેશ, કોઇ જાનહાનિ નહી

ઉત્તરાખંડના કેદારનાથમાં વાયુસેનાનું એમ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. વાયુસેનાનું હેલિકોપ્ટર ગુપ્તકાશીથી  કેદારનાથ જઈ રહ્યુ હતું. દુર્ઘટનામાં હેલિકોપ્ટરને વ્યાપક નુકસાન થયું છે. હેલિકોપ્ટર કેદારનાથના જીણોદ્ધાર માટેનો સામાન લઈને જઈ રહ્યું હતું. જે દરમ્યાન હેલિકોપ્ટર…

કેદારનાથમાં વાયુસેનાનું એમ-17 હેલિકોપ્ટર ક્રેશ, કોઈ જાનહાની નહીં

ઉત્તરાખંડના કેદારનાથમાં વાયુસેનાનું એમ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. વાયુસેનાનું હેલિકોપ્ટર ગુપ્તકાશીથી  કેદારનાથ જઈ રહ્યુ હતું. દુર્ઘટનામાં હેલિકોપ્ટરને વ્યાપક નુકસાન થયું છે. હેલિકોપ્ટર કેદારનાથના જીણોદ્ધાર માટેનો સામાન લઈને જઈ રહ્યું હતું. જે દરમ્યાન હેલિકોપ્ટર…

ઉત્તરભારતમાં હવામાન પલટો, બદરીનાથ અને ગંગોત્રીમાં બરફવર્ષા થઈ

ઉત્તરભારતમાં હવામાન પલટાતાં ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાનનો પારો એકદમ નીચે ગગડ્યો છે. બદરીનાથ અને ગંગોત્રીમાં બરફવર્ષા થઈ રહી છે. આ પહેલા હવામાન વિભાગે ચાર-પાંચ દિવસમાં પર્વતીય વિસ્તારમાં આઠથી દસ ડિગ્રી તાપમાન વધશે તેવી ચેતવણી જાહેર કરી હતી. હવામાન વિભાગે વનવિભાગને પણ…

સારા અલી ખાનની પ્રથમ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ અટકી ગઈ, જાણો કારણ

બોલિવૂડમાં દેખાડવાના દાંત જુદા અને ચાવવાના બીજાવાળી કહેવત બિલકુલ ફિટ બેસે છે. હવે આ કેદારનાથ ફિલ્મની જ વાત જોઈ લો. પહેલા કહેવાયુ કે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર વચ્ચે બબાલ છે એટલે ફિલ્મ અટકી પડી છે. પછી કહેવાયુ કે મેટર સોલ્વ થઈ…

ડાયરેક્ટરની હઠના કારણે સુશાંત-સારાની ફિલ્મ ફરી અટવાઇ

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘કેદારનાથ’ ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઇ છે. હકીકતમાં આ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂર અને પ્રોડ્યુસર  KriArj એન્ટરટેઇન્મેન્ટ વચ્ચે મતભેદ ચાલી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર  KriArj  એન્ટરટેઇન્મેન્ટ અને ટી-સિરિઝનો અભિષેક કપૂર સાથે…

ભારે હિમવર્ષાના કારણે કેદારનાથ ધામનું પુનઃ નિર્માણનું કામ અટક્યું

દેવભૂમિ ઉત્તરાખંડમા ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે જનજીવને વ્યાપક અસર થઈ છે. ઉત્તરાખંડમાં 11 ડિસેમ્બરથી ભારે હિમવર્ષા શરૂ થઈ હતી. જેના કારણે કેદારનાથ ધામમાં ત્રણ ફૂટ સુધી બરફ પથરાયો છે, તો બદરીનાથમાં બે ફૂટ સુધી બરફ જોવા મળી…

ભાઇબીજના પવિત્ર દિવસે ઉત્તરાખંડમાં જ્યોર્તિલિંગ કેદારનાથના કપાટ બંધ કરાયા

ભાઈબીજના પવિત્ર દિવસ પર આજે ઉત્તરાખંડમાં આવેલા જ્યોર્તિલિંગ કેદારધામના કપાટ બંધ થયા છે. વહેલી સવારે ભારે ઉત્સાહ પૂર્વક કેદારનાથના રીત રિવાજથી કપાટ બંધ કરવામાં આવ્યા છે. હવે શિયાળાના છ મહિના સુધી પંચગદ્દી ખાતેના ઓંકારેશ્વર મંદિર ઉખીપીઠ ખાતે બાબા કેદારની પૂજા…

પર્યાવરણને સ્વચ્છ રાખવાની વડાપ્રધાને પ્રતિજ્ઞા લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 મહિના બાદ ફરી એક વખત બાબા કેદારનાથના દર્શન માટે આજે કેદારનાથ આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેસતા વર્ષ નિમિતે કેદારનાથના દર્શન અને પૂજા કરી.  કેદારનાથ શિવલિંગ પર તેમણે રૂદ્રાભિષેક કર્યો હતો. દર્શન બાદ તેઓ કેદારપુરીમાં એક…

આજે વડાપ્રધાન મોદી કેદારનાથના દર્શન કરશે, કેદારપુરીમાં સભા સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડમાં જ્યોતિર્લિંગ કેદારનાથના દર્શન કરશે. બેસતા વર્ષના દિવસે વડાપ્રધાન મોદી છ મહિનાની અંદર બીજી વખત કેદારનાથ જશે દર્શન ઉપરાંત તેઓ કેદારપુરીમાં એક જાહેરસભાને સંબોધન પણ કરશે. બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ જોલીગ્રાંટથી દિલ્હી જવા રવાના થશે….

આવતીકાલે બેસતા વર્ષના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથના કરશે દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તરાખંડમાં જ્યોતિર્લિંગ કેદારનાથના દર્શન કરશે. બેસતા વર્ષના દિવસે વડાપ્રધાન મોદી છ મહિનાની અંદર બીજી વખત કેદારનાથ જશે વડાપ્રધાન  મોદી આ આગાઉ  તેઓ ત્રીજી મેના દિવસે કેદારનાથ મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે સૌ પ્રથમ તેમણે દર્શન કર્યા હતા….

દ્વાદશ જ્યોતિર્લિગમાનું એક કેદારનાથ, દિવાળી પર વધ્યો શ્રદ્ધાળુઓનો પ્રવાહ

દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક કેદારનાથમાં ભક્તોનો ધસારો છે. દિવાળીના તહેવારોમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. કેદારનાથમાં થયેલી દુર્ઘટના બાદ અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી હતી. પરંતુ ચાલુ વર્ષે ખુબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવ્યા છે. 21 ઓક્ટોબરે કેદારનાથ મંદિરના કપાટ…

સુશાંત અને સારાની આ ખુશી પાછળનું કારણ શું છે? જાણો

સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની આગામી ફિલ્મ ”કેદારનાથ” નું પ્રથમ શિડ્યૂલ ખતમ થઇ ચૂક્યું છે ત્યારે ડાયરેક્ટ અભિષેક કપૂરે ઇન્સ્ટાગ્રામ પર સુંશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની સાથે ફોટો શેર કરી જાણકારી આપી છે. આ તસવીરમાં ત્રણેયના…

સારા અને સુશાંતની ફિલ્મ કેદારનાથ આવતા વર્ષે જૂનમાં થશે રીલીઝ

સૈફ અલી ખાનની દીકરી સારા, અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂતની જોડી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેની…