GSTV
Home » Karnataka

Tag : Karnataka

મોદીને રોકવા માટે કેન્દ્રમાં કર્ણાટક મોડલ પર કોંગ્રેસ તૈયાર, આપ્યા આ મોટા સંકેતો

Arohi
લોકસભા ચુંટણી 2019ના પરિણામ પહેલા જ જોડ-તોડની રાજનીતિ ચાલુ થઈ ગઈ છે. યૂપીએની અધ્યક્ષ સોનિયા ગાંધી વિપક્ષી પાર્ટીને એકજુથ કરવા માટે સક્રિય થઈ ગયા છે

કર્ણાટકમાં 23 મે બાદ કોંગ્રેસનાં 20 ધારાસભ્યો જોડાશે ભાજપમાં, યેદિયુરપ્પાનો દાવો

Mansi Patel
કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ  યેદિયુરપ્પાએ ફરીવાર દાવો કર્યો કે, 23મી મે બાદ કર્ણાટકમાં કોંગ્રેસના 20 ધારાસભ્યો કોંગ્રેસ છોડવાની તૈયારી કરી રહ્યા

આ ચાર બેઠકો કોંગ્રેસ અને જેડીએસનું ભાવિ નક્કી કરશે, જે ભાજપ માટે જીતવી ખૂબ જ મુશ્કેલ છે

Mayur
કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને જેડીએસએ જોડાણ કર્યુ છે. તે જોડાણ ચૂંટણી પછી પણ ટકી શકશે કે કેમ? તે ગૌડા પરિવારનો ગઢ ગણાતી ચાર

આવતીકાલે છઠ્ઠા તબક્કાનું મતદાન, 59 બેઠક અને 979 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

Mayur
લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આવતી કાલે છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું છે. જેથી ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

એક બીજા પર સળગતી મશાલ ફેંકે છે અહીંના લોકો, કંઈક આવું છે કારણ

Arohi
કર્ણાટકનો અગ્નિ ખેલ તહેવાર હાલના દિવસોમાં ચર્ચામાં છે. આ તહેવારમાં ગામના લોકો એક બીજા પર સળગતી મશાલ ફેંકે છે. અહીંના લોકો આઠ દિવસ સુધી અગ્ની

Video: કર્ણાટકમાં ચૂંટણી પંચની ટીમે હેલીપેડ પર જ યેદિયુરપ્પાના સામાનની કરી તપાસ

Arohi
ચૂંટણી દરમ્યાન નેતાઓની ગતિવિધિ પર નજર રાખતા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. ત્યારે કર્ણાટકના પર્વ સીએમ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ યેદિયુરપ્પાના હેલિકોપ્ટર

રાહુલ ગાંધી આજે આ મિશન દક્ષિણ ભારત પર, આંધ્ર અને કર્ણાટકમાં સંબોધિત કરશે રેલી

Arohi
કોંગ્રેસ અધ્યક્ષ આજે મિશન દક્ષિણ ભારત પર છે. તેઓ આજે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ત્રણ જેટલી રેલીને સંબોધિત કરી મોદી સરકાર પર આકરા પ્રહાર કરશે.

કર્ણાટકમાં JDS નેતાનાં ઘરે ITનાં દરોડા,રોકડ જપ્ત

Riyaz Parmar
આવકવેરા વિભાગે કર્ણાટકના જેડીએસ નેતા અને રાજ્યના ખાણખનીજ તથા સિંચાઇ પ્રધાન સીએસ પુટ્ટારાજૂના ઠેકાણા પર દરોડા પાડ્યા હતાં. આ ઉપરાંત લોક નિર્માણ વિભાગના ઘણા અધિકારીઓ

જ્યારે જ્યારે કોંગ્રેસ 56નો આંકડો સાંભળે છે ત્યારે ત્યારે કોંગ્રેસની ઉંઘ હરામ થઈ જાય છે

Arohi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના કલબુર્ગીમાં ફરી એક વખત Congress પર નિશાન સાધ્યું હતું. બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યા વગર પીએમ મોદીએ જણાવ્યું કે 56નો આંકડો

કદાવર નેતાએ કહ્યું કે એર સ્ટ્રાઈકથી ભાજપને થશે ફાયદો, આ રાજ્યમાં 22 સીટો મેળવીશું

Karan
ભારતે પુલવામા હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકનો રાજકીય લાભ મળશે તેમ કર્ણાટકના ભાજપના કદાવર નેતાએ પ્રમુખ બી એસ યેદિયુરપ્પાએ કહ્યુ છે.

