બોલીવુડ / કરીના કપૂરે શેર કર્યો અત્યાર સુધીનો સૌથી ‘ભયાનક’ ફોટો , મનપસંદ વાનગી જોઈને તૂટી પડી અભિનેત્રી
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર સોશિયલ મીડિયા પર એકદમ સક્રિય છે અને અભિનેત્રીની સક્રિયતા પણ તેના ચાહકોને ગમે છે. અભિનેત્રીએ તાજેતરમાં પોતાનો એક ફોટો શેર કર્યો...