GSTV
Home » Karni Sena » Page 2

Tag : Karni Sena

૫દ્માવત વિવાદ : જુઓ આજે સોમવારે રાજ્યમાં ક્યાં ક્યાં થયો વિરોધ..?

Karan
વિવાદાસ્પદ ફીલ્મ ૫દ્માવતને લઇને ગુજરાતમાં પેદા થયેલો વિરોધનો વંટોળ શમવાનું નામ લેતો નથી. આજે સોમવારે ૫ણ સમગ્ર રાજ્યમાં ૫દ્માવત ફિલ્મને લઇને ઠેર ઠેર વિરોધ કાર્યક્રમ...

પદ્માવતના વિરોધમાં સુરતમાં કરણી સેનાના કાર્યકરોના દેખાવો

Yugal Shrivastava
સુરત જેવા ખૂબસુરત શહેરની હાલત વારંવાર બદસૂરત થતી હોય છે. કોઇપણ પ્રકારનો વિરોધ હોય સુરતની હાલત બદસૂરત થતી હોય છે. ફિલ્મ પદ્માવતના વિરોધમાં પણ આવું...

૫દ્માવતના વિવાદમાં ભડકે બળતુ ગુજરાત : ઠેર ઠેર ચક્કાજામ, રાજ્યમાં ક્યાં શું બન્યું ?

Karan
૫દ્માવત ફિલ્મને લઇને ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર બનવા માંડ્યો છે. દિવસેને દિવસે તેની સામેના વિરોધની તિવ્રતામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં...

૫દ્માવત ઇફેક્ટ : જુઓ રાજ્યમાં ક્યાં ક્યાં ખોરવાયો ST બસ વ્યવહાર ?

Karan
પદ્માવત ફિલ્મ રિલીઝ ન થાય તે માટે થઈ રહેલા ઉગ્ર પ્રદર્શનોનો ભોગ આજે પણ સામાન્ય એવા ST ના મુસાફરોએ બનવુ પડ્યુ છે. તેમજ મોટાભાગના બસસ્ટેન્ડ...

જાણો રાજ્યમાં ક્યાં-ક્યાં રાજપૂત સમાજનો પદ્માવત ફિલ્મ રિલીઝ કરવા પર વિરોધ, એસટી બસો બંધ

Yugal Shrivastava
સુપ્રીમ કોર્ટને ફિલ્મ પદ્માવતિને રિલીઝ કરવા પર પ્રતિબંધ ઉઠાવી લેવાનો ચૂકાદો આપ્યા બાદ પણ રાજ્યભરમાં ફિલ્મ પદ્માવતીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. 3ગઈકાલે દિવસભર રાજ્યમાં...

ગાંધીનગરમાં ફિલ્મ પદ્માવતનો વિરોધ, કરણી સેનાએ 2 બસ સગળાવી રોષ વ્યક્ત કર્યો

Yugal Shrivastava
ગાંધીનગર જિલ્લામાં વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતનો વિરોધ જોવા મળ્યો. ગોઝારિયા જતાં બાલવા ચોકડી પાસે કરણી સેનાના કાર્યકરોએ બસ સળગાવીને રોષ વ્યક્ત કર્યો. કાર્યકરોએ બે એસટી બસો...

૫દ્માવતની આગ : તળાજા, બનાસકાંઠા, બહુચરાજી સહિત રાજ્યમાં ઠેર-ઠેર ઉગ્ર વિરોધ-ચક્કાજામ

Karan
તળાજામાં પણ પદ્માવત ફિલ્મનો વિરોધ થયો છે. કરણીસેના દ્વારા રોયલ ચોકડી નજીક ટાયરો સળગાવી રોડ પર ચક્કાજામ કરાયો છે. જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામ...

૫દ્માવતના સુપ્રિમના ચુકાદાને રાજસ્થાન સરકાર ૫ડકારશે, ટીમ બનાવી

Karan
ફિલ્મ પદ્માવતને લઈને સંગ્રામ યથાવત છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મની રિલીઝ પરથી પ્રતિબંધ હટાવવા છતા કરણી સેના દ્વારા તેને ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને...

૫દ્માવતનો વ્યા૫ક વિરોધ : સુરત, અમદાવાદ અને રાજકોટમાં કેવી ઘડાઇ રણનીતિ ?

Karan
વિવાદાસ્પદ ફિલ્મ ૫દ્માવતનો સમગ્ર રાજ્યમાં થઇ રહેલો વિરોધ હવે ઉગ્ર અને વ્યા૫ક બનવા માંડ્યો છે. ફિલ્મની રીલીઝ તારીખ નજીક આવી રહી છે તેમ રાજપુત સમાજ...

પદ્માવત વિવાદ : કરણી સેનાની રાજસ્થાનમાં પ્રસુન જોશીને નહી ઘૂસવા દેવાની ધમકી

Yugal Shrivastava
સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના આદેશ બાદ કરણી સેના ફિલ્મ પદ્માવતનો વિરોધ કરવા અડગ છે. ફિલ્મ પર પ્રતિબંધ મુકવા અંગેની એક અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવતા કરણી...

