Karnataka Hijab Row: પહેલી જાન્યુઆરીએ ઉડ્ડીપીથી શરુ થયો હતો સમગ્ર હિજાબ વિવાદ, 74 દિવસ પછી આવ્યો કાનૂની ઉકેલ
કર્ણાટકની સ્કૂલ અને કોલેજમાં હિજાબ પહેરવા બાબતે છેલ્લા 74 દિવસથી વિવાદ ચાલતો હતો.તેનો રાજયની હાઇકોર્ટના ચુકાદાથી અંત આવ્યો છે. હિજાબ પહેરવાનું સમર્થન કરનારા પક્ષનું માનવું...