તમિલનાડુ/ કોંગ્રેસની બેઠક દરમિયાન જોરદાર હોબાળો, ચિદંબરમની હાજરીમાં એકબીજા પર ખુરશીઓ ફેંકી
તમિલનાડુના શિવગંગામાં કોંગ્રેસની બેઠક દરમિયાન જોરદાર હોબાળો મચી ગયો અને એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી. ખાસ વાત એ છે કે બેઠકમાં કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમ...