Archive

Tag: Kapil Sibbal

EVM હેક કરીને ભાજપ જીત્યું એવું 11 લોકો જાણતા હતા, બધાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં હતા

લંડનમાં એક અમેરિકી હેકરે ઘટસ્ફોટ કર્યો હતો કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ભાજપ ઇવીએમ હેક કરીને જીત્યું છે. હેકરના આ દાવા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન કપિલ સિબ્બલ પણ આ હેકરની પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા, જેને પગલે ભાજપ અનેક આરોપો…

EVM હેકિંગઃ કપીલ સિબ્બલે કહ્યું ભાઈ હું લંડન આ કામથી ગયો હતો, સરકાર તમારી જવાબ તમે આપો

EVM હેકિંગના મુદ્દે લંડનમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા કપિલ સિબલની હાજરીને લઇને તેઓ ભાજપના નિશાને આવ્યા છે. જો કે સિબલે મીડિયા સામે આવીને પોતાનો બચાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે હું મારા કામે લંડન ગયો હતો. તે દરમિયાન તેમણે…

આલોક વર્માએ રાજીનામું ધરી દેતા આ કોંગ્રેસી વકીલ બોલ્યા કે પોપટ પાછો પાંજરે પુરાયો

CBIના નિર્દેશક પદેથી હટાવ્યા બાદ આલોક વર્માઓ મૌન તોડ્યું છે. આલોક વર્માએ જણાવ્યું કે, એક વ્યક્તિએ મારા પર કરેલા આરોપના કારણે મારી બદલી કરવામાં આવી છે. આ તમામ આરોપ કથીત અને તુચ્છ છે. CBIએ એક એવી સંસ્થા છે જ્યાં ભ્રષ્ટાચાર…

દેશમાં પ્રસિદ્ધ વકીલે કહ્યું રામ મંદિર મુદ્દે ભાજપ કોર્ટ પર દબાણ કરી રહ્યું છે

કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલે કહ્યું છે કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી રામમંદિર મામલામાં જલ્દીથી સુનાવણી માટેનું દબાણ કરીને ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરના ઈન્ટરવ્યૂમાં રામમંદિર મામલામાં સુપ્રીમ…

ભાજપને જનતાએ ત્રણ તલાક આપી દીધા છે, તો ચર્ચા શું કામ કરવી : કપિલ સિબ્બલ

ટ્રિપલ તલાકને સમાપ્ત કરવાને લઈને કેન્દ્રની મોદી સરકાર લાંબા સમયથી પ્રયાસરત છે અને લોકસભામાં આના પર ચર્ચા પહેલા કપિલ સિબ્બલે આકરો કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સાથે તેને સાંકળીને ભાજપ પર કટાક્ષ કરતા કહ્યુ…

અરૂણ જેટલીનો જવાબ આપતા કપિલ સિબ્બલે કહ્યું કે તો PM મોદી પણ દોષિત જ છે

દિલ્હી હાઈકોર્ટે શીખ રમખાણ મામલે કોંગ્રેસના નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારતા રાજનીતિ ગરમાઈ છે. દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. સિબ્બલે કહ્યું કે, કમલનાથના નામે ભાજપ રાજકીય લાભ લેવાનો…

સુપ્રીમની ક્લિન ચીટ બાદ વકીલ કપિલ સિબ્બલે કહ્યું સરકારે ખોટી માહિતી આપી

રફાલ ડીલ પર સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એસઆઈટી તપાસનો ઈનકાર કરીને PIL ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો કોંગ્રેસના આરોપો સામે મોટો આંચકો છે. પરંતુ પહેલા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે અને બાદમાં પાર્ટીના નેતા અને વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે રફાલ…

કપિલ સિબ્બલે PM મોદીને પડકાર કર્યો, હિમ્મત હોય તો આવું કહીને બતાવે મોદીજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર મુદે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પ્રતિક્રિયા આપી હતી. કપિલ સિબ્બલે કહ્યું કે, પીએમ મોદી દેશના સર્વોચ્ચ પદે રહીને જુઠુ બોલી રહ્યા છે. CJIએ કોર્ટમાં કહ્યું હતું કે, રામ મંદિરના કેસની…

રામ મંદિર મુદ્દે PMનું નિવેદન, કહ્યું કોંગ્રેસ કોર્ટમાં જજ સાથે આવું કરે છે

એક તરફ વીએચપી, બીજી તરફ શિવસેના અને ત્રીજી તરફ AHP બનાવનારા પ્રવીણ તોગડિયા દ્વારા અયોધ્યમાં રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણની જોરશોરથી માગણી થઈ રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર પર વટહુકમ અથવા કાયદો બનાવવાના મામલે દબાણ વચ્ચે અલવરની ચૂંટણીસભામાં વડાપ્રધાન મોદીને પણ…

કપિલ સિબ્બલનો આરોપ : આરએસએસના વ્યક્તિ દ્વારા પીઆઈએલ દાખલ કરાઈ

કોંગ્રેસે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જસ્ટિસ લોયા ડેથ કેસના મામલે કેટલાક ખુલાસા કર્યા છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલનો આરોપ છે કે જસ્ટિસ લોયા કેસમાં આરએસએસના વ્યક્તિ દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. આની પાછળનો ઉદેશ્ય આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી…

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા આજે સુનાવણી હાથ ધરશે, કપિલ સિબ્બલ કોર્ટમાં હાજરી નહીં આપે

