GSTV

Tag : karnatak

કર્ણાટક સરકારે હાઇકોર્ટમાં કહ્યું- કેમ્પસમાં હિજાબ પર પ્રતિબંધ નથી, માત્ર ક્લાસરૂમોમાં છે

Damini Patel
કર્ણાટક હાઇકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ વિવાદ મુદ્દે થયેલી અરજીઓની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સરકાર વતી હાજર એડવોકેટ જનરલે કહ્યું હતું કે કેંપસમાં હિજાબ પહેરવા...

અલીગઢથી માલેગાંવ સુધી મહિલાઓ રસ્તા પર, સુપ્રીમે કહ્યું-હિજાબ વિવાદ આખા દેશમાં ન ફેલાવો

Damini Patel
કર્ણાટકની સ્કૂલ-કોલેજોમાં હિજાબ પહેરવા પર હાઈકોર્ટના વચગાળાના પ્રતિબંધના વિરોધમાં દાખલ થયેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરતાં સુપ્રીમ કોર્ટે અરજદારોને આ મુદ્દાને આખા દેશમાં ન...

હિજાબ વિવાદ/ હાઇકોર્ટના ચુકાદા સુધી નિયમોનું પાલન કરવા આદેશ, આજે સુનાવણી

Damini Patel
કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્માઇએ જુનિયર કોલેજના વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે માથા પર હેડસ્કાર્ફ કે હિજબ પહેરવા અંગે હાઇકોર્ટનો ચુકાદો આવે નહી ત્યાં સુધી તેઓ સ્કૂલ...

મુખ્યમંત્રીને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, જમીન નિકાલ કેસમાં CMની વિરુદ્ધ તપાસ ચાલુ રહેશે

Mansi Patel
કર્ણાટકનાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની મુશ્કેલીઓ વધી ગઈ છે. કર્ણાટક હાઈકોર્ટે તેમની સામે ચાલી રહેલાં જમીન નિકાલ (land denotification) મામલામાં તપાસ ચાલું રાખવાનાં આદેશ આપ્યા છે....

કર્ણાટકમાં ભરવાડને થયો કોરોના: 47 બકરીઓને ગામ બહાર કરાઈ ક્વોરંટિન, જો બકરીઓમાં ચેપ નીકળ્યો તો હાહાકાર મચશે

Mansi Patel
કર્ણાટકમાં એક ભરવાડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની 47 બકરીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે. આ નવો કેસ બેંગાલુરૂથી આશરે 127 કિમી દૂર તુમકુરૂ જિલ્લાના...

કર્ણાટકે આ 5 રાજ્યોના પ્રવાસીઓ પર મૂક્યો પ્રતિબંધ : ટ્રેન, ફ્લાઈટ કે પ્રાઈવેટ વાહનોથી પણ નહીં જઈ શકાય

Karan
ભારતભરમાં હાલ કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. તો દેશમાં કુલ સંક્રમિતોની આંકડો 1.58 લાખની ઉપર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ...

કર્ણાટકમાં સોનિયા ગાંધી સામે એફઆઈઆર, કોંગ્રેસ દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો મૂકાયો આરોપ

Dilip Patel
દેશ હાલમાં કોરોના વાયરસની અંધાધૂંધી વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ કર્ણાટકના શિમોગા જિલ્લામાં એફઆઈઆર નોંધાઈ છે. એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી...

આ મઠ જૂની પરંપરા તોડી રચશે ઈતિહાસ, મુસ્લિમ યુવકને બનાવશે મુખ્ય પૂજારી

Mayur
ઉત્તર કર્ણાટકના ગડગ જિલ્લામાં સ્થિત એક લિંગાયત મઠમાં મુસ્લિમ યુવકને મુખ્ય પૂજારી બનાવવામાં આવશે, લિંગાયત મઠે પરંપરા તોડતા મુસ્લિમ યુવક દીવાન શરીફ રહમાનસાબ મુલ્લાને પૂજારી...

મોદી વિપક્ષો પર થયા લાલઘૂમ, પાકિસ્તાનના પક્ષમાં દેશમાં થઈ રહ્યો છે વિરોધ

Mansi Patel
વડાપ્રધાન મોદી ગુરૂવારથી બે દિવસની કર્ણાટક યાત્રા પર છે, જે અંતર્ગત તેઓ બેંગલુરુ પહોંચ્યા છે. તુમકુરના શ્રી સિદ્ધગંગા મઠમાં એક રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ પર...

કર્ણાટકમાં CMના શપથ લઈ ચૂકેલાં યેદિયુરપ્પાનો વિશ્વાસ, સાબિત કરી દઈશ બહુમત

Mansi Patel
કર્ણાટકમાં ચાલેલાં રાજકીય સંકટ બાદ મુખ્યમંત્રી પદની શપથ લઈ ચૂકેલાં બી.એસ.યેદિયુરપ્પાએ વિધાનસભામાં વિશ્વાસ મતના એક દિવસ પહેલા બહુમત સાબિત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે...

કુમાર સ્વામીની અગ્નિપરિક્ષા શરૂ કહ્યું, ‘ભાજપને સરકાર પાડવાની આટલી ઉતાવળ શા માટે ?’

Mayur
કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ વચ્ચે સીએમ કુમારસ્વામી વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કર્યો. વિધાનસભામાં વિશ્વાસ મત દરમ્યાન કોંગ્રેસના બે ધારાસભ્ય ગેરહાજર છે. જેથી કુમારસ્વામીની મુશ્કેલીમાં વધારો થવાનો...

