કોંગ્રેસ પાસે જમીન પર સંગઠન બહુ નબળું છે અથવા છે જ નહીં, સિબ્બલ બાદ ચિદમ્બરમે ઉઠાવ્યા કોંગ્રેસ પર સવાલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ બાદ હવે પી.ચિદમ્બરમે પણ પાર્ટી વિરુધ્ધ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. પી. ચિદમ્બરમે કહ્યું છે કે, બિહાર ચૂંટણી અને...