વિપક્ષના મહાભિયોગના પ્રસ્તાવ વચ્ચે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આજે ત્રણ મહત્વના કેસ અંગે સુનાવણી હાથ ધરવાના છે. દીપક મિશ્રા કોર્ટ નંબર એકમાં હાજરી આપીને હોટેલિયર કેશવ સૂરીની આઈપીસીની કમલ 377 રદ કરવાની અરજી અંગે સુનાવણી હાથ ધરશે. આ ઉપરાંત બોલિવૂડ…

સાત રાજકીય પાર્ટીઓએ સાથે મળી રાજ્યસભાના સભાપતિને મહાભિયોગ પ્રસ્તાવની સોંપણી કરી

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા સામે વિપક્ષે મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપી છે. કોંગ્રેસની આગેવાનીમાં સાત વિપક્ષી દળોએ રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરીને તેમને મહાભિયોગ પ્રસ્તાવ સોંપ્યો છે. વિપક્ષી દળના પ્રતિનિધિઓની રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદની…

કોંગ્રેસે બાબરી મસ્જિદ કેસ મામલે કપિલ સિબ્બલને હટાવવાના આપ્યા નિર્દેશ

બાબરી મસ્જિદ કેસ મામલે કોંગ્રેસે કપિલ સિબ્બલને હટાવવાના નિર્દેશ આપ્યા છે. જેથી હવે કપિલ સિબ્બલ બાબરી મસ્જિદ કેસની વકાલત નહીં કરે. સૂત્રોનું માનીએ તો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન થયેલા વિવાદ બાદ કોંગ્રેસે વિવાદિત કેસમાંથી કપિલ સિબ્બલને હટાવવાનો નિર્ણય લીધો છે….

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોંઘા ચોકીદાર: કપિલ સિબ્બલ

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરો કટાક્ષ કર્યો છે. પંજાબ નેશનલ બેંક ગોટાળા પર લાંબી ચુપકીદી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે સિબ્બલે કટાક્ષ કરતા કહ્યુ છે કે વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી મોંઘા ચોકીદાર છે….

PNB ગોટાળામાં નાણાંપ્રધાન અરૂણ જેટલીએ વિપક્ષના વાકબાણનો આપ્યો જવાબ

પંજાબ નેશનલ બેંક ગોટાળાના મામલામાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ સરકારની સામેના વિપક્ષના વાકબાણનો જવાબ આપ્યો છે. પીએનબી ગોટાળા મામલે જેટલીએ કહ્યુ છે કે રેગ્યુલેટર્સને જવાબદાર બનાવવા પડશે. તેમણે ક્હ્યુ છે કે રેગ્યુલેટર્સ જ નિયમો પણ નિર્ણય લેતા હોય છે….

સુપ્રીમ કોર્ટમાં આધારકાર્ડ ફરજિયાત મામલે સુનવાણી

સુપ્રીમ કોર્ટમાં આધારકાર્ડ ફરજિયાત મામલે સુનવાણી થવાની છે. બુધવારે અરજીકર્તાના વકીલ તરીકે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં પક્ષ રાખ્યો હતો. સુનાવણી દરમ્યાન કપિલ સિબ્બલે કહ્યું કે, એકવાર બોટલમાંથી જીન નિકળી જાય તો તે પરત આવતો નથી. આજના ટેક્નોલોજિના જમાનામાં…

અયોધ્યા વિવાદ મુદ્દે સુન્ની વકફ બોર્ડે કપિલ સિબ્બલને કિનારે કર્યા

અયોધ્યા વિવાદ મામલે સુન્ની વક્ફ બોર્ડના વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લોકસભાની ચૂંટણી સુધી ટાળવાની દલીલો કરી ત્યારે હવે સુન્ની વક્ફ બોર્ડે જ કપિલ સિબ્બલને ચારેય બાજુથી ઘેરવાના પ્રયાસ કર્યા છે. પીએમ મોદી અને ભાજપના પ્રહારો…

વડાપ્રધાન મોદીને દેશ અને દુનિયા જાણે છે, કોંગ્રેસ પાસેથી સર્ટીફિકેટ લેવાની જરૂર નથી: ભાજપ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાત દરમ્યાન રજીસ્ટરમાં બિનહિંદુ તરીકેની નોંધનો રાજકીય વિવાદ વધ્યો છે. થોડીક્ષણો પહેલા રાહુલ ગાંધીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેમને કોઈને ધર્મનું સર્ટીફિકેટ આપવાની જરૂર નથી. તો કોંગ્રેસના સીનિયર નેતા કપિલ સિબ્બલે આ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસલ હિંદુ નથી: કપિલ સિબ્બલ

રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાત દરમ્યાન રજીસ્ટરમાં બિનહિંદુ તરીકેની નોંધનો રાજકીય વિવાદ વધ્યો છે. ભાજપે રાહુલ ગાંધીની સોમનાથ મંદિર જવા મામલે હોબાળો મચાવ્યો. તો કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું છે. સિબ્બલે…

કોંગ્રેસ દ્વારા તૈયાર કરાયેલી અનામતની ફોર્મ્યુલા પાસે સ્વીકારી: કપિલ સિબ્બલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપે અત્યાર સુધી 132 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે કોંગ્રેસે 89 ઉમેદવારો જાહેર કર્યા છે. તો છેલ્લા કેટલાક દિવસથી પ્રયાસો કરી રહેલી કોંગ્રેસ પોતાની વ્યૂહરચનામાં શ્રેષ્ઠ સાબિત થઈ રહીં હોય તેવું લાગી રહ્યું છે….

આજની મિટિંગ બાદ લાગે છે કે અનામતનો રસ્તો નીકળી શકે છે: કપિલ સિબ્બલ

તો કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, બંને પક્ષ તરફથી અનામત અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાસ દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી, જેને અમે સાંભળી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અનામત અંગે તેઓની અલગ સમજ છે, જોકે…