હિજાબ નહીં તો પરીક્ષા નહીં : કર્ણાટકમાં 231 છાત્રાઓએ પરીક્ષામાં બેસવાનો કર્યો ઈનકાર, સુપ્રીમમાં પહોંચ્યો છે મામલો
કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્યમાં હિજાબ વિવાદ સાથે જોડાયેલો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઉપ્પિનંગાડીમાં 231 મુસ્લિમ વિદ્યાર્થીઓએ શાસકીય પીયુ કોલેજની પરીક્ષામાં બેસવાથી મનાઈ કરી...