હું અત્યારે લાંબા ભાષણ નહીં કરુ, લોકસભા ચૂંટણીના પ્રચાર માટે છે પ્લાન: CM પર્રિકર
ગઈ કાલે ગોવા અને પુણેમાં ભાજપનાં બૂથ લેવલનાં કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. ગોવામાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.આ તકે...