કર્ણાટકમાં ફરી એકવખત કોંગ્રેસ અને જેડીએસમાં મતભેદ, મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન

pratikshah
કર્ણાટકમાં ફરી એકવખત કોંગ્રેસ અને જેડીએસના જોડાણમાં મતભેદ સામે આવી રહ્યા છે.. રાજ્યના મુખ્યપ્રધાન એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું કે, જોડાણવાળી સરકારમાં તેમને દરરોજ દર્દમાંથી પસાર થવું પડે...

કોંગ્રેસના ધારાસભ્યનાં ઘરની બહાર થયો જોરદાર વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત

Mansi Patel
કર્ણાટકમાં રાજ્યરાજેશ્વરી નગરથી કોંગ્રેસનાં ધારાસભ્યનાં ઘરની બહાર વિસ્ફોય થયો હતો. બૅંગ્લોરનાં વ્યાલિકવલમાં ધારાસભ્ય મુનિરત્નાનાં ઘરની બહાર વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે....

એક અન્ડર કન્સ્ટ્રક્શન ઈમારત ધરાશયી, 80 લોકો દટાયા હોવાની પૂરી આશંકા

Yugal Shrivastava
કર્ણાટકના ધારવાડ જિલ્લાના કુમારેશ્વર નગરમાં એક અન્ડરકન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ બિલ્ડીંગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે 80 લોકો દટાયા...

પંજાબ-કર્ણાટકમાં ખેડૂતોનાં દેવાં નથી થયાં માફ, કોંગ્રેસ ફરી: ભાજપના કદાવર નેતાનો દાવો

Karan
ત્રણ રાજયોમાં કોંગ્રેસની સરકારો દ્વારા ખેડૂતોની લોનમાફીની જાહેરાતને લઈને કોંગ્રેસ પાર્ટીને શાબાસી મળી રહી છે. BJPએ કોંગ્રેસ પર ખેડૂતોની લોનમાફીથી ફરી જવાનો આરોપ લગાવતા કહ્યું...

અરે આ શું….video જોઈને તમે ચોંકી જશો, ડ્રાઈવર નહીં આ ચલાવી રહ્યો છે બસ

Mayur
કર્ણાટકમાં સરકારી બસના ડ્રાઈવરે બસના સ્ટીયરિંગ પર એક વાંદરાને બેસાડીને ડ્રાઈવિંગ કરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બસના ડ્રાઈવરે...

કર્ણાટકના કોડગૂમાં વરસાદ બાદ તારાજી, અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન

Arohi
કર્ણાટના કોડગૂમાં વરસાદ બાદ તારાજી સર્જાઈ છે. પૂર બાદ અનેક વિસ્તારમાં ભૂસ્ખલન થયુ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રસ્તો ખુલો કરવા માટે કામગીરી હાથ ધરવામાં ...

કેરળ બાદ કર્ણાટકના કોડગૂમાં પણ સર્જાઈ પૂરની સ્થિતિ, 5 દિવસથી આ પરિસ્થિતિમાં છે લોકો

Karan
કર્ણાટકના કોડગૂમાં ભારે વરસાદ બાદ અનેક લોકોને રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે. કોડગૂમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી અનારાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે કોડગૂમાં...

તો શું કર્ણાટકમાં પ્રતિ કિલોગ્રામ ચોખાએ એક રૂપિયાનો ઘટાડો કરી પેટ્રોલના ભાવ વધારી દેવાયા છે ?

Mayur
એક સપ્તાહની શાંતિ બાદ ફરીથી કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાનો વિવાદ ફરીથી સપાટી પર આવ્યો છે. હાલનો વિવાદ કુમારસ્વામીના બજેટ પ્રસ્તાવ...

કુમાર આજે કર્ણાટકના સ્વામી બનશે : નાયબ મુખ્યપ્રધાન તરીકે જી.પરમેશ્વરનની પસંદગી

Yugal Shrivastava
કર્ણાટકની રાજનીતિમાં આજથી જેડીએસ-કોંગ્રેસ જોડાણવાળી સરકારના વજૂદમાં આવવાની સાથે જ એક નવો અધ્યાય શરૂ થવા જઇ રહ્યો છે. આજે મુખ્યપ્રધાન પદે કુમારસ્વામી અને નાયબ મુખ્યપ્રધાન...

કર્ણાટકની ચૂંટણી માથે છે ત્યારે કૉંગ્રેસના સિદ્ધારમૈયા ચાલુ ભાષણે પોઢી ગયા

Mayur
કર્ણાટક વિધાનસભા ચૂંટણી આડે 15 દિવસ કરતા પણ ઓછા દિવસ બચ્યા છે. અને નેતાઓ દ્વારા સતત રેલીઓ અને સભા ગજવવામાં આવી રહી છે. ત્યારે આવી...

શા માટે ભાજપે કર્ણાટકમાં યોગી આદિત્યનાથની 30 રેલીઓનું આયોજન કર્યું ?

Mayur
કર્ણાટકના ચૂંટણી જંગમાં ઉત્તરપ્રદેશને ભલે કંઇ પણ લેવા દેવા ન હોય. પરંતુ યુપીના સીએમ યોગી આદિત્યનાથનું નામ ભાજપના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં સામેલ છે. ભાજપ અહીં...

કર્ણાટક બનશે જંગનું મેદાન : કૉંગ્રેસ અને ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરવા તૈયાર

Mayur
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધી દ્વારા પ્રચારનો નવો તબક્કો શરૂ થઇ રહ્યો છે. તો બીજી તરફ પીએમ મોદી પણ કર્ણાટક ચૂંટણીના રણમાં ઉતરવા માટે...
GSTV