સુરતમાં સ્વામિનારાય સંત પર દુષ્કર્મનો કેસ પુરો, કોર્ટ બહાર થયું આ સમાધાનKaranOctober 30, 2018October 30, 2018સુરતના ડભોલી સ્વામિનારાયણ મંદિરના કરણસ્વરૂપ સ્વામી પર દુષ્કર્મના આરોપ મામલે ભીનું સંકેલી લેવામાં આવ્યું છે. કરણસ્વરૂપ સ્વામી અને પીડિતા વચ્ચે સમાધાન થઈ જતા પીડિતાએ ફરિયાદ...