GSTV

Tag : kashmir

જમ્મુ-કાશ્મીરમાં ધાર્મીક સ્થળોને અસ્થાયી રૂપથી કરાયા બંધ, રસ્તાઓ થયા સુમસામ

Nilesh Jethva
કોરોના વાઈરસના વધતા ખતરાને જોતા શ્રીનગરમાં બજારો બંધ રહ્યા હતા. કોરાનાને કારણે સલામતીના ભાગરૂપે શ્રીનગરમાં શાળાઓ, કાર્યાલયો અને બજારો બંધ રાખવામાં આવ્યા છે. તથા લોકોને...

સાર્કમાં પણ પાકિસ્તાનની અવળચંડાઈ, કાશ્મીર મામલે વધુ એક બોમ્બ ફોડ્યો

Pravin Makwana
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસના મુકાબલા માટે સાર્ક દેશોને એકજૂથ કરવામાં લાગ્યા છે, ત્યારે પાકિસ્તાન આ ખતરનાક વાયરસ સામેની લડાઇમાં સહયોગ કરવાના બદલે પોતાના બદઇરાદા...

કેન્દ્રીય વિદેશપ્રધાન એસ. જયશંકરે અચાનક લીધી કાશ્મીરની મુલાકાત

Nilesh Jethva
કેન્દ્રીય વિદેશપ્રધાન એસ. જયશંકરે અચાનક કાશ્મીરની મુલાકાત લીધી. અહીં વિદેશપ્રધાને એ પરિવારો સાથે મુલાકાત કરી કે જેમના બાળકો કોરોના વાયરસ પ્રભાવિત ઇરાનમાં ફસાયેલા છે. એસ....

કાશ્મીરમાં કોરોનાની બે દર્દીઓમાં અસર જોવા મળતા 31 માર્ચ સુધી સ્કૂલો બંધ

Mayur
કોરોનાના ખતરાને જોતા જમ્મુ-કાશ્મીર અને સાંબાની તમામ પ્રાથમિક સ્કૂલો 31 માર્ચ સુધી તાત્કાલીક અસરથી બંધ કરાઈ છે. તથા જમ્મુ-કાશ્મીરમાં સમગ્ર બાયોમેટ્રિક મશીનો 31 માર્ચ સુધી...

કાશ્મીરની શાંતિનું વાતાવરણ ડહોળવા આવેલા 7 ખૂંખાર આતંકીઓ પોલીસ અને સૈન્યના સકંજામાં

Mayur
જમ્મુ કાશ્મીરના બદગામમાં ચાર આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ચારેય પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આતંકીઓના નામ...

ઉપ રાજ્યપાલના સલાહકારનો દાવો, કાશ્મીર એક સમયે 100 ટકા હિન્દુ રાજ્ય હતું

Arohi
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલના સલાહકાર ફારૂક ખાન એ દાવો કર્યો છે કે એક સમયે કાશ્મીર 100 ટકા હિન્દૂ રાજ્ય હતું. સાથે જ જણાવ્યું કે અમારું પહેલું...

ટ્રમ્પ અને મોદી વચ્ચે કાશ્મીર મામલે થઈ ચર્ચા, મોદીની દુખતી નસ સમાન આ મામલાને ટ્રમ્પે પણ અવગણ્યો

Mansi Patel
ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની દ્વિપક્ષિય બેઠક દરમ્યાન કાશ્મીરનો મુદ્દો પણ ઉઠ્યો હતો. વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી ભારત અને અમેરિકા વચ્ચે થયેલા મહત્વના કરારો...

કાશ્મીરના બર્ફિલા મેદાનમાં ક્રિકેટનો લૂત્ફ ઉઠાવો, 2500 મીટર ઉંચાઈ પર થઈ રહી છે ટૂર્નામેન્ટ

Pravin Makwana
જમ્મુ કાશ્મીરના ઉત્તરી વિસ્તાર અને શ્રીનગરથી 123 કિલોમીટર દૂર બાંદીપુરના ગુરેજ ઘાટીમાં હાલ બરફના મેદાન પર રમાઈ રહેલી ક્રિકેટ મેચ ખૂબ લોકપ્રિય થઈ રહી છે....

દિલ્હી એરપોર્ટથી જ બ્રિટીશ સાંસદને ભારતે કરી દીધા રવાના, કલમ 370 મુદ્દે ઉઠાવ્યા હતા સવાલ

Arohi
જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજજાને રદ કરવાના નિર્ણયની ટીકા કરનારા બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સને ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કાયદેસરના વિઝા ન હોવા  છતાં તેમને એરપોર્ટ...

