Video / અજય દેવગણે કપિલ શર્માના કપડાની ઉડાવી મજાક, એવી કમેન્ટ કરી કે કોમેડિયનની બોલતી થઇ ગઇ બંધ
બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંથી એક અજય દેવગન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ રનવે 34ના(Runway 34) પ્રમોશનમાં વ્યસ્ત છે. અજય ટૂંક સમયમાં કપિલ શર્માના શોમાં પણ...