Archive

Tag: Kamalnath

કમલનાથ સરકાર ભલે આવી ગઈ પણ શિવરાજસિંહે શરૂ કરેલી યોજના ચાલુ રહેશે

મધ્ય પ્રદેશમાં ગત વર્ષે સત્તા પરિવર્તન થયા બાદ સત્તાધીશ થયેલી કમલનાથ સરકારે અત્યાર સુધી પાછલી સરકારોનાં અનેક નિર્ણયો બદલ્યા છે. જો કે કોંગ્રેસની કમલનાથ સરકારે પૂરોગામી સરકારનો એક નિર્ણય બદલ્યો નથી. શિવરાજ સરકારનાં આ નિર્ણયને આગળ વધારવાની દિશામાં તેમણે આ…

લોકસભામાં કમલનાથે દિકરાને ઉતાર્યો તો જ્યોતિરાદિત્યે મીસીસ સિંધિયાને મેદાને ઉતારીને બદલો લઈ લીધો

રાજનીતિનું ચુંબકીયક્ષેત્ર ભલભલાને આકર્ષી શકે છે. ત્રણ રાજ્યોમાં મેળવેલી જીતથી કોંગ્રેસ પાર્ટીમાં ઉત્સાહનો અનેરો સંચાર થયો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કમર કસી છે. ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદો એમ કુલ મળીને 114 ઉમેદવારોને આગામી લોકસભાની ચૂંટણીમાં…

કમલનાથ બગડ્યાં! : આઠ વર્ષની રેપ પીડિતાને ભાજપે આપેલું ઘર ખાલી કરી દેવા કહ્યું

ઇન્દોર વિકાસ સત્તા (આઈડીએ) દ્વારા બુધવારે મંદસોર સમૂહિક દુર્ઘટનાનો શિકાર બનનારી આઠ વર્ષની બાળકીને સરકારે આપેલું ઘર ખાલી કરાવવાની સૂચના આપવામાં આવી છે. તેને શહેરમાં એક ઘર અને દુકાનની વહેંચણી કરી હતી. અધિકારીઓએ કહ્યું કે તેને ઘર ખાલી કરવા માટે…

હશે કમલનાથ સરકાર, એવા નિયમો કર્યા કે હવે આલતુ-ફાલતુ લોકો ભગવો પહેરીને ઓમ ઓમ નહીં કરી શકે

મધ્યપ્રદેશમાં કોઈ પણ વ્યક્તિ માંસ અથવા દારૂ પીતો હશે તો એ વ્યક્તિને સત્તાવાર રીતે મંદિરમાં પૂજારીની પોસ્ટ મળી શકશે નહીં. આ ઉપરાંત આઠમા ધોરણના પાસ સાથે પૂજારીને પૂજા પદ્ધતિની પ્રમાણપત્ર પરીક્ષા પણ પાસ કરવી પડશે. કારણ કે રાજ્ય સરકારે મંદિરોમાં…

રૂપાણીના ડગલે પગ માંડ્યો કમલનાથે, આ મોટો નિર્ણય લઈને યુવાનોને આપશે રોજગારી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક મોટો નિર્ણય લીધો છે. નિર્ણય મુજબ, મધ્યપ્રદેશમાં સરકારી જમીન પરના ઉદ્યોગો હવે 70% નોકરી રાજ્યના યુવાનોને આપશે. ઉદ્યોગના સચિવ મોહમ્મદ સુલેમાનએ જણાવ્યું હતું કે નવી ઉદ્યોગ નીતિ અમલમાં આવી છે. આમાં એવા બધા ઉદ્યોગો શામેલ છે…

મધ્ય પ્રદેશમાં કમલનાથ ફરી એક વખત ફાવી ગયા, પૂજારી-મલવીની આવકમાં વધારો

મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે પૂજારીઓના માનદ વેતનમાં વધારો કરી વધુ એક ચૂંટણી લક્ષી વાયદાને પૂર્ણ કર્યો છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશના પૂજારીઓની માનદ વેતનમાં ત્રણ ગણો વધારો કરવાનો વાયદો કર્યો હતો. કમલનાથ સરકારના નિર્ણય બાદ એમપીમાં 25 હજાર…

