GSTV

Tag : Karanatak

કર્ણાટકમાં ભાજપે બળવાખોરો સાથે નિભાવ્યો વાયદો, 5 જીત્યા તો જેડીએસ અને કોંગ્રેસનાં સપનાં જશે તૂટી

Mansi Patel
કર્ણાટક વિધાનસભામાં સ્પીકર કેઆર રમેશ કુમારે ગેરલાયક ઠેરવેલ 17 બળવાખોર ધારાસભ્યોમાંથી 15 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગઈકાલે ગેરલાયક ઠેરવાયેલ આ તમામ ધારાસભ્યોને ડિસેમ્બરમાં પેટાચૂંટણી લડવાની...

આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડવાની તૈયારીમાં, ગઠબંધન તૂટવાના એંધાણ

Mayur
કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે મતભેદ હવે ખુલીને સામે આવ્યા છે. બંને પાર્ટી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ પર જેડીએસ અધ્યક્ષ એચડી દેવેગૌડાએ મોટું નિવેદન...

સામાન્ય રીતે મધ્ય ભારત સુધી પહોંચી જતું ચોમાસું હજુ અહીં અટકેલું છે

Mayur
ભારતમાં આ વખતે ચોમાસું મોડું પડતાં ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. એમ તો દેશના ઘણા ભાગોમાં જરા-તરા વરસાદ થયો છે, પરંતુ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ઘણા ભાગોમાં...

પતિએ પત્નીને કહ્યું, ‘કૂતરા સાથે સંબંધ બાંધ નહીંતર ઘરમાંથી કાઢી મુકીશ’

Mayur
કર્ણાટકના બેલાગાવીમાં પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કર્ણાટકમાં આવેલી આ ઘટનામાં હવસખોર પતિ પોતાની પત્નીને કૂતરા સાથે સંબંધ બાંધવાનું કહેતો...

પીએમ મોદીએ જનતા સાથે હંમેશા દગો કર્યો છે : ચંદ્રાબાબુ નાયડુ

Mayur
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે, આંધ્ર પ્રદેશમાં એકતરફી લડાઈ થવાની છે. ચૂંટણી મેદાનમાં જગનમોહન રેડ્ડી નથી. કેમ...

અર્થશાસ્ત્રના પેપરમાં વિદ્યાર્થીએ લખ્યું PUBG કેવી રીતે રમાય ? સાહેબે ફેલ કરી દીધો

Mayur
PUBGનો ક્રેઝ ચરમસીમાએ છે. ત્યારે કર્ણાટકના એક ફસ્ટ યેરના વિદ્યાર્થીએ પ્રી-યુનિવર્સિટીની પરીક્ષામાં અર્થશાશ્ત્રના પેપરમાં PUBG કેવી રીતે રમાય તે લખીને આવી ગયો. હવે આ છોકરો...

કોંગ્રેસમાં ભૂકંપ : નારાજ ચાલી રહેલા કદાવર ધારાસભ્યએ રાજીનામું આપી દીધું

Mayur
કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય ઉમેશ જાધવે રાજીનામું આપતા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો. ઉમેશ જાધવ છેલ્લા ઘણા દિવસથી પાર્ટીના વલણથી નારાજ હતા. જેથી તેઓ પાર્ટીના કોઈપણ કાર્યક્રમમાં...

ઈમરાન ખાનના વખાણ કરનારા કર્ણાટકના પ્રોફેસરને ઘુંટણ પર બેસી માફી માગવી પડી

Mayur
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPના કાર્યકર્તાઓ શનિવારે કર્ણાટકની એક કોલેજમાં પ્રોફેસરને સોશિયલ મીડિયા પર કથિત ભારત વિરોધી સંદેશ લખવા પર ઘુંટણ પર બેસાડીને...

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રધાનમંત્રી દ્રારા પ્રોજેક્ટના ઉદ્ધાટનો પણ વધી રહ્યા છે

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ગુંટુરમા કૃષ્ણપટ્ટનમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કોસ્ટલ ટર્મિનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. જે બાદ પીએ મોદીએ જનસભામાં સંબોધન કરી રાજ્યની ટીડીપી...

હવે આ રાજ્યમાં પણ મોદીનો વિરોધ, નેવર અગેન મોદીના લાગ્યા પોસ્ટરો

Mayur
આંધ્ર પ્રદેશના પ્રવાસ પહેલા કૃષ્ણા જિલ્લામાં ભાજપ અને પીએમ મોદીના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં પીએમ મોદી આગળ ભાગી રહ્યા છે અને તેમની પાછળ...

કર્ણાટકમાં કમઠાણ, વિધાનસભાના સ્પીકરનો 50 કરોડ ધારાસભ્યનો 10 કરોડનો ભાવ લગાવાયો

Mayur
કર્ણાટકમાં ફરીવાર કોંગ્રેસ અને જેડીએસની સરકારે ભાજપ પર ધારાસભ્યોની ખરીદીના આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યુ કે,...

કર્ણાટક વિધાનસભાનું બજેટ સંકટમાં, 9 ધારાસભ્યો ગેરહાજર, પૂર્ણ બહુમત ન હોવાનો ભાજપનો આક્ષેપ

Mayur
કર્ણાટક વિધાનસભામાં આજે રજૂ થનારા બજેટ પહેલા ફરી સરકાર પર રાજકીય સંકટ સર્જાયુ છે. પાર્ટી વ્હિપની અવગણના કરતા કથિત રીતે કોંગ્રેસના નવ ધારાસભ્ય 10 દિવસના...

