કોણ હશે ગુજરાતના નવા CM? / રૂપાણી-નીતિન પટેલ પહોંચ્યા કમલમ, થોડી જ ક્ષણોમાં શરૂ થશે કોર કમિટીની બેઠક
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી આપેલા અચાનક રાજીનામાં બાદ હવે રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈને ગાંધીનગર કમલમ ખાતે મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં એક બાદ...