ઓહહ…માં…સરકારી શાળાનાં મધ્યાહન ભોજનની ખીચડીમાંથી નીકળ્યો સાપ, સરકાર કમલનાથની

સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં ગરબડીની ફરિયાદો ઘણીવાર આવે છે, પરંતુ મહારાષ્ટ્રમાં બુધવારે એક અલગ જ કેસ આવ્યો. પહેલા મીડ ડે મિલ માં ઉંદર, કોકરૉચ મળવાનાં ઘણા સમાચાર આવી ચૂક્યાં છે હવે બાળકોનાં ભોજનમાં સાપ મળી આવ્યો છે!…

પૂર્વ CM શિવરાજસિંહ માટે વધુ એક મુશ્કેલી…2 હજાર કરોડના ગોટાળાની કમલનાથ ખોલશે ફાઈલ

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે શિવરાજસિંહ ચૌહાણની સરકાર દરમિયાન બે હજાર કરોડનો ગોટાળો થયો હોવાનો આરોપ લગાવ્યો. કમલનાથે કહ્યું કે, રાજ્યમાં કેટલાક ખેડૂતોએ દેવું નથી લીધુ તેમ છતાં એનેક ખેડૂતોના નામે બે લાખ રૂપિયાની લોન છે. શિવરાજસિંહે પોતાના શાસનકાળમાં ખેડૂતોના…

એમપીમાં કમલનાથ સરકારે વધુ એક ચૂંટણી વાયદો પૂરો કરશે, બનાવશે એક હજાર ગૌશાળા

મધ્ય પ્રદેશમાં સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસે ચૂંટણીમાં કરેલા વાયદાઓને પૂર્ણ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. એમપીમાં કમલનાથ સરકાર એક હાજર ગૌશાળાનું નિર્માણ કરવાની તૈયારી કરી રહી છે. સરકારની આ યોજનાથી એમપીમાં એક લાખ ગૌવંશને ગૌશાળામાં સુરક્ષિત સ્થાન મળશે. ગૌશાળાની કામગીરીનો…

કમલનાથના પ્રધાને કહ્યું, મત માટે ભાજપ નેતા હેમામાલિની પાસે નૃત્ય કરાવે છે

મધ્ય પ્રદેશની કમલનાથ સરકારમાં પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન સિંહ વર્માએ ભાજપ સાંસદ અને જાણીતી અભિનેત્રી હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે ભાજપની પાસે ચિકણા ચહેરા છે કે નહીં. ભાજપનું દુર્ભાગ્ય છે કે તેમની પાસે…

મધ્ય પ્રદેશના BSP ધારાસભ્ય રામાબાઈએ કહ્યું, અમે દરેક પ્રધાનોના બાપ છીએ

સતત પ્રયત્નો છતાં પ્રધાન પદ મેળવવામાં નિષ્ફળ રહેનારા મધ્ય પ્રદેશની બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રામાબાઈએ કહ્યું કે તેઓ દરેક પ્રધાનથી ઉપર છે અને મુખ્યપ્રધાન કમલનાથની આગેવાનીવાળી રાજ્ય સરકારના તેઓ કિંગમેકર છે. પથરીયા વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય રામાબાઈએ કહ્યું કે તેમને પ્રધાન…

મામુ બનાવવાનું કોઈ કમલનાથ પાસેથી શીખે, ખેડૂતો બોલ્યાં કે આટલાની તો બીડી પી જઈએ છીએ

મધ્યપ્રદેશમાં જય કિશાન ઋણ મુક્તિ યોજના હેઠળ ખેડૂતો લોન માફીનાં ફોર્મ ભરવા લાગ્યાં છે, પરંતુ સરકારી કચેરીઓમાં જે યાદી લગાવવામાં આવી છે તે યાદીથી ખેડૂતો ખૂબ જ હેરાન અને ગુસ્સે છે. કોઈના નામ આગળ 30 રૂપિયા તો કોઈને સવા સો…