કર્ણાટકમાં મામલો સિરીયસ થઈ રહ્યો છે, કુમારસ્વામીએ બીજી વખત પદ છોડવાની ધમકી આપી

Mayur
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને લઈ તણખા જરવાની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ફરી ધમકી આપતા કહ્યું છે કે જો કોંગ્રેસના નેતા તેમના...

પોતાની પાર્ટીના ગુણગાન કેમ ગાવા તે કોઈ ભાજપ પાસેથી શીખે, જાણો શું કહ્યું આ નેતાએ

Mayur
કર્ણાટકમાં રાજકીય સીએમ કુમાર સ્વામી અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા વચ્ચે ટકરાવ વધતા ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા શાહનવાઝ હુસેને જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાં...

ભાજપે ઓપરેશન લોટસ તો પૂર્ણ કરી નાખ્યું પણ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હજુ નથી મળી રહ્યા

Mayur
કર્ણાટકમાં ભાજપે ઓપરેશન લોટસ સંપૂર્ણ રીતે ખતમ કરી દીધુ છે. અને આજે કોંગ્રેસ પોતાની શક્તિ દર્શાવવા માટે પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક યોજવા જઈ રહ્યુ છે....

કોંગ્રેસની સરકારને પાડવા ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યું, કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપને ત્યાં ધામા

Mayur
કર્ણાટકમાં કોંગ્રેસના નેતા અને જળ સંસાધન પ્રધાન ડી.કે શિવકુમારે ભાજપ પર સણસણતા આરોપ લગાવ્યા છે. શિવકુમારે કહ્યુ કે, કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકારને પાડવા માટે...

કર્ણાટકમાં માત્ર 800 ખેડૂતોનું દેવુ માફ કરાયું : નરેન્દ્ર મોદી

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં આયોજિક એક જનસભામાં ખેડૂતોના દેવામાફીનો મુદો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસે માત્ર 800 ખેડૂતોનું દેવું...

કર્ણાટક : મંદિરનો પ્રસાદ ખાધા બાદ 7 લોકોના મોત નિપજ્યા, 80 લોકો હોસ્પિટલમાં દાખલ

Mayur
કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના સુલીવાડી ગામે એક મંદિરમાં પ્રસાદ ખાદ્યા બાદ સાત લોકોનો મોત નિપજ્યાં છે. ચામરાજનગરના એસપી મુજબ 80 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી...

વિફરેલા ગધેડાને શાંત કરવા ગામના લોકોએ પરણાવી દીધો

Mayur
પ્રેમમાં માણસ આંધળો થઇ જાય, પણ વાત જ્યારે પશુની હોય ત્યારે શું કરવું? માણસ અને પ્રાણી બંન્ને પ્રેમના ભૂખ્યા છે, તે વાતની આ ઘટના સાબિતી...

કર્ણાટકના પ્રધાનની હાજરી ગાયને લઇ મૌલવી હાશમીનું કથિત નિવેદન

Mayur
કર્ણાટકના એક મૌલવીએ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન શિવાનંદ પાટિલની હાજરીમાં કથિતપણે વિવાદીત નિવેદન કરીને ખળભળાટ મચાવ્યો છે. મૌલવીએ કથિતપણે વિવાદીત નિવેદનમાં કહ્યુ છે...

કર્ણાટકમાં ખાતા ફાળવણી બાદ કોંગ્રેસમાં કલહ, નાખુશ ધારાસભ્યોનું વિરોધપ્રદર્શન

Mayur
કર્ણાટકમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ બાદ કોંગ્રેસમાં કલહ શરૂ થયો છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી. જેથી કોંગ્રેસના ધારાસભ્યો નાખુશ છે. નારાજ ધારાસભ્યોનું નેતૃત્વ...

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના મંત્રીઓને રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યા, બસપાના ધારાસભ્યની પણ એન્ટ્રી

Mayur
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધિત સરકાર બન્યા બાદ આજે રાજ્યપાલ વજુભાઈ વાળાએ મંત્રીઓને શપથ ગ્રહણ કરાવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડી.કે. શિવકુમારને કુમારસ્વામીની કેબિનેટમાં સ્થાન...

કર્ણાટક : જેડીએસને મલાઇદાર ખાતા મળતા કોંગ્રેસ નારાજ

Mayur
કર્ણાટકમાં વિભોગોની ફાળવણીને લઈને કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ થયા છે. કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે, જેડીએસને મલાઈદાર ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા ડી.કે....

કર્ણાટકનું રાજકીય દંગલ : કેવી રીતે થાય છે વોટીંગ ? ભૂતકાળમાં પણ સરકારો ઉથલી ચૂકી છે

Mayur
કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય નાટકબાજીનો ઘટનાક્રમ હવે તેના અંતિમ ચરણ સુધી પહોંચી ચૂક્યો છે. ચૂંટણી પરિણામના દિવસથી જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતા મેળવવાની ખેંચતાણ...
GSTV