રાહુલ ગાંધીએ મોદીને ઘેરવા Tweet કરી પણ પોતે જ ફસાય ગયા, કાશ્મીરના હિસ્સાને પાકિસ્તાનનો ભાગ બતાવી દીધો

Mayur
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ફરી એક વખત વિવાદમાં ફસાયા છે. રાહુલ ગાંધીએ કોરોના વાયરસને લઇને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ...

કાશ્મીરમાં હવે પછી આદેશ આપ્યા બાદ જ 2G ઈન્ટરનેટ શરૂ થશે, આ કારણે લેવાયો નિર્ણય

Mayur
પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે કાશ્મીર ખીણમાં હવે પછીના આદેશ સુધી 2જી ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ અફવાઓ રોકવા માટે વહીવટી...

કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા 25 પ્રતિનિધિઓ પહોંચ્યા, ગલ્ફ દેશના ડિપ્લોમેટ્સનો પણ સમાવેશ

Mayur
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 નાબૂદ થયા બાદ જુદા જુદા દેશોના ડિપ્લોમેટ્સનું એક પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા જમ્મુ પહોંચ્યું. આ પ્રતિનિધિમંડળમાં વિભિન્ન દેશોના 25 પ્રતિનિધિઓ છે. આ...

કાશ્મીરમાં નવા યુગનો પ્રારંભ : આતંકી પ્રવૃતિ સાથે યુવાનોના જોડાવાની સંખ્યામાં થયો તોતિંગ ઘટાડો

Mayur
કાશમીરમાંથી 370 નીકળ્યા બાદ અહીંયાની પરિસ્થિતીમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ મુજબ પહેલા દર મહિને કાશ્મીરમાંથી 14 જેટલા યુવાનો આતંકી સંગઠનોમાં...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ગમે તેટલાં ધમપછાડા કરે પરંતુ વૈશ્વિક મંચમાં પડી ગયુ છે એકલું, યુરોપીયન થિંક ટેંકે રિપોર્ટમાં કર્યો દાવો

Mansi Patel
કાશ્મીર મુદ્દે પાકિસ્તાન વિશ્વના જુદા જુદા મંચો પર ગમે તેટલા ધમપછાડા કરે પરંતુ તેની વાહિયાત દલીલો સાંભળવા માટે કોઇ પણ દેશ કે સંગઠન તૈયાર નથી....

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીનો કાશ્મીર રાગ, ભારતે ન આપી પ્રતિક્રિયા

Nilesh Jethva
પાકિસ્તાન કાશ્મીર રાગ આલાપવાનું બંધ કરી રહ્યું નથી. પોતાની આંતરિક સ્થિતિ પર ધ્યાન આપવાના બદલે તે કાશ્મીર પર આડાઅવળા નિવેદનો આપી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ...

જેને ફાંસી આપી હતી તે આતંકીનું જ ભૂત ફરી ધૂણવાના અણસાર લાગતા કાશ્મીરમાં 2G ઈન્ટરનેટ પર લાગી ગઈ બ્રેક

Mayur
સંસદ પર હુમલાના દોષિત આતંકી અફઝલ ગુરૂની વરસીને લઇને જમ્મુ-કાશ્મીરમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા...

કાશ્મીર ભૌગોલીક દ્રષ્ટીએ આપણું છે પરંતુ ભાવનાત્મક રૂપથી નથી, આ રીતે રાજ ના કરી શકાય

Mayur
મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા પર પબ્લિક સેફ્ટી એક્ટ લગાવાયા બાદ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ફરી એક વખત કાશ્મીર મુદ્દે ભાજપ તેમજ પીએમ મોદી...

કાશ્મીર મુદ્દે એકલા પડેલા ઈમરાને મલેશિયામાં IOC પર સાધ્યું નિશાન, ઠાલવી મસમોટી હૈયાવરાળ

Arohi
કાશ્મીર મુદ્દે ભારતના વિરોધમાં સમગ્ર વિશ્વમાં અલગ પડી ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હવે ઇસ્લામિક સહયોગ સંગઠન એટલે કે આઇઓસી પર નિશાન સાધ્યું છે. મલેશિયાના...

કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

Mayur
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ફરી એક વખત આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ. આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે કે સીઆરપીએફના એક જવાન...

જમ્મુ-કાશ્મીર: NIAનાં શોપિયાનાં ઘણા વિસ્તારોમાં કરી છાપેમારી, કાર્યવાહી ચાલુ

Mansi Patel
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ જમ્મુ-કાશ્મીરના શોપિયાંના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. એનઆઈએની આ કાર્યવાહી આતંકવાદીઓ સાથે પકડાયેલા ડીએસપી દવિંદર સિંઘ (સસ્પેન્ડ) કેસમાં કરવામાં આવી...

જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં સુરક્ષાબળો પર ગ્રેનેડથી હુમલો, CRPFનાં 2 જવાન ઘાયલ

Mansi Patel
શ્રીનગરના વિખ્યાત લાલ ચોક વિસ્તારમાં ફરી આતંકવાદીઓએ હુમલો કર્યો છે. જો કે આ હુમલામાં કોઇ જાનહાનિ થઇ નથી. આતંકવાદીઓએ CRPFની ટીમને નિશાન બનાવી ગ્રેનેડ વડે...

કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકીઓ ઠાર

Mayur
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા છે. જ્યારે કે એક સીઆરપીએફના જવાન ઘાયલ થયા છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર નગરોટા...

કાશ્મીરીઓને ‘નેટબંધી’થી આઝાદી મળી, અંતે 20 જિલ્લામાં 2-જી શરૂ

Mayur
જમ્મુ કાશ્મીરના નાગરિકોને કેન્દ્રની મોદી સરકારે ગણતંત્ર દિવસ પર એક ભેટ આપી છે. ઘાટીના 20 જિલ્લામાં 2-જી ઇંટરનેટ સેવા શનિવારે શરૂ કરી દેવામાં આવી છે....

ગણતંત્ર દિવસ પહેલાં કાશ્મીરનાં ત્રાલમાં સેનાનો સપાટો, 3 આતંવાદીઓને માર્યા ઠાર

Mansi Patel
ગણતંત્ર દિવસ પહેલાં દક્ષિણ કાશ્મીરનાં પુલવામા જીલ્લાના ત્રાલમાં સેના અને આંતકવાદીઓની વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમ્યાન સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તો સેનાનાં ...

યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પની મોટા ભા થવાની દાનત જતી નથી, ફરી ભારતે ઝાટકણી કાઢી

Mansi Patel
કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક વાર ફરી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાની રજૂઆતને ભારતે ઠુકરાવી દીધી છે.  સ્વિટ્ઝરલેન્ડના શહેર દાવોસમાં વિશ્વ આર્થિક મંચ...

દાવોસમાં ટ્રમ્પ-ઇમરાનની મુલાકાત, નફ્ફટ પાકે ફરી આલાપ્યો ‘કાશ્મીર’ રાગ

Bansari
સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે મુલાકાત થઇ. બંને નેતાઓની મુલાકાત વર્લ્ડ ઇકોનોમિક ફોરમથી અલગ યોજાઇ.આ દરમિયાન ડોનાલ્ડ...

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPF કેમ્પ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો,

Mansi Patel
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફ કેમ્પ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ હુમલો પુલવામાના નેવા ગામે કરવામાં આવ્યો હતો. આ અગાઉ આજે શોપિયાંમાં...

કાશ્મીરના લોકો તો ઈન્ટરનેટરનો ઉપયોગ પોર્ન ફિલ્મો જોવા કરે છે : નીતિ આયોગના સભ્યનો બફાટ

Mayur
કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધોને લઇને નીતિ આયોગના એક સભ્યએ વિવાદિત નિવેદન આપ્યું હતું, નીતિ આયોગના સભ્ય વીકે સારસ્વતે કહ્યું હતું કે કાશ્મીરમાં લોકો ઇન્ટરનેટનો ઉપયોગ...

કાશ્મીરના વરિષ્ઠ અધિકારી આતંકીઓના સંપર્કમાં: સસ્પેન્ડ ડીએસપી દેવેન્દ્રનો ઘટસ્ફોટ

Bansari
જમ્મુ કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે સસ્પેન્ડ કરાયેલા ડીએસપી દેવેન્દ્ર સિંઘ પર જ્યારથી શંકા હતી ત્યારથી જ નજર રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું....

‘કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી શકે તો આ કેમ નહીં ?’ કહી કર્ણાટક અને મહારાષ્ટ્ર બોર્ડરનો વિવાદ શિવસેનાએ અમિત શાહ પર ઢોળી દીધો

Mayur
કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે ચાલી રહેલો બેલગામ બોર્ડરનો વિવાદ સતત વકરી રહ્યો છે. ત્યારે હવે શિવસેનાએ ગૃહ મંત્રાલય તેમજ ગૃહપ્રધાન અમિત શાહને આ મામલાને ઉકેલવાની...
Do NOT follow this link or you will be banned from the site!