BSPની આ મહિલા ધારાસભ્યએ કમલનાથને આપી ચેતવણી, મંત્રી પદ નહીં મળે તો કર્ણાટક સરકાર જેવી થશે હાલત

મધ્યપ્રદેશમાં સત્તા પર રહેલી કોંગ્રેસના સાથી બસપાના ધારાસભ્યે રમાબાઈ અહિરવારે કમલનાથ સરકારને ચેતવણી આપી છે. તેઓએ જો પ્રધાન પદની માંગ કરતા મધ્યપ્રદેશની સ્થિતિ કર્ણાટક જેવી થઈ શકે તેવી ચીમકી ઉચ્ચારી છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે સરકાર બનાવવા માટે બસપાના બે ધારાસભ્યોએ…

કર્ણાટકમાં ભાજપે જે મિશન ચલાવ્યું હતું તેવું હવે મધ્ય પ્રદેશમાં ચલાવી રહ્યું છેઃ કમલનાથ

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે ભાજપ પર પોતાની સરકારેન અસ્થિર બનાવવાનો આરોપ મુકતા કહ્યું કે ભાજપ કર્ણાટકની જેમ મધ્યપ્રદેશમાં ઓપરેશન લોટસ ચલાવી રહી છે. ભાજપે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કમલનાથે કહ્યું હતું કે ભાજપે કોંગ્રેસના…

આટલી મોટી મજાક!! ખેડૂતોને લાખોની કર્જમાફીનું કહીંને 25-25 રૂપિયા પકડાવી દીધા

મોટા મોટા બરાડા પાડનાર સરકારે કર્જમાફીનું એલાન તો જોરોછોરોથી કરી નાખ્યું. પરંતુ હવે આ આકડા તો ખેડુતોને રાતા પાણીએ રોવડાવે એવા છે. મધ્યપ્રદેશમાં લોન માફીના નામે ખેડૂતો સાથે એક મજાક કરવામાં આવી છે. રાજ્યના ખુરગોનમાં ખેડૂતો બે મહિનાથી જે લોન…

તમે ભાજપમાં આવતા રહો તમે માંગો એટલા રૂપિયા અને મિનિસ્ટ્રી આપશું, ભાજપની ઓફર થઈ જગજાહેર…

ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનો બીજેપી પર હોર્સ ટ્રેડિંગના આરોપનો પુરાવો કોંગ્રેસ ધારાસભ્યએ કરેલો છે. સબગઢથી કોંગ્રેસ વિધાનસભ્ય બેજનાથ કુશવાએ એક વાતમાં ખુલાસો કર્યો છે કે બીજેપી દ્વારા તેમને ખરીદવાની વાત કરવામાં આવી હતી. તેમણે જાહેરમાં જ નરોતમ મિશ્રા અને વિશ્વાસ…

કમલનાથને છીંક આવે એટલા સમયમાં તો સરકાર પાડી દઈશું, ખાલી બોસ ઇશારો કરી દે!

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પાડવાના ભાજપ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે ત્યારે તેની વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મધ્યપ્રદેશના નેતા કૈલાશ વિજવર્ગીયે એવુ નિવેદન આપ્યું છે જેનાથી વિવાદ ઉભો થઈ ગયો છે. વિજયવર્ગીયે કહ્યુ છે…

મોદીને પણ માનવું પડે હો બાકી, કમલનાથ લાવ્યા એવી યોજના કે 35 લાખ ખેડુતો થશે માલામાલ

મધ્યપ્રદેશ સરકાર હવે પૂર જોષમાં કામ કરી રહી છે ત્યારે ફરી એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ખેડૂતોનું 1 એપ્રિલ 2007થી 12 ડિસેમ્બર 2018 સુધીનું દેવું માફ કરવામાં આવશે. 26 જાન્યુઆરી સુધીમાં ત્રણ પ્રકારના ફોર્મ બેન્કોમાં આવશે. તેમનો…