પુલવામા હુમલા વિશે કર્ણાટકના કુમારસ્વામીએ નિવેદન આપ્યું અને વિવાદ થયો

Shyam Maru
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ કર્ણાટકના CM કુમાર સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આતંકવાદની સમસ્યા માટે આપણો દેશ જવાબદાર છે. પહેલા આપણે

14 વર્ષ જૂના કેસમાં ઇન્કમટેક્સ કમિશ્નરને સાત અને માતાને એક વર્ષની જેલ, ૩.૫૦ કરોડનો દંડ

Hetal
૧૪ વર્ષ જૂના આવકથી વધુ સંપત્તિના કેસમાં નોકરીમાં ચાલુ ઇન્કમટેક્સ કમિશ્નરને સાત વર્ષની જેલની કડક સજા અને ૩.૫૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.  સીબીઆઇના

ઓડિયોક્લિપ મુદ્દે હવે યેદિયુરપ્પા પહોંચ્યા રાજ્યપાલ વજુભાઈ વાળા પાસે, જાણો શું કહ્યું

Arohi
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે રાજભવનમાં મુલાકાત કરી. જ્યાં તેમણે ભાજપના ધારાસભ્ય પ્રીતમ ગોડાના નિવાસ સ્થાને

દેવેગૌડાનું જલદી થશે મોત અને જેડીએસ ઇતિહાસ બની જશે, ધારાસભ્યની ઓડિયો ક્લિપ વાયરલ

Ravi Raval
આજકાલ કર્ણાટકની રાજનિતીમાં એક દિવસ એવો નથી, જે દિવસે ઓડિયા ક્લિપ વાયરલ ન થતી હોય. તાજેતરમાં જ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ બી.એસ.યેદિયુરપ્પા અને જેડીએસ ધારાસભ્યનાં પુત્ર

કર્ણાટકના મુખ્ય પ્રધાના પર આ કદાવર નેતા હલકા રાજકારણનો લગાવ્યો આક્ષેપ

Hetal
કર્ણાટકના મુખ્ય પ્રધાના એચ.ડી. કુમારસ્વામી પર હલકા રાજકારણનો આક્ષેપ કરી રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા બી.એસ. યેદ્દીયુરપ્પાએ આજે કહ્યું હતું કે સરકારને ઉથલાવવાના

કર્ણાટકની સરકાર ઉથલાવવા 450 કરોડ ખર્ચવાનો યેદીનો પ્લાન, જાણો કોને આપશે કેટલા રૂપિયા

Karan
કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી,કુમારસ્વામીએ ઓડિયો જાહેર કરી દાવો કર્યો હતો કે, ભાજપના નેતા બી.એસ.યેદિયુરપ્પા તેમની સરકાર ઉથલાવવા માટે ધારાસભ્યોને પ્રલોભન આપી રહ્યાં છે. જેના પર આજે

કર્ણાટક વિધાનસભાના બજેટ સત્રમાં ફરી JDS અને કોંગ્રેસની સરકાર પર રાજકીય સંકટ

Shyam Maru
કર્ણાટક વિધાનસભાના બજેટ સત્રમાં ફરી JDS અને કોંગ્રેસની સરકાર પર રાજકીય સંકટ સર્જાયું છે. પાર્ટી વ્હિપની અવગણના કરતા કથિત રીતે કોંગ્રેસના નવ ધારાસભ્ય 10 દિવસના

કર્ણાટકના રાજકારણમાં ધમાસાણ : વિધાનસભામાં ભાજપનો હોબાળો, સરકાર અલ્પમતમાં

Arohi
કર્ણાટકમાં સત્તાધારી પાર્ટી જેડીએસ અને કોંગ્રેસ પર સંકટના વાદળો છવાયા છે. કર્ણાટક વિધાનસાભામાં ભાજપે રાજ્યની જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર પર અલ્પમતનો આરોપ લગાવ્યો. વિપક્ષના

કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ઘમાસાણ વચ્ચે ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શક્યતા

Hetal
કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ઘમાસાણ વચ્ચે રાજ્યમાં નંબર વન પાર્ટી ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે. ભાજપની ગતિવિધિથી કોંગ્રેસ અને જેડીએસ સતર્ક થયા છે. કર્ણાટકમાં બજેટ

કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેએ વિવાદિત નિવેદન આપી ફરીવાર ચર્ચામાં

Hetal
પોતાના નિવેદનથી ચર્ચામાં રહેતા કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેએ વિવાદિત નિવેદન આપી ફરીવાર ચર્ચા જગાવી છે. હેગડેએ એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ હતુ કે, કોઈ હિંદુ