“જે પણ “પદ્માવત” ફિલ્મ જોવા જાય તેઓ પરિણામ ભોગવવા તૈયાર રહે”, જુઓ કોણે કહ્યું?

Yugal Shrivastava
સુપ્રીમ કોર્ટ ભલે ગુજરાત સહિતના રાજ્યોમાંથી પદ્માવત ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવી દીધો પરંતુ રાજકોટમાં કરણી સેનાના તેવર યથાવત છે. તેમણે જે કોઈ વ્યક્તિ થિયેટરમાં ફિલ્મ...

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફિલ્મ પદ્માવત પર કરણી સેનાનો વિરોધ યથાવત

Yugal Shrivastava
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કરણી સેના ફિલ્મ પદ્માવતનો વિરોધ કરવા અડગ છે. કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કલવીએ જણાવ્યુ કે, દેશભરમાં કોઈપણ જગ્યાએ ફિલ્મને રિલીઝ થવા...

‘પદ્માવતી’નો વિરોધ મુંબઈમાં સૅન્સર બોર્ડના કાર્યાલય સુધી પહોંચ્યો

Yugal Shrivastava
કરણી સેનાએ ફિલ્મ પદ્માવતીના વિરોધમાં મુંબઈમાં આવેલા સેન્સર બોર્ડના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે. પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે....

પદ્માવત વિવાદ : અમદાવાદમાં કરણી સેનાની બેઠક, રિલિઝ પર થિયેટર સળગાવાની ધમકી

Yugal Shrivastava
પદ્માવતિ ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં ઘણા કટ પણ કરાયા છે.આમ છતા કરણી સેના આ ફિલ્મને કોઇપણ સંજોગોમાં રિલિઝ થવા દેશે નહીં....

૫દ્માવતીની આગ ગુજરાત ૫હોંચી : અમદાવાદ-હિંમતનગરમાં ટાયરો સળગાવી ચક્કાજામ

Karan
મુંબઇમાં કરણી સેના દ્વારા ૫દ્માવતી ફિલ્મ બાબત સેન્સર બોર્ડના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન આ૫વામાં આવ્યા બાદ વિરોધની આગ ગુજરાત સુધી ૫હોંચી છે. આજે અમદાવાદમાં મહાકાલ...

મુંબઇ સેન્સર બોર્ડના કાર્યાલય બહાર કરણી સેનાના દેખાવો : ૫દ્માવતીનો ઉગ્ર વિરોધ

Karan
વિરોધ વચ્ચે ૫ણ ફિલ્મ રીલીઝ થશે તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં ઘેરા ૫ડઘા ૫ડવાની ભીતિ ફિલ્મ પદ્માવતીના વિરોધમાં કરણી સેનાએ મુંબઈ ખાતે આવેલા સેન્સર...

પદ્માવતીના વિરોધમાં રાજસ્થાનમાં જેલભરો આંદોલન

Bansari
રાજસ્થાનમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનો વિરોધ જારી છે. ફિલ્મના વિરોધમાં આજે ચિત્તોડગઢમાં જેલભરો આંદોલન શરૂ થઇ ગયું હતું. રાજપુત સમાજના વિવિધ સંગઠનો સાથે જ...

બ્રિટનમાં ‘પદ્માવતી’ રિલિઝ કરનાર થિયેટરોને આગ ચાંપવાની કરણી સેનાની ચીમકી

Yugal Shrivastava
એક તરફ જ્યાં દેશભરમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી વિવાદો વચ્ચે ઘેરાયેલી છે તેવામાં બ્રિટીશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશન (બીબીએફસી) દ્વારા પદ્માવતીને સર્ટિફિકેટ આપવામાં આવ્યા...

પદ્માવતી ફિલ્મ વિવાદ: કરણી સેનાએ બદલ્યુ વલણ, રોયલ ફેમિલી મેવાડ પર છોડ્યો નિર્ણય

Yugal Shrivastava
ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી રહેલી કરણી સેના હવે પોતાનું વલણ બદલાતી દેખાઈ રહી છે. કરણી સેનાએ હવે નિર્ણય રોયલ ફેમિલી મેવાડ પર છોડયો છે. કરણી...

પદ્માવતી વિવાદ: ચિત્તોડગઢમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન, કિલ્લાનો ગેટ બંધ કરાયો

Yugal Shrivastava
સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી રહેલા સંગઠનોએ શુક્રવારે ચિત્તોડગઢ બહાર જોરદાર દેખાવો કર્યા. આ વિરોધ પ્રદર્શનનું આયોજન રાજપૂત કરણી સેના દ્વારા કરાયું હતુ....

પદ્માવતી ફિલ્મ રીલીઝ થશે તો દીપિકાનું નાક કાપી નાખીશું: કરણી સેના

Yugal Shrivastava
ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ બોલિવૂડ અભિનેત્રી દિપીકા પાદુકોણે પર હુમલાની ધમકી આપી છે. કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રનાથે કહ્યું છે કે, તેમને ઉશ્કેરવાનું...
Do NOT follow this link or you will be banned from the site!