ભારે કરી: કમલનાથ ખોલશે ભાજપનાં ગોટાળાની ફાઈલ, સ્ટાર વોર્સની સિરીઝ કરતા પણ લાંબી છે યાદી

મધ્યપ્રદેશ સરકારમાં ફેરફાર આવ્યાં પછી એકવાર ફરી વ્યવસાયિક પરીક્ષા બોર્ડ (PEB) કૌભાંડનાં રાજાને બહાર લાવવાની તૈયારી કરવામાં આવે છે. રાજ્યના ગૃહ પ્રધાન બાલા બચ્ચને કહ્યું છે કે કૌભાંડમાં સામેલ લોકોને માફ કરવામા નહીં આવે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસે 60 લોકો…

કમલનાથે પણ શિવરાજનો વારો કાઢ્યો: ચૂંટણી તો હરાવી અને કાર્ડમાંથી ફોટો પણ કઢાવી નાખ્યો

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી બન્યા પછી કમલનાથ એક પછી એક જુની સરકારના નિર્ણયોને રતબાદલ કરી રહ્યા છે. વંદે માતરામ વિવાદ હજુ બંધ થયો છે ત્યાં તો હાલની કોંગ્રેસ સરકારે એક રાજકીય નિર્ણય લીધો છે કે જે હોબાળો કરે એવો છે. જુની સરકારે…

મધ્યપ્રદેશની કમલનાથ સરકારનો યુટર્ન, વંદેમાતરમ ગાવા પર લીધો આ નિર્ણય

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કમલનાથની આગેવાનીવાળી રાજ્ય સરકારે વંદેમાતરમના ફરજિયાતપણા પર લગાવેલી હંગામી રોકના નિર્ણય પર યુટર્ન લીધો છે. કમલનાથની સરકારે વંદેમાતરમના ગાયનને વધુ આકર્ષક બનાવાવનો નિર્ણય કર્યો છે. તેના પ્રમાણે હવે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જનતા પણ વંદેમાતરમના ગાન વખતે સામેલ…

VIDEO : અેમપીમાં કામ ન કરનાર અધિકારીઓને લાત મારી કાઢી મુકવામાં આવશે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના કેબિનેટના શ્રમ મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદીયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેનો વિડીયો સોશિયલ મિડીયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ ગુનાની પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે, કોઈ…

કમલનાથની સરકારે લીધો મોટો નિર્ણય, ભાજપે ચાલુ કરેલી યોજના કરી બંધ

મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર પોતાના તાબડતોબ નિર્ણયોને લઈને હાલ ચર્ચામાં છે. તાજેતરના નિર્ણયમાં ઈમરજન્સી દરમિયાન મેન્ટેન્સ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી એક્ટ એટલે કે મીસા હેઠળ ધરપકડ કરાયેલા લોકોની સમ્માન નિધિ આપવાની પ્રક્રિયાની ફેરવિચારણા કરવાનું નિર્ધારીત કરાયું છે. આ મામલે સમીક્ષા થયા બાદ…

માયાવતીની ધમકીના 24 કલાકમાં જ આ બે સરકારો ઝૂકી ગઈ, લીધો કેસ પાછા ખેંચવાનો નિર્ણય

એમપી અને રાજસ્થાનમાં દલિતો દ્વારા અપાયેલા બંધ સમયે થયેલા કેસો પરત ખેંચવા માટે માયાવતીએ આપેલી ધમકીના 24 કલાકમાં જ રાજસ્થાન અને એમપી સરકારે દલિતો સામે થયેલા કેસો પરત ખેંચી લેવા માટે આદેશ કર્યો છે. કોંગ્રેસે માયાવતીની ધમકી પહેલાં જ શિવરાજ…

કમલનાથને ‘વંદે માતરમ’ ગીત મોંધુ પડશે? : શિવરાજે 109 ધારાસભ્યો સાથે અહીં ગાવા આપી ધમકી

મધ્ય પ્રદેશ સચિવાલયમાં જાન્યુઆરીના પહેલા કાર્યકાલીન દિવસ મંગળવારે રાષ્ટ્રગીત ‘વદે માતરામ’ ગાવામાં ન આવતા ભાજપના મુખ્યમંત્રી કમલનાથ પર બધાની નજર છે અને આકરા પ્રહારો કરવામા આવી રહ્યાં છે. રાજ્યમાં ભાજપના શિવરાજ સિંહ ચૌહાણ સરકારના સમયથી દરેક મહિને પ્રથમ કાર્યકાલીન દિવસે…

હવે મધ્યપ્રદેશમાં વંદે માતરમ નહીં ગાઇ શકાય? : કમલનાથનો વિવાદાસ્પદ નિર્ણય

મધ્યપ્રદેશમાં તાજેતરમાં સત્તામાં આવેલી કોંગ્રેસની સરકારે સરકારી કર્મચારીઓના વંદેમાતરમ ગાવા પર રોક લગાવી દીધી છે. મુખ્યપ્રધાન કમલનાથની સરકારે નિર્ણય કર્યો છે કે મધ્યપ્રદેશ સચિવાલયની બહાર દર મહીનાની પહેલી કામકાજી તારીખે વંદેમાતરમ ગાવામાં આવશે નહીં. સરકારી કર્મચારીઓને મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા…

શિવરાજ સળી કરવા ગયા: કમલનાથે મોઢુ તોડી લીધુ અને કહ્યું કે ઘરે જઈને આરામ કરો

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારમાં મંત્રીઓના વિભાગોને લઇને રસાકશી થઈ હતી. એનાં પર 15 વર્ષથી શાસન કરતી ભાજપા પાર્ટી હવે વિપક્ષી પક્ષ બની ગઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કમલનાથ સરકાર પર આ વિશે નિર્ણય નહીં લેવાના કારણે કટાક્ષ કર્યો છે….

કમલનાથે એક જ નિર્ણયમાં મહાગઠબંધનની હવા કાઢી નાખી, નક્કી એવું કર્યું કે…

મધ્ય પ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે ભલે વિજય મેળવ્યો હોય પણ મહાગઠબંધનમાં સામેલ પક્ષોને એક નથી કરી શકતી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના એક નિર્ણયે મહાગઠબંધનની મહત્વની કડી બનીને ઉભરતી સમાજવાદી પાર્ટીને જોરદાર ઝટકો આપી દીધો. સપા સુપ્રિમો અખિલેશ યાદવે કહ્યું…

એમપીમાં 28 મંત્રીઓએ લીધા શપથ : યુવાઓને પ્રધાન્ય, 15 ધારાસભ્યોના નસીબ ખૂલ્યા

મધ્યપ્રદેશમાં મંગળવારે બપોરે 3 વાગ્યે કમલનાથ સરકારનું ગઠન થયુ હતુ. જેમાં 28 મંત્રીઓએ શપથ લીધા છે. ટીમ કમલનાથમાં એક અપક્ષ ઉપરાંત ત્રણ મહિલાઓ, એક મુસ્લિમને પણ મંત્રી બનાવાયા છે. 15 ધારાસભ્યો એવાં છે જે પહેલી વખત મંત્રી બન્યા, જ્યારે કે…

MPમાં 25 કદાવર નેતાઓ આજે બનશે મંત્રી, બસપાને પણ મળી શકે છે મંત્રીપદ

એમપીમાં કોંગ્રેસે જીત મેળવ્યા બાદ હવે આજે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. કમલનાથ સરકાર આજે કોંગ્રેસના કદાવર નેતાઓને મંત્રી બનાવશે. એમપીમાં કોંગ્રેસની જીત બહુમતની નજીક હોવાથી કોઇ પણ સંજોગોમાં કોઇ નેતાની નારાજગી પોષાય તેમ ન હોવાથી કોંગ્રેસ પણ ફૂંકી ફૂંકીને…