કર્ણાટકના આ કદાવર નેતાએ કહ્યું, “મમતા બેનર્જીમાં પ્રધાનમંત્રી બનવાના બધા ગુણ”

Hetal
કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું હતું કે દેશના લોકો વડા પ્રધાન મોદીના વહીવટથી હતાશ થઇ ગયા છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની ભરપુર

કર્ણાટકમાં એક ગંભીર દૂર્ઘટનામાં 16 લોકોના મોત નિપજ્યા

Shyam Maru
કર્ણાટકમાં એક ગંભીર દૂર્ઘટનામાં 16 લોકોના મોત નિપજ્યા છે. કર્ણાટકના કારવાર પાસે કાલી નદીમાં હોડી ડૂબી જતા 16 લોકોના કરૂણ મોત થયા. દુર્ઘટના વખતે હોડીમાં

કોંગ્રેસના કદાવર નેતાને ધારાસભ્યે આપી 1.8 કરોડની કાર ગિફ્ટ, સૌથી ધનિક છે ધારાસભ્ય

Karan
કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસી નેતા સિધ્ધારમૈયાને લઈને નવો જ વિવાદ જાગ્યો છે. કોંગ્રેસના જ સૌથી ધનિક ધારાસભ્ય બી સુરેશે સિધ્ધારમૈયાને 1.8 કરોડની કાર ગિફ્ટ

કર્ણાટકમાં સત્તાનો જંગ મારામારી સુધી પહોંચ્યો, કોંગી નેતાઓમાં ઈનફાઈટથી એક હોસ્પિટલમાં

Shyam Maru
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચેની લડાઈ છૂટાહાથની મારામારી પર ઉતરી આવી છે. બેંગલુરુના જે રિસોર્ટમાં કોંગી ધારાસભ્યો રોકાયેલા છે. તેઓ અંદરો અંદર લડ્યા. જેમાં

કર્ણાટકમાં ભાજપના સત્તાપલટાના નાટક ઉપર પડદો કે મધ્યાંતર?

Arohi
કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારને પાડવાનો ભાજપનો કારસો નિષ્ફળ નીવડી રહ્યો હોય એમ જણાય છે. જાણવા મળે છે કે અસંતુષ્ટ કોંગ્રેસી ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ પાટલી બદલવાનો

આ રાજ્યના કોંગ્રેસ ધારાસભ્યે કહ્યું ભાજપ નેતાઓએ અમારા ધારાસભ્યોને કરોડો રૂપિયાની ઓફર આપી

Hetal
કર્ણાટકમાં ચાલી રહેલી રાજકિય ઉથલ-પાથલ વચ્ચે કોંગ્રેસે આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી. સિદ્ધાંરમૈયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું, 79 માંથી 76 ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યાં.

ભાજપનું ઓપરેશન લોટ્સ નાકામ, કોંગી ધારાસભ્યોએ છેલ્લે છેલ્લે પાર્ટી છોડવાનો કર્યો ઈન્કાર

Hetal
કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારને પાડી દેવાનો ભાજપના પ્રયાસને ઝટકો લાગ્યો છે. કથિત રૂપે અસંતુષ્ટ કોંગી ધારાસભ્યોએ છેલ્લે છેલ્લે પાર્ટી છોડવાનો ઈન્કાર કર્યો છે. જેથી ભાજપનું

કર્ણાટકમાં ગુજરાતવાળી : હોર્સ ટ્રેડિંગ કરનાર ભાજપને જ લાગ્યો ડર, હરિયાણામાં વિરોધ

Karan
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન વાળી સરકારમાંથી બસપાના એક અને અપક્ષના બે ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લીધો છે જેને પગલે સરકાર સંકટમાં આવી ગઇ છે. 

ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને લલચાવી રહ્યું છે… કાર્યકર્તાઓએ હોટલની બહાર કર્યો વિરોધ પ્રદર્શન

Arohi
કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને લલચાવતું હોવાના આક્ષેપ સાથે હરિયાણાના ગુરૂગ્રામમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું.

કર્ણાટકમાં ઉત્તરાયણ પર બે અને હવે પાંચ ધારાસભ્યોના રાજીનામાની લટકતી તલવાર કોંગ્રેસ પર…

Arohi
કર્ણાટકમાં સત્તા માટે ફરી એક વખત નાટક શરૂ થઇ ગયું છે. ઉત્તરાયણ પર 2 ધારાસભ્યોએ કર્ણાટક સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધા બાદ હવે કોંગ્રેસના વધુ
Do NOT follow this link or you will